અમારું બધું પલળી ગયું, અનાજ-પુસ્તકો બધું પલળ્યું, હવે અમે શું કરીશું... પૂર્ણાના પાણીએ નવસારીમાં તારાજી સર્જી

Navsari News समाचार

અમારું બધું પલળી ગયું, અનાજ-પુસ્તકો બધું પલળ્યું, હવે અમે શું કરીશું... પૂર્ણાના પાણીએ નવસારીમાં તારાજી સર્જી
Navsari RainNavsari Rain UpdateHeavy Rain In Navsari
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

Navsari Flood : નવસારીમાં પૂર્ણા નદીના પૂરના પાણી ઓસર્યા બાદ જિલ્લા તંત્ર સ્થિતિને થાળી પાડવાના પ્રયાસોમાં મંડી પડ્યું છે. નવસારીના છ વોર્ડ અને 14 ગામડાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. જેમાં સીધા કે આડકતરી રીતે એકથી દોઢ લાખ લોકોને અસર થઈ

અમારું બધું પલળી ગયું, અનાજ-પુસ્તકો બધું પલળ્યું, હવે અમે શું કરીશું... પૂર્ણાના પાણીએ નવસારીમાં તારાજી સર્જી નવસારીમાં પૂર ્ણા નદીના પૂરના પાણી ઓસર્યા બાદ જિલ્લા તંત્ર સ્થિતિને થાળી પાડવાના પ્રયાસોમાં મંડી પડ્યું છે. નવસારીના છ વોર્ડ અને 14 ગામડાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. જેમાં સીધા કે આડકતરી રીતે એકથી દોઢ લાખ લોકોને અસર થઈ હતી. આજે જ્યારે પૂરના પાણી ઉતર્યા છે, ત્યારે નવસારી શહેરમાં ચારેતરફ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/navsari-people-badly-effects-after-flood-water-enter-in-houses-and-offices-356041અલગ અલગ નગરપાલિકાઓ સાથે નવસારી પાલિકાની ટીમ મળી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 396 કર્મચારીઓ જોડાયા છે અને તેમની અલગ અલગ 23 ટીમો બનાવવામાં આવી છે. સાથે જ આરોગ્ય વિભાગની પણ 96 જેટલી ટીમો બનાવવામાં આવી છે, જે અલગ અલગ વિસ્તારોમાં ફરી પાણી શુદ્ધિકરણ માટે ક્લોરીનેશન સહિતની કામગીરી કરશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Navsari Rain Navsari Rain Update Heavy Rain In Navsari નવસારી ન્યૂઝ નવસારી વરસાદ નવસારી વરસાદ અપડેટ નવસારીમાં ભારે વરસાદ નવસારીમાં પૂર પૂર્ણા નદીમાં પૂર Navsari Heavy Rain Navsari Flood South Gujarat Tapi નવસારી ભારે વરસાદ નવસારી પૂર દક્ષિણ ગુજરાત તાપી Navsari Flood Purna River Flood Navsari Heavy Rain

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો નિયમ બદલાયો, હવે વેપારીઓ ભૂલને સુધારી શકશેઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો નિયમ બદલાયો, હવે વેપારીઓ ભૂલને સુધારી શકશેITR Filing : વેપારીઓને આઈટીઆર ફાઈલિંગ કરવામાં આડે આવતી મોટી તકલીફનું સોલ્યુશન આવી ગયું છે, હવે રિટર્ન ભરવામાં કોઈ ભૂલ થઈ હશે તો તેને બદલી શકાશે
और पढो »

ગુજરાત માટે સંકટના સમાચાર : બધો વરસાદ ઉત્તર ભારત તરફ ખેંચાયો, તો હવે ગુજરાતમાં શું થશેગુજરાત માટે સંકટના સમાચાર : બધો વરસાદ ઉત્તર ભારત તરફ ખેંચાયો, તો હવે ગુજરાતમાં શું થશેGujarat Rains : રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ યથાવત્.. 100થી વધારે તાલુકામાં વરસ્યો વરસાદ.. તો સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી
और पढो »

અંબાલાલ પટેલની ગુજરાતમાં પૂરની આગાહી : ડિપ ડિપ્રેશન આખા રાજ્યને ધમરોળશે, જુલાઈ થશે બધુંઅંબાલાલ પટેલની ગુજરાતમાં પૂરની આગાહી : ડિપ ડિપ્રેશન આખા રાજ્યને ધમરોળશે, જુલાઈ થશે બધુંGujarat Rains : આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી,,, ગુરુવારે રાજ્યના 113 તાલુકાઓમાં નોંધાયો સાર્વત્રિક વરસાદ
और पढो »

બનાસકાંઠામાં જમીન સંપાદનથી ખેડૂતોનો આક્રોશ : અમે જમીન વગરના થઈ જશુ તો સામુહિક આત્મહત્યા કરીશુંબનાસકાંઠામાં જમીન સંપાદનથી ખેડૂતોનો આક્રોશ : અમે જમીન વગરના થઈ જશુ તો સામુહિક આત્મહત્યા કરીશુંFarmers Protest : અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપરના જગાણા નજીકથી ખેમાણા ગામ સુધી બાયપાસ રોડ મંજૂર કરાયો છે, પોતાની જમીન કપાતા ખેડૂતોએ કલેક્ટર કચેરી જઈને વિરોધ દર્શાવ્યો
और पढो »

આ દિવસે જન્મનારાને શનિ દેવ પહેલા કષ્ટ આપે છે, પછી ઘન-દોલત બધું આપે છેઆ દિવસે જન્મનારાને શનિ દેવ પહેલા કષ્ટ આપે છે, પછી ઘન-દોલત બધું આપે છેShani Dev Lucky Number: શનિ દેવ રાજાને રંક અને રંકને રાજા બનાવે છે. અંક શાસ્ત્ર અનુસાર, શનિદેવને એક મૂળાંક ખાસ પ્રિય છે. આ નંબર પર જન્મેલા લોકો પર શનિદેવ ખૂબ જ મહેરબાન હોય છે. તેમના પર રૂપિયાનો વરસાદ કરાવે છે.
और पढो »

વરસાદથી વિનાશ! સૌરાષ્ટ્રમાં હાહાકાર, પાણીએ તારાજી સર્જી, આ જિલ્લાના અનેક ગામો બેટમાં ફેરવાયાવરસાદથી વિનાશ! સૌરાષ્ટ્રમાં હાહાકાર, પાણીએ તારાજી સર્જી, આ જિલ્લાના અનેક ગામો બેટમાં ફેરવાયાસૌરાષ્ટ્રમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં સ્થિતિ વધુ ખરાબ છે. સતત પડી રહેલા વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી છે.
और पढो »



Render Time: 2025-02-14 01:28:32