દાદાનું બુલડોઝર ફરી એકવાર ગુજરાતમાં ગરજ્યું! આ વિસ્તારમાં હજારો હેક્ટર કરોડોની જમીન ખુલ્લી કરાઈ

Gujarat समाचार

દાદાનું બુલડોઝર ફરી એકવાર ગુજરાતમાં ગરજ્યું! આ વિસ્તારમાં હજારો હેક્ટર કરોડોની જમીન ખુલ્લી કરાઈ
Gujarati NewsBulldozerPilgrimage Site
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

ગુજરાતમાં એવી અનેક શહેરો અને તીર્થધામો છે જ્યાં ગેરકાયદે દબાણો થયેલા છે. સરકારી જમીન પર ખોટી થયેલા બાંધકામને કારણે સામાન્ય લોકોને અગવડ પડી રહી છે. પરંતુ આવા દબાણો સામે દાદાનું બુલડોઝર પર પણ છેલ્લા ઘણા સમયથી ગરજી રહ્યું છે.

યાત્રાધામ બેટ દ્વારકાના છે. જ્યાં દાદાનું બુલડોઝર ફરી એકવાર ગરજ્યું. અને એવું ગરજ્યું કે અનેક ગેરકાયદે દબાણો તોડી પડાયા. સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણોને તંત્રએ તોડી પાડ્યા. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી.

યાત્રાધામ બેટ દ્વારકામાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું અને હજારો હેક્ટર જમીન ખુલ્લી કરાવી.હજારો હેક્ટર જમીન ખુલ્લી કરાઈ યાત્રાધામ બેટ દ્વારકાના છે. જ્યાં દાદાનું બુલડોઝર ફરી એકવાર ગરજ્યું. અને એવું ગરજ્યું કે અનેક ગેરકાયદે દબાણો તોડી પડાયા. સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણોને તંત્રએ તોડી પાડ્યા. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી. દરિયાઈ સુરક્ષા સામે જોખમી બનેલા આ દબાણો તોડવા ખુબ જ જરૂરી હતા. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં લાંબા સમયથી સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો હતો.મેઈન રોડ પર 500 ચોરસ મીટરનગરપાલિકાએ છેલ્લા 15 દિવસમાં 250 નોટિસો આપી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Bulldozer Pilgrimage Site Bet Dwarka Land

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદAmbalal Patel Prediction : ભરશિયાળે પોતાનો પાક બચાવવો પડે તેવી નોબત ગુજરાતના ખેડૂતો પર આવી ચઢી છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે
और पढो »

ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ, હવામાનમાં ભારે પલટોગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ, હવામાનમાં ભારે પલટોજાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં હવામાનમાં ભારે પલટો આવવાની આગાહી છે. ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારોમાં આવશે મોટું સંકટ; અમદાવાદ-ગાંધીનગરમાં પણ મોટો ખતરો
और पढो »

ગુજરાતમાં ફરી ગરબડ: કમોસમી વરસાદથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશગુજરાતમાં ફરી ગરબડ: કમોસમી વરસાદથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશગુજરાતના વાતાવરણમાં ફરી ગરબડ થવાની છે. ગુજરાતમાં આગામી 12થી 18 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ થવાની આગાહી છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત દેશભરમાં ઠંડીનું જોર યથાવત છે.
और पढो »

કાયદો તોડશો તો પોલીસ તમારા ઘર અને ટાંટિયા ભાંગશે, ગુંડાઓના ઘર ઉપર ફર્યું દાદાનું બુલડોઝરકાયદો તોડશો તો પોલીસ તમારા ઘર અને ટાંટિયા ભાંગશે, ગુંડાઓના ઘર ઉપર ફર્યું દાદાનું બુલડોઝરરખિયાલમાં આતંક મચાવનારા ગુંડાઓના ઘર ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જી હા... 2 કોમર્શિયલ અને ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે. ગઈકાલે આતંક મચાવનાર આરોપનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. પોલીસ દ્વારા આરોપીઓ પર એક્શન લીધા બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે.
और पढो »

ગુજરાતમાં ફરી ઠંડીનું જોર, ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છેગુજરાતમાં ફરી ઠંડીનું જોર, ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છેઅંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે.
और पढो »

ગુજરાતમાં ફરી એક વખત શિયાળો જામ્યો છેગુજરાતમાં ફરી એક વખત શિયાળો જામ્યો છેગુજરાત રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યો છે. રાજ્યભરના વિવિધ વિસ્તારમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે. ત્યારબાદ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે.
और पढो »



Render Time: 2025-02-13 19:29:50