અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટનાં સર્જાઈ છે. આણંદનાં વાસદ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. રાજુપુરા પાસે 5 જેટલા મજૂરો દટાયા હોવાની માહિતી મળી રહી છે.
રાજુપુરા પાસે 5 જેટલા મજૂરો દટાયા હોવાની માહિતી મળી રહી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના પાપે આ દુર્ઘટના સર્જાઈ હોવાની વાત સામે આવી છે. દુર્ધટનામાં 3થી વધુ શ્રમિકો દટાયા હોવાની માહિતી મળી રહી છે.
કોન્ટ્રાક્ટરની બેદરકારીના પાપે આ દુર્ઘટના સર્જાઈ હોવાની વાત સામે આવી છે. દુર્ધટનામાં 3થી વધુ શ્રમિકો દટાયા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આણંદનાં વાંસદ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન પથ્થરો તૂટીને પડતા પાંચ લોકો દબાયા હોવાનું અનુમાન છે. રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાઈ છે. પથ્થરો બેસાડવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની છે. રેલ્વે પ્રોજેકટના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. જેસીબી મશીન વડે પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. હાલમાં આ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તંત્રના અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. વિશાળ કોંક્રીટ સ્ટ્રક્ચર હેઠળ 3 થી વધુ કામદારો દટાયા હતા. વાસડા નદી પર ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માત સર્જાતા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
Major Accident Bullet Train Operation Workers Buried અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મોટી દુર્ઘટના બુલેટ ટ્રેનની કામગીરી શ્રમિકો દટાયા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દશેરાએ કડીમાં મોટી દુર્ઘટના, ભેખડ ઘસી પડતા 9 મજૂરોના મોત, પરિવારોમાં માતમDussehra 2024 : કડીના જાસલપુરમાં ભેખડ ધસી પડતા 5 લોકોના મોત... ભેખડ ધસી પડતા અન્ય 4 શ્રમીકો પણ દટાયા... દિવાલ બનાવતી વખતે બની આ ઘટના...
और पढो »
અમદાવાદમાં મોટી દુર્ઘટના, નારોલની કંપનીમાં ગેસ ગળતરથી 2 ના મોત, 5 ની હાલત નાજુકઅમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિનિટેડમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં 9 વ્યકિતઓ બેભાન અને ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે. તો 5 લોકોની હાલત નાજુક હોવાથી તેઓ ICUમાં સારવાર હેઠળ છે. જ્યારે કે 2 લોકો સ્ટેબલ છે.
और पढो »
ભારતમાં બુલેટ ટ્રેન હવે દૂર નથી! ગુજરાતમાં 12 બ્રિજ તૈયાર છે, જુઓ લેટેસ્ટ તસવીરોIndias first bullet train: નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ મુંબઈ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ચલાવવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. NHSRCL દ્વારા સફળતાપૂર્વક બાંધવામાં આવેલા 12મા પુલની લંબાઈ 120 મીટર છે.
और पढो »
લાઠીના આંબરડી ગામે મોટી દુર્ઘટના! વીજળી પડતાં 5ના દર્દનાક મોત, આકાશી આફતે ભારે કરી!આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, લાઠીના આંબરડી ગામે વીજળી ખાબકી છે. જી હા...ખેત મજૂરી કરતા મજૂરો ઘરે જતી વેળા અચાનક વીજળી ત્રાટકી છે. વીજળી પડવાની આ ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે. 4 બાળકો સાથે 1 યુવતીનું વીજળી પડવાથી મોત થયું હોવાનું જાણવા મળે છે.
और पढो »
દુર્ઘટનાગ્રસ્ત ટેન્કરમાંથી ફ્યૂલ ચોરી કરતા હતા, અચાનક ભીષણ વિસ્ફોટ થતા 94 લોકો જીવતા ભૂંજાયાફ્યૂલ ટેન્કર અધવચ્ચે દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયું અને ત્યારબાદ તેમાંથી ફ્યૂલ કાઢવા માટે લોકોની ભીડ ભેગી થઈ. મોટી સંખ્યામાં લોકો ટેન્કરમાંથી ફ્યૂલ કાઢવા લાગ્યા ત્યારે જ તે સમયે અચાનક ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 94 જેટલા લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તરી નાઈજીરિયાના જિગાવા રાજ્યમાં ઘટી.
और पढो »
સુરત ગેંગરેપ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ગુજરાત છોડીને ભાગવાની ફિકારમાં હતો તે પહેલા પોલીસે દબોચ્યોSurat Gangrape Case : સુરત ગેંગરેપની ગોઝારી ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો....આરોપી રાજુની અમદાવાદ રેલવે પોલીસે કરી ધરપકડ....ગુજરાત છોડીને ભાગવાની ફિરાકમાં હતો આરોપી.....આરોપીને અમદાવાદથી લઈ સુરત આવવા રવાના...
और पढो »