Cockroach On Khichdi : અમદાવાદમાં ખીચડીમાંથી જીવાત નીકળવા અંગે રેસ્ટોરન્ટે ગ્રાહક સામે નોંધાવી ફરિયાદ... ઓનલાઇન ઓર્ડર કરેલી ખીચડીમાંથી જીવાત નીકળી હોવાનો આરોપ... વસ્ત્રાપુરની અર્બન ખીચડીએ નોંધાવી ફરિયાદ...
ગ્રાહકના આરોપમાં કોઈ તથ્ય ન હોવાનું સંચાલકનું નિવેદનસાડાસાતી અને ઢૈય્યાથી પરેશાન છો? શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ કામ, દૂર થશે શનિદોષ, ધનના ઢગલા થશેદૈનિક રાશિફળ 27 એપ્રિલ: વાદ-વિવાદ આજે પૂર્ણ થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે, વાંચો આજનું રાશિફળPriyadarshini Raje: ગ્વાલિયરની મહારાણી અને ગુજરાતની 'રાજકુવરી'ની સુંદરતા સામે ફીકી લાગે છે બોલીવુડની અભિનેત્રીઓDoob Ghas Ke Fayde: ક્યારેય પીધો છે દુર્વાનો જ્યૂસ, ફાયદા જાણશો તો આજથી જ શરૂ કરી...
છેલ્લા કેટલાક સમયથી ખીણીપીણીના કિસ્સા સામે આવી રહ્યાં છે. રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકોને હલકી કક્ષાનું ભોજન પીરસાઈ રહ્યું છે. ફૂડ વિભાગ પણ આ બાબતને ગંભીરતાથી લઈને પગલા ભરી રહ્યું છે. ત્યારે ખાદ્ય ચીજો માંથી જીવાત નીકળવાના વિષયમાં નવો જ કિસ્સો સામે આવ્યો છે. એક રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહક સામે પોલીસ ફરિયાદ કરાઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે, રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહક સામે ફરિયાદ કરાઈ હોય.
@ahmedabadupadtes નામના પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ થયા બાદ રેસ્ટોરન્ટે મોટું એક્શન લીધું હતું. વીડિયોમાં દેખાઈ રહેલી જીવાત ખીચડી પર ઉપરથી પડેલી જોવાઈ રહી છે, રેસ્ટોરન્ટનું તારણ એ છે કે પેકીંગ સમયે તે ખીચડીની નીચે હોવી જોઈએ. સાથે જ રેસ્ટોરન્ટે કહ્યું કે, આટલી તીખી અને 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી ગરમ ખીચડીમાં જીવાતના અંગો યથાવત ન રહી શકે.વીડિયો પોસ્ટ થયા બાદ રેસ્ટોરન્ટ તરફથી તે સોશિયલ મીડિયા હેન્ડલ પર મેસેજ કરવા છતાં તેનો રીપ્લાય ન મળ્યો હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
અમદાવાદ ન્યૂઝ Urban Khichdi Khichdi ખીચડી અર્બન ખીચડી ખીચડી પર વંદો વીડિયો વાયરલ આરોગ્ય વિભાગ Ahmedabad News ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર Cockroaches On Khichdi અમદાવાદનો વાયરલ વીડિયો Gujarati News Local Gujarat Ahmedabad AMC Unhygenic Food Street Food Ahmedabad Famous Food Ahmedabad Street Food અમદાવાદ આરોગ્ય વિભાગ દરોડા ચેકિંગ બિનઆરોગ્યપ્રદ Food Fooddie Food Blogger
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ ફેમસ બ્રાન્ડના પિત્ઝા વચ્ચે ઈયળ ફરતી દેખાઈ, ગ્રાહકે વીડિયો બનાવીને ફરિયાદ કરીAhmedabad Pizza : અમદાવાદમાં ખાદ્યપદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત... પિત્ઝા બોક્સની વચ્ચે ઈયળ ફરતી દેખાઈ... આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
और पढो »
ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
और पढो »
સુરતમાં ભાજપની જીતનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમમાં, શિવ ખેરાની અરજી પર ચૂંટણી પંચ પાસેથી મંગાયો જવાબSurat Loksabha Election : સુરતમાં ભાજપે વનવે જીત મેળવી છે તેની સામે મોટિનેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી, NOTA સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી
और पढो »
60 પોલીસવાળા સામે હડહડતું અપમાન થતા કોન્સ્ટેબલનું કાળજું ચીરાઈ ગયું, પાસ કરી નાખી UPSCUPSC Susscess Story: . ઉદય કૃષ્ણ રેડ્ડી આંધ્ર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ પદે તૈનાત હતા. બધુ બરાબર ચાલતું હતું પરંતુ અચાનક એક દિવસ કઈક એવું થયું કે ઉદયે નોકરીમાંથી રાજીનામું આપી દીધુ.
और पढो »
યુવરાજસિંહ અને પદ્મિનીબાની સંકલન સમિતિને ચેલેન્જ, આરપારની લડાઈ સામે હવે સવાલોLoksabhe Election 2024: ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા સમયથી રૂપાલા સામે આંદોલન કરી રહ્યો છે. પરંતુ આ વિવાદનો કોઈ જ હલ નીકળતો હોય તેમ લાગતું નથી. ક્ષત્રિયોનું આંદોલન જેમ જેમ લાંબુ ખેંચાઈ રહ્યું છે, તેમ તેમ આંદોલનમાં ફાંટા પડતાં જોવા મળી રહ્યા છે. ક્ષત્રિયો જ ક્ષત્રિય આગેવાનો સામે સવાલો ઉઠાવા લાગ્યા છે.
और पढो »
અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંAmit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
और पढो »