જોત જોતામાં જ ભાગ્યને સુધારી દેશે આ 5 રત્નો, ઘન-દોલતમાં થાય છે અઢળક વધારો

Astrology समाचार

જોત જોતામાં જ ભાગ્યને સુધારી દેશે આ 5 રત્નો, ઘન-દોલતમાં થાય છે અઢળક વધારો
SpiritualLucky GemstonesGemstones
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 35 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 128%
  • Publisher: 63%

5 Lucky Gemstone: રત્ન શાસ્ત્રમાં કેટલાક એવા રત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે માત્ર ગ્રહોની નકારાત્મક અસરોને દૂર કરવામાં જ મદદગાર નથી, પરંતુ ભાગ્યને વધારવામાં પણ મદદ કરે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં કોઈપણ ગ્રહ નબળો પડી જાય છે ત્યારે તેને મજબૂત કરવા માટે સંબંધિત રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે અમે તમને એવા ચાર રત્નો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વ્યક્તિનું નસીબ સુધારી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પોખરાજ દેવગુરુ ગુરુનું રત્ન છે. એટલે કે આ રત્ન કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે. આ રત્ન ધારણ કરવાથી પુત્ર પ્રાપ્તિ, સુખ-સમૃદ્ધિ, દામ્પત્ય જીવનમાં સુખ વગેરેની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ રત્ન ધારણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે.

રત્ન શાસ્ત્ર અનુસાર આ રત્ન ધારણ કરવાથી હિંમત અને બહાદુરી વધે છે. આ રત્ન આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ રત્ન ધારણ કરવાથી વ્યક્તિનું સૌભાગ્ય આવે છે. આ સિવાય તે ઈચ્છિત નોકરી મેળવવામાં પણ મદદ કરે છે.રત્નશાસ્ત્રમાં આ રત્ન ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રત્ન નોકરી અને વ્યવસાયમાં અદભૂત પ્રગતિ લાવે છે. આ ઉપરાંત આ રત્ન વ્યક્તિને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. એટલું જ નહીં, આ રત્નના પ્રભાવથી આવકના સ્ત્રોત પણ વધે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Spiritual Lucky Gemstones Gemstones Lucky Gemstones Gem Astrology Pukhraj Emerald Tiger Gemstone Jade Stone Coral Moonga Ratn Ratn Shastra Lucky Gemstones Wearing Which Will Change Your Lu Lucky Gemstones For Wealth Gemstones For Financial Success Astrology And Gemstones Gemstones For Prosperity Wealth Attracting Gemstones Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોઆ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોટાટા મોટર્સે ઓક્ટોબર, 2024માં કુલ 6152 યુનિટ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ટાટાના વેચાણમાં વાર્ષિક આધાર પર 9.90 ટકાનો વધારો થયો છે.
और पढो »

આ વખતનું શનિ ગોચર ખુબ જ પ્રભાવશાળી: ગજબના સંયોગથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અપાર ધન-સંપત્તિના બનશો માલિક!આ વખતનું શનિ ગોચર ખુબ જ પ્રભાવશાળી: ગજબના સંયોગથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અપાર ધન-સંપત્તિના બનશો માલિક!આ વખતે શનિનું ગોચર ખુબ મહત્વનું ગણાય છે. કારણ કે 29 માર્ચે જ વર્ષ 2025નું પહેલું સૂર્ય ગ્રહણ પણ થશે. ભારતમાં આ ગ્રહણ જો કે દેખાશે નહીં પરંતુ શનિનું રાશિ પરિવર્તન અને સૂર્ય ગ્રહણ એક જ દિવસે છે. એટલું જ નહીં આ દિવસે અમાસ પણ છે. જેને ચૈત્રી અમાસ કહે છે. આ અમાસ બાદથી ચૈત્રી નવરાત્રી પણ શરૂ થઈ જશે.
और पढो »

Gold: ભારતના આ રાજ્યમાં મળે છે સૌથી સસ્તું સોનું, અહીંના લોકો પાસે છે અઢળક ગોલ્ડ!Gold: ભારતના આ રાજ્યમાં મળે છે સૌથી સસ્તું સોનું, અહીંના લોકો પાસે છે અઢળક ગોલ્ડ!શું તમને ખબર છે કે ભારતમાં એક રાજ્ય એવું પણ છે જ્યાં તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો. પ્રતિ વ્યક્તિ સૌથી વધુ સોનું ધરાવનારામાં પણ ભારતનું આ રાજ્ય સૌથી આગળ છે. જાણો ભારતનું એવું કયું રાજ્ય છે જ્યાં સસ્તું સોનું મળે છે અને અહીં લોકો પાસે કેટલું સોનું છે.
और पढो »

Ratna Shastra: આવનાર સંકટને પોતાના પર લઈ લે છે રત્નો, જાણો કયો રત્ન કેવા લાભ કરે છે ?Ratna Shastra: આવનાર સંકટને પોતાના પર લઈ લે છે રત્નો, જાણો કયો રત્ન કેવા લાભ કરે છે ?Gem Astrology: રત્નશાસ્ત્રમાં તમામ ગ્રહો સાથે સંબંધિત રત્નો જણાવવામાં આવ્યા છે. આ રત્નો વિશે એવું કહેવાય છે કે જ્યારે કોઈની સાથે મોટો અકસ્માત થવાનો હોય છે ત્યારે આ રત્નો તૂટી જાય છે અને બધી નકારાત્મક બાબતો તે પોતાના પર લઈ લે છે.
और पढो »

Uric Acid: યુરિક એસિડને કંટ્રોલ કરે આ 3 લોટની રોટલી, શિયાળામાં ખાવાથી થાય છે બમણા લાભUric Acid: યુરિક એસિડને કંટ્રોલ કરે આ 3 લોટની રોટલી, શિયાળામાં ખાવાથી થાય છે બમણા લાભUric Acid: શિયાળામાં યૂરિક એસિડની તકલીફ વધી જાય છે. જો તમે શિયાળામાં ડાયટમાં યોગ્ય ફેરફાર કરો તો યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે.
और पढो »

Constipation: શું ગુડગુડના અવાજથી શરૂ થાય છે તમારી સવાર, આ 4 ચીજોથી દૂર થશે જટિલ સમસ્યાConstipation: શું ગુડગુડના અવાજથી શરૂ થાય છે તમારી સવાર, આ 4 ચીજોથી દૂર થશે જટિલ સમસ્યાHome Remedies For Constipation: આપણે ઘણીવાર જોયું છે કે સવારે ઉઠ્યા બાદ કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે, કારણ કે પેટ બરાબર સાફ થતું નથી. જ્યારે પેટમાં ગુડ ગુડ થાય છે ત્યારે રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બની જાય છે.
और पढो »



Render Time: 2025-02-13 13:15:24