અમદાવાદમાં પ્રથમવાર રથયાત્રાનો પોલીસ બંદોબસ્ત પેપરલેસ, 3 કિ.મી વિસ્તારમાં એક એપથી મોનિટરિંગ

Gujarat समाचार

અમદાવાદમાં પ્રથમવાર રથયાત્રાનો પોલીસ બંદોબસ્ત પેપરલેસ, 3 કિ.મી વિસ્તારમાં એક એપથી મોનિટરિંગ
AhmedabadHistoryGujarat Police
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

આખી રથયાત્રામાં એક એપના માધ્યમથી પોલીસ બ્રિફિંગ અને બંદોબસ્તમાં હાજર 2400થી વધુ કર્મચારીઓની મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. આ એપમાં કર્મચારીઓની પોઇન્ટનું લોકેશન, હાજર છે કે નહિ, સહિત તમામ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી. રથ યાત્રાના 10 દિવસ પહેલા જ આ એપ તૈયાર કરવામાં આવી હતી.

આખી રથયાત્રામાં એક એપના માધ્યમથી પોલીસ બ્રિફિંગ અને બંદોબસ્તમાં હાજર 2400થી વધુ કર્મચારીઓની મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. આ એપમાં કર્મચારીઓની પોઇન્ટનું લોકેશન, હાજર છે કે નહિ, સહિત તમામ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી.

શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આવે એટલે પોલીસ બંદોબસ્તથી લઈને સમગ્ર રૂટ અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવતી હોય છે. આ દરમિયાન શહેરમાં સૌથી મોટા પોલીસ બંદોબસ્ત માટે નાનામાં નાની માહિતી કર્મચારીઓ સુધી પહોંચાડવી એક મોટો પડકાર હોય છે. પરંતુ આ વખતે ગુજરાતમાં પ્રથમ વખત એક એપના માધ્યમથી 3 કિ.મી વિસ્તારમાં રહેલા પોલીસ બંદોબસ્તનું મોનિટરીંગ કરવામાં આવ્યું છે. જી હા...સાંભળીને થોડી નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. આ વર્ષે રથયાત્રામાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્વારા એક નવતર પહેલ હાથ ધરવામાં આવ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ahmedabad History Gujarat Police Arrangement Rath Yatra Paperless Monitoring App

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર સંપૂર્ણ રથયાત્રાનો બંદોબસ્ત પેપરલેસ, એક એપથી કરાયું મોનિટરિંગગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર સંપૂર્ણ રથયાત્રાનો બંદોબસ્ત પેપરલેસ, એક એપથી કરાયું મોનિટરિંગઆખી રથયાત્રામાં એક એપના માધ્યમથી પોલીસ બ્રિફિંગ અને બંદોબસ્તમાં હાજર 2400થી વધુ કર્મચારીઓની મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. આ એપમાં કર્મચારીઓની પોઇન્ટનું લોકેશન, હાજર છે કે નહિ, સહિત તમામ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી. રથ યાત્રાના 10 દિવસ પહેલા જ આ એપ તૈયાર કરવામાં આવી હતી.
और पढो »

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકાસુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકાSurat Family Died : સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત, જહાંગીરપુરા વિસ્તારમાં બની ઘટના, મોત પાછળનું સાચુ કારણ હજુ નથી આવ્યું બહાર
और पढो »

અમદાવાદની ઈન્ડિયન બેંકના લોકરમાંથી 34 લાખના દાગીના ગાયબ, બેંકે હાથ અદ્ધ કર્યાં!અમદાવાદની ઈન્ડિયન બેંકના લોકરમાંથી 34 લાખના દાગીના ગાયબ, બેંકે હાથ અદ્ધ કર્યાં!Bank Locker Safety : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ઈન્ડિયન બેંકના લોકરમાંથી વૃદ્ધાના દાગીના ગાયબ થયા, બેંકે પણ હાથ અદ્ધર કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાવી
और पढो »

રાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન, એક સાથે ત્રણ PIને કરાયા ઘરભેગારાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન, એક સાથે ત્રણ PIને કરાયા ઘરભેગાગુજરાતમાં ફરજ બજાવતા પોલીસ તંત્રમાં ટૂંક સમયમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જેમાં 150 પીએસઆઇને પીઆઇના પ્રમોશન મળશે. જી હા... 55 આર્મડ પીએસઆઇને પીઆઇના પ્રમોશન મળ્યા છે. ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરને ફરજિયાત નિવૃત કરી દેવાયા છે. જ્યારે 100થી વધુ હથિયારધારી પીઆઇ અને પીએસઆઇની બદલી થશે.
और पढो »

હવે ગુજરાતમાં પોલીસ કર્મચારીને લગ્ન માટે મળશે લોન! પોલીસ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણયહવે ગુજરાતમાં પોલીસ કર્મચારીને લગ્ન માટે મળશે લોન! પોલીસ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણયપોલીસ વિભાગ દ્વારા પોલીસ પરિવારના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીના પોતાના લગ્ન માટે વેલ્ફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય લીધો છે. જી હા...પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂપિયા 1,50,000 ની રકમની લોન મળી શકશે.
और पढो »

ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
और पढो »



Render Time: 2025-02-19 13:32:24