અમેરિકામાં લાગેલી આગ તો ટ્રેલર છે! 2024 સૌથી ગરમ રહ્યું, 2025 શરૂઆતથી જ પ્રલયની દસ્તક

Climate Change 2025 समाचार

અમેરિકામાં લાગેલી આગ તો ટ્રેલર છે! 2024 સૌથી ગરમ રહ્યું, 2025 શરૂઆતથી જ પ્રલયની દસ્તક
2024 Hottest Year On Record2024 Hottest Year In HistoryClimate Change 2025 Predictions
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 9 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

2025 Weather Predictions: હવામાન વૈજ્ઞાનિકો અનુસાર 2024 માનવ ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ સાબિત થયું. વર્ષ 2025ની શરૂઆત અમેરિકામાં જંગલમાં ભયંકર આગ સાથે થઈ છે.

હવામાન વૈજ્ઞાનિકો અનુસાર 2024 માનવ ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ સાબિત થયું. વર્ષ 2025ની શરૂઆત અમેરિકા માં જંગલમાં ભયંકર આગ સાથે થઈ છે.Uttarayanધોરણ-3 માં ભણતી બાળકીનું લાઈવ મોત સ્કૂલના કેમેરામાં કેદ થયું, સીડી ચઢતા જ હાંફી ગઈ અને ઢળી પડી2024ને સત્તાવાર રીતે અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 2023નો પાછલો રેકોર્ડ તોડ્યો અને વિશ્વને આબોહવા સંકટની ખતરનાક સીમા પર લઈ ગયું. જેના પરિણામે વર્ષ 2025 પ્રલયની દસ્તક સાથે શરૂ થયું છે. અમેરિકા ના લોસ એન્જલસના જંગલોમાં ભીષણ આગ વધી રહી છે.

શિપિંગ પ્રદૂષણ પરના નવા નિયમોએ આમાં ઘટાડો કર્યો. જો કે, આ સ્વાસ્થ્ય માટે સારું છે, આ પ્રદૂષણ સૂર્યપ્રકાશને અવકાશમાં પાછું પરાવર્તિત કરીને પૃથ્વીને ઠંડુ કરવામાં મદદ કરે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

2024 Hottest Year On Record 2024 Hottest Year In History Climate Change 2025 Predictions California Wildfire Hollywood Fire Los Angeles Fire Palisades Fire California Homes Evacuated Wildfires In Los Angeles County Los Angeles Fire Us California Fire Los Angeles Wildfire California Wildfires Pacific Palisades Fire International News World News લોસ એન્જલસ આગ કેલિફોર્નિયા આગ અમેરિકા 2024 સૌથી ગરમ વર્ષ તાપમાનમાં વધારો હવામાનમાં ફેરફાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતથી પંજાબ સુધીનો નવો એક્સપ્રેસવેગુજરાતથી પંજાબ સુધીનો નવો એક્સપ્રેસવેNHAI દ્વારા ભારતના બીજા સૌથી લાંબા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. આ એક્સપ્રેસ વે દ્વારા 4 રાજ્યોની કનેક્ટિવિટી સુધરશે.
और पढो »

મકરસંક્રાંતિથી માર્ચ સુધીમાં તો..., અંબાલાલની છે સૌથી આગાહી, દરિયામાં ઉભો થયો મોટો ખતરો!મકરસંક્રાંતિથી માર્ચ સુધીમાં તો..., અંબાલાલની છે સૌથી આગાહી, દરિયામાં ઉભો થયો મોટો ખતરો!Gujarat Ambalal Cyclone Alert: રાજ્યમાં ભારે ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ ભારે આગાહી કરી છે. ડિસેમ્બર મહિનામાં હવામાનમાં પલટો આવી શકે છે. તેમજ અરબી સમુદ્રમાં લોપ્રેશર ઉભુ થશે. તેમજ મકરસંક્રાંતિ થી માર્ચ સુધીમાં કમોસમી વરસાદની શક્યતા છે.
और पढो »

રાહા કપૂરનો ક્યુટ વીડિયો વાયરલરાહા કપૂરનો ક્યુટ વીડિયો વાયરલરાહા કપૂરના એરપોર્ટ પર પૈપરાજીને જોઈ જે રિએક્શન આપ્યું તે વાયરલ થઈ રહ્યું છે.
और पढो »

બનાસકાંઠા વિભાજન: કાંકરેજ અને ધાનેરાના લોકોનો વિરોધબનાસકાંઠા વિભાજન: કાંકરેજ અને ધાનેરાના લોકોનો વિરોધબનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરતા જ કાંકરેજ અને ધાનેરાના લોકો બનાસકાંઠામાં જ રહેવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
और पढो »

જોત જોતામાં જ ભાગ્યને સુધારી દેશે આ 5 રત્નો, ઘન-દોલતમાં થાય છે અઢળક વધારોજોત જોતામાં જ ભાગ્યને સુધારી દેશે આ 5 રત્નો, ઘન-દોલતમાં થાય છે અઢળક વધારો5 Lucky Gemstone: રત્ન શાસ્ત્રમાં કેટલાક એવા રત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે માત્ર ગ્રહોની નકારાત્મક અસરોને દૂર કરવામાં જ મદદગાર નથી, પરંતુ ભાગ્યને વધારવામાં પણ મદદ કરે છે.
और पढो »

વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; અહીં ભારતીયોની સેલરી સાંભળીને કાનમાંથી નીકળી જશે ધુમાડોવિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; અહીં ભારતીયોની સેલરી સાંભળીને કાનમાંથી નીકળી જશે ધુમાડોKuwaiti Dinar: આપણે રોજ એવું સાંભળીએ છીએ કે ડોલરના મુકાબલે રૂપિયાની આજે કિંમત કેટલી છે. કારણ કે કરન્સી નબળી થવાથી દેશને ઘણું નુકસાન થાય છે. આજે આપણે જાણીએ વિશ્વની સૌથી મજબૂત કરન્સી વિશે જે ડોલર કરતા અનેકગણી મોંઘી છે. બીજા શબ્દોમાં કહીએ તો તે વિશ્વની સૌથી શક્તિશાળી ચલણ છે. એ છે કુવૈતી દિનાર.
और पढो »



Render Time: 2025-02-13 21:34:26