અસરદાર સરદાર! ના બુમરાહ...ના સિરાજ...ભારતના આ બોલરે અમેરિકાને એની ધરતી પર પછાડ્યું

Sports News समाचार

અસરદાર સરદાર! ના બુમરાહ...ના સિરાજ...ભારતના આ બોલરે અમેરિકાને એની ધરતી પર પછાડ્યું
CricketT20 World Cup 2024Arshdeep Singh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

T20 વર્લ્ડ કપ મેચમાં પ્રથમ બોલ પર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બનવા ઉપરાંત અર્શદીપ વિશ્વનો ચોથો બોલર પણ બન્યો હતો. તેનું નામ વિશેષ યાદીમાં નોંધાયેલું છે.

દૈનિક રાશિફળ 13 જૂન: આજે સિદ્ધિનો દિવસ છે સમયનો લાભ લો, ફક્ત નાણાકીય બાબતોમાં ધ્યાન રાખવું, આજનું રાશિફળ19 જૂને ઓપન થશે દિગ્ગજ કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં ફાયદાનો સંકેત, જાણો પ્રાઇઝ બેન્ડHair Fall Remedy: વાળને ખરતા અટકાવે છે આ યોગાસન, નિયમિત કરવાથી વાળ થાય છે કાળા અને લાંબા

અર્શદીપે ફેંક્યા બોલના બદલે ફાયરબોલ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો શાનદાર રેકોર્ડ, બુમરાહ પણ કરી શક્યો નહીં. અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપમાં અમેરિકા સામે કિલર બોલિંગ કરી હતી. તેણે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં તબાહી મચાવી દીધી હતી. તેણે અમેરિકન બેટ્સમેનો પર બોલ નહીં પરંતુ ફાયરબોલ ફેંક્યા.ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે પ્રથમ ઓવર અર્શદીપ સિંહને આપી હતી. અર્શદીપે મેચના પહેલા જ બોલ પર શયાન જહાંગીરને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cricket T20 World Cup 2024 Arshdeep Singh Team India India Vs Usa New Record ભારત અમેરિકા અર્શદીપ સિંહ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ નવો રેકોર્ડ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!Salman Khan Marriage Offer: સલમાન ખાને એક અભિનેત્રીને કહ્યું મુજસે શાદી કરોગી...? જવાબ જાણીતા નિર્માતા-નિર્દેશક સંજયલીલા ભણસાલીની ભત્રીજીએ ઘસીને ના પાડી દીધી.
और पढो »

ગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, જીવ હોમીને કરી હતી રક્ષાગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, જીવ હોમીને કરી હતી રક્ષાveer hamirji gohil : સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્ય સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા, સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન, શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ, વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને...
और पढो »

નેતાજીને રેલીમાં મંચ પર PM મોદી જોડે બેસવા ના મળ્યું, તો રીસાઈને આપ્યું રાજીનામું!નેતાજીને રેલીમાં મંચ પર PM મોદી જોડે બેસવા ના મળ્યું, તો રીસાઈને આપ્યું રાજીનામું!Lok Sabha Election 2024: હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ત્યારે અલગ અલગ રાજ્યોના જુદા-જુદા મતવિસ્તારોમાં પ્રધાનમંત્રી મોદી પ્રચાર પ્રસાર માટે રેલી કરી રહ્યાં છે. એવામાં એક નેતાજીને મંચ પર મોદી સાથે બેસવા ના મળ્યું તો ભાઈ તો જબરા રિસાણા. આપી દીધું રાજીનામું.
और पढो »

ઈફ્કોવાળી ના થાય માટે ભાજપે ના આપ્યો મેન્ડેટ : નાફેડમાં કુંડારિયા, ઈફ્કોમાં સંઘાણીઈફ્કોવાળી ના થાય માટે ભાજપે ના આપ્યો મેન્ડેટ : નાફેડમાં કુંડારિયા, ઈફ્કોમાં સંઘાણીNafed Election Update: સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને સતત બે ટર્મથી રાજકોટથી સાંસદ મોહન કુંડારિયાના શિરે બંધાયો સાફો. નાફેડની ચૂંટણીમાં બિન હરીફ બન્યા મોહન કુંડારિયા. જાણો કેવી રીતે ચૂંટણીની આખી પ્રક્રિયા...
और पढो »

દાદાની સરકાર 161 ના બંપર પાવરવાળી બની : નવા મંત્રી માટે શરૂ થઈ આ નામોની ચર્ચાદાદાની સરકાર 161 ના બંપર પાવરવાળી બની : નવા મંત્રી માટે શરૂ થઈ આ નામોની ચર્ચાGujarat Cabinet Reshuffle : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 156 નહીં પણ 161ના પાવરવાળી સરકાર બની ગઈ છે.
और पढो »

113 વર-વધુ અને જાનૈયા જોડે દાવ થઈ ગયો! લગ્નસ્થળ પર ના બંબુ હતો ના તંબુ, પોલીસ સ્ટેશન પહોંચ્યા વરઘોડા113 વર-વધુ અને જાનૈયા જોડે દાવ થઈ ગયો! લગ્નસ્થળ પર ના બંબુ હતો ના તંબુ, પોલીસ સ્ટેશન પહોંચ્યા વરઘોડાWedding at Ahmedabad: એક એક યુગલો પાસે સમૂહલગ્ન પેઠે આયોજકે પડ્યાં હતાં 22000 હજાર રૂપિયા. કુલ 2 કરોડ 4 લાખ 86 હજાર જેટલી માતબર રકમ લઈને આ બેજાબાજ રફ્ફુ ચક્કર થવાની ફિરાકમાં હતો. અમદાવાદનો કિસ્સો...
और पढो »



Render Time: 2025-02-19 09:24:15