ગુજરાતમાં ફરી એકવાર ઠંડી આવી છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો 7.6 ડિગ્રીએ પહોંચ્યો છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં અચાનક ઠંડી વધી ગઈ છે. આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે.
IMD એ 8 ફેબ્રુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવા વિશે પણ માહિતી આપી છે, જે ઉત્તર-પશ્ચિમ હિમાલયને અસર કરશે. હિમાલયના વિસ્તારોમાં 8 ફેબ્રુઆરીથી 12-13 ફેબ્રુઆરી દરમિયાન હિમવર્ષા થશે. 6-7 ફેબ્રુઆરીની રાત્રે અરુણાચલ પ્રદેશ અને આસામમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો 7.6 ડિગ્રીએ પહોંચ્યો છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં અચાનક ઠંડી વધી ગઈ છે.
https://zeenews.india.com/gujarati/photo-gallery/ambalal-patel-warns-alert-of-unseasonal-rains-with-turbulence-in-the-atmosphere-396426હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
HAVA MAAN THANDI PAWAN GUJARAT RAIN IMD
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં ફરી માવઠું આવશે : અંબાલાલ પટેલની નવી આગાહીજાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં ફરી માવઠું આવશે. સાથે જ તેમણે ફેબ્રુઆરી પછી ઉનાળાની શરૂઆત થશે. માવઠું પડશે તો ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ત્યારે માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતામાં છે.
और पढो »
ગુનાઓ વધશે, વાવાઝોડા ફૂંકાવાની સંભાવના, ઉત્તરાયણના પવન કેવો રહેશે? નક્ષત્રો જોઈને અંબાલાલે કરી મોટી આગાહીઉત્તરાયણના દિવસે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં પોતાની ચોક્કસ આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે મોટી આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે નક્ષત્રોની સ્થિતિ શું રહેશે તે માટે અંબાલાલે આગાહી કરી છે. આ સિવાય ઉત્તરાયણ પર પવન કેવો રહેશે તે પણ આગાહી કરી છે.
और पढो »
હવામાન વિભાગનો મોટો ધડાકો : જાન્યુઆરીમાં ફરી એકવાર આવશે વરસાદ, આ જિલ્લાઓમાં છે આગાહીIMD Weather Alert : રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થતા લોકોને રાહત થઈ છે. બર્ફિલા પવનનું જોર ઘટતા ઠંડીમાં ઘટાડો થયો છે. એક દિવસમાં તાપમાનનો પારો 2 ડિગ્રી ઉંચકાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા ઠંડીમાં રાહત અનુભવાઈ છે. હજુ ત્રણ દિવસ ઠંડીમાં કોઈ વધારો નહિ થાય.
और पढो »
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણીIMD Weather Forecast: દિલ્હી ઉપરાંત હરિયાણા, પંજાબ, યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ હવામાન ઠંડુ છે. ચિલ્લાઇ કલાનનો યુગ સમાપ્ત થવાનો છે. દરમિયાન, હવામાન વિભાગે આ ચેતવણી જાહેર કરી છે.
और पढो »
Gujarat Weather Forecast: ગણતરીના કલાકોમાં ગુજરાતના હવામાનમાં જોરદાર પલટાના સંકેત, ઠંડી તો વધશે ઉપરથી આ વિસ્તારોમાં વરસાદ બધુ રમણભમણ કરશેઆગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે ભારે ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે. જેથી કરીને ગુજરાતીઓ હવે ભર શિયાળામાં વરસાદની થપાટ માટે પણ તૈયાર રહેજો. જાણો કયા વિસ્તારોમાં કયારે વરસાદ વરસી શકે છે.
और पढो »
દાદાનું બુલડોઝર ફરી એકવાર ગુજરાતમાં ગરજ્યું! આ વિસ્તારમાં હજારો હેક્ટર કરોડોની જમીન ખુલ્લી કરાઈગુજરાતમાં એવી અનેક શહેરો અને તીર્થધામો છે જ્યાં ગેરકાયદે દબાણો થયેલા છે. સરકારી જમીન પર ખોટી થયેલા બાંધકામને કારણે સામાન્ય લોકોને અગવડ પડી રહી છે. પરંતુ આવા દબાણો સામે દાદાનું બુલડોઝર પર પણ છેલ્લા ઘણા સમયથી ગરજી રહ્યું છે.
और पढो »