વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; અહીં ભારતીયોની સેલરી સાંભળીને કાનમાંથી નીકળી જશે ધુમાડો

World Costliest Currency समाचार

વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; અહીં ભારતીયોની સેલરી સાંભળીને કાનમાંથી નીકળી જશે ધુમાડો
Highest Currency In The World ListKuwaiti DinarKuwaiti Dinar To Inr
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Kuwaiti Dinar: આપણે રોજ એવું સાંભળીએ છીએ કે ડોલરના મુકાબલે રૂપિયાની આજે કિંમત કેટલી છે. કારણ કે કરન્સી નબળી થવાથી દેશને ઘણું નુકસાન થાય છે. આજે આપણે જાણીએ વિશ્વની સૌથી મજબૂત કરન્સી વિશે જે ડોલર કરતા અનેકગણી મોંઘી છે. બીજા શબ્દોમાં કહીએ તો તે વિશ્વની સૌથી શક્તિશાળી ચલણ છે. એ છે કુવૈતી દિનાર.

Kuwait : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ કુવૈત યાત્રા પર છે. ત્યાં તેમણે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ અવસર પર દુનિયાની સૌથી મોંઘી કરન્સી કુવૈતી દીનાર વિશે જાણીએ, જે ડોલરથી પણ મોંઘી છે.

આપણે રોજ એવું સાંભળીએ છીએ કે ડોલરના મુકાબલે રૂપિયાની આજે કિંમત કેટલી છે. કારણ કે કરન્સી નબળી થવાથી દેશને ઘણું નુકસાન થાય છે. આજે આપણે જાણીએ વિશ્વની સૌથી મજબૂત કરન્સી વિશે જે ડોલર કરતા અનેકગણી મોંઘી છે. બીજા શબ્દોમાં કહીએ તો તે વિશ્વની સૌથી શક્તિશાળી ચલણ છે. એ છે કુવૈતી દિનાર. કુવૈતની કરન્સી કુવૈતી દિનાર ડોલર કરતાં લગભગ 3 ગણું મોંઘું છે. આશ્ચર્યની વાત એ છે કે એક સમયે ભારત જ કુવૈતની કરન્સી જાહેર કરતું હતું.1 દીનારની કિંમતની વાત કરીએ તો તે સામાન્ય રીતે 270થી 280 રૂપિયા થાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Highest Currency In The World List Kuwaiti Dinar Kuwaiti Dinar To Inr Kuwaiti Dinar To Usd Top 10 Strongest Currency In The World Highest Currency In The World In Rupees World Costliest Currency In Rupees Highest To Lowest Currency In The World Top 20 Highest Currency In The World Indian Currency Rank In World World's Costliest Currency Pm Modi Kuwait Visit

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold: ભારતના આ રાજ્યમાં મળે છે સૌથી સસ્તું સોનું, અહીંના લોકો પાસે છે અઢળક ગોલ્ડ!Gold: ભારતના આ રાજ્યમાં મળે છે સૌથી સસ્તું સોનું, અહીંના લોકો પાસે છે અઢળક ગોલ્ડ!શું તમને ખબર છે કે ભારતમાં એક રાજ્ય એવું પણ છે જ્યાં તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો. પ્રતિ વ્યક્તિ સૌથી વધુ સોનું ધરાવનારામાં પણ ભારતનું આ રાજ્ય સૌથી આગળ છે. જાણો ભારતનું એવું કયું રાજ્ય છે જ્યાં સસ્તું સોનું મળે છે અને અહીં લોકો પાસે કેટલું સોનું છે.
और पढो »

ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »

ઘોર બેદરકાર બાબુઓ! ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?ઘોર બેદરકાર બાબુઓ! ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?બોટાદ તાલુકા સેવાસેદનની ઓફિસની છત પર લાગેલી આ સોલાર પેનલો છે. સોલાર પેનલની દશા અને સ્થિતિ જોઈ તમને ખ્યાલ આવી જશે કે અહીં સરકારી બાબુઓ કેટલાક નઠ્ઠોર છે. જે સોલાર યોજના માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. સબસીડી આપે છે અને દરેક ઘર પર સોલાર હોય તેવી સ્થિતિનું નિર્માણ કરવા માંગે છે.
और पढो »

બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, જાણો કઈ બેન્કોએ આપી સૌથી વધુ રાહતબેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, જાણો કઈ બેન્કોએ આપી સૌથી વધુ રાહતGovt Loan Write Off: કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે નાણાકીય વર્ષ 2023-2024માં બેન્કો દ્વારા લોન માફી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી રહી છે.
और पढो »

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી! આજથી 20 થી વધુ જિલ્લાઓને મોટું એલર્ટ, ગમે ત્યારે આવશે વરસાદગુજરાતમાં ફરી વરસાદની આગાહી! આજથી 20 થી વધુ જિલ્લાઓને મોટું એલર્ટ, ગમે ત્યારે આવશે વરસાદAmbalal Patel And Paresh Goswami Prediction : ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી આવી છે. ડિસેમ્બરમાં એવા વાદળો ઘેરાશે કે અડધા ગુજરાતમાં અંધારપટ છવાઈ જશે.
और पढो »

ગુજરાતથી પંજાબ સુધીનો નવો એક્સપ્રેસવેગુજરાતથી પંજાબ સુધીનો નવો એક્સપ્રેસવેNHAI દ્વારા ભારતના બીજા સૌથી લાંબા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. આ એક્સપ્રેસ વે દ્વારા 4 રાજ્યોની કનેક્ટિવિટી સુધરશે.
और पढो »



Render Time: 2025-02-15 05:28:23