અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયા ચુગ ગઈ ખેત! કાછડિયાના દર્દ પર કોંગ્રેસે કર્યો કટાક્ષ

Rupala Controversy समाचार

અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયા ચુગ ગઈ ખેત! કાછડિયાના દર્દ પર કોંગ્રેસે કર્યો કટાક્ષ
Loksabha Election 2024GujaratGujarat Politics
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 116%
  • Publisher: 63%

Naran Kachadiya Against BJP : ચૂંટણી બાદ છલકાયું ભાજપ નેતા નારણ કાછડિયાનું દર્દ.. કહ્યું, આપ-કોંગ્રેસના કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય.. તો કોંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું, હાથના કર્યા હૈયે વાગ્યા..

ક્ષત્રિયો અને કોંગ્રેસના જીતના દાવાનો સટ્ટા બજારે પરપોટો ફોડ્યો, આ 9 બેઠકો પર ખૂલ્યા ભાવGold Price: અક્ષય તૃતિયા પર ફક્ત ₹1 ખરીદી શકો છો 24 કેરેટ સોનું, જાણો ક્યાં અને કેવી રીતે?Photos: નવી Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!

ભાજપના બધુ બરાબર હોવાનો રાગ ભલે આલાપાતો હોય, પરંતું પક્ષમાં કાણાં તો પડી રહ્યાં છે. દબાયેલા અવાજ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યાં છે. નેતાઓની હિંમત ખૂલી રહી છે, અને તેઓ ખૂલીને બોલી રહ્યાં છે. ત્યારે અમરેલીથી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાનું દર્દ છલકાયું છે. તેમણે પક્ષ સામે વિરોધી સૂર કહ્યાં છે. ત્યારે ભાજપના આંતરિક ડખ્ખામાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે.ભાજપમાં ભડકા બાદ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનુ નિવેદન સામે આવ્યું છે.

મતદાન પૂરું થતા જ અમરેલીના નારણ કાછડીયાએ ભાજપ માટે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓને ઉભો કરતા દસ વર્ષ લાગે છે. કાર્યકર્તાઓને તોડવાની કોઈ કોશિશ ના કરે, કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ. કોંગ્રેસ અને આપમાંથી કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય છે. બીજે દિવસે કેબિનેટના મંત્રીના પદ મળી જાય.. સંગઠનના પદ મળી જાય.. ધારાસભ્યની ટિકિટો મળી જાય.. તમે પાર્ટીમાં નિયમ પ્રમાણો લો, આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની તે અમે જાણીએ છીએ.

સાંસદ કાછડીયાના નિવેદન પર ભાજપના નેતા ડો. ભરત કાનાબાર પણ બોલ્યા છે. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારની પસંદગી બાબતે નારાજગી વ્યક્ત કરતા નિવેદન મુદ્દે ભાજપના આગેવાન ડો. ભરત કાનાબાર બોલ્યા કે, અબ પછતાયે હોત ક્યા, જબ ચીડીયા ચુગ ગઈ ખેત. ભાજપમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા બહુ સ્ટ્રોંગ છે. ઉમેદવાર પસંદગીમાં આ વખતે અનેક જગ્યાએ વિરોધ થયા છે. ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં આવુ પ્રથમ વખત બન્યું છે કે કાર્યકરોએ ઉમેદવાર પસંદગી પર વિરોધ વ્યક્ત કર્યો. નારણ કાછડીયા એ પોતાનો અભિપ્રાય આજે ખુલીને વ્યકત કર્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Loksabha Election 2024 Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો અમરેલી લોકસભા સીટ નારાણ કાછડિયા Naran Kachhadiya અમરેલી સમાચાર લોકસભાની ટિકિટ Allegations ગુજરાત ભાજપ Bjp Gujarat મજુરિયા કાર્યકર્તા ભાજપમાં આંતરિક વિરોધ અમરેલી લોકસભા બેઠક ભાજપનો ભરતી મેળો ભરત કાનાબાર કોંગ્રેસનો આક્ષેપ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસોકયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસોPadminiba vala : પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા, રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પર રાજપૂતોના નિવેદનો બદલ રોષ વ્યક્ત કર્યો
और पढो »

સરદાર ન હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત, કોંગ્રેસની તુષ્ટિકરણ નીતિ પર PM મોદીના આકરા પ્રહારસરદાર ન હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત, કોંગ્રેસની તુષ્ટિકરણ નીતિ પર PM મોદીના આકરા પ્રહારજૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરાયું હતું. કુલ 31 મિનિટના ભાષણમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
और पढो »

ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીLoksabha Election 2024 : લોકસભાની 25 બેઠકો પર જીત માટે પાટીલે 5 લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, પરંતુ ગરમીને કારણે મતદાન ઓછુ થાય તેવી શ્કયતા છે, આવામાં ભાજપને નવુ પ્લાનિંગ કર્યું છે
और पढो »

દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગદેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
और पढो »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »

J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલJ&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલજમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો.
और पढो »



Render Time: 2025-02-19 03:31:29