આજે મંગળવાર અને ઉપરથી ગણેશ ચોથ અને તેમાં પણ ક્રિષ્નાપિંગલા સંકષ્ટી ચતુર્થી પર લક્ષ્મી નારાયણ યોગ, ત્રિગ્રહી યોગ, સુનફા યોગ, સહિત અને શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. મંગળવારે ચોથ આવે તો તેનું વિશેષ મહત્વ રહે છે. તેને અંગારકી ચોથ પણ કહે છે.
આજે મંગળવાર અને ઉપરથી ગણેશ ચોથ અને તેમાં પણ ક્રિષ્નાપિંગલા સંકષ્ટી ચતુર્થી પર લક્ષ્મી નારાયણ યોગ, ત્રિગ્રહી યોગ, સુનફા યોગ, સહિત અને શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. મંગળવારે ચોથ આવે તો તેનું વિશેષ મહત્વ રહે છે. તેને અંગારકી ચોથ પણ કહે છે. આજે મંગળવાર અને ઉપરથી ગણેશ ચોથ અને તેમાં પણ ક્રિષ્નાપિંગલા સંકષ્ટી ચતુર્થી પર લક્ષ્મી નારાયણ યોગ, ત્રિગ્રહી યોગ, સુનફા યોગ, સહિત અને શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. મંગળવારે ચોથ આવે તો તેનું વિશેષ મહત્વ રહે છે. તેને અંગારકી ચોથ પણ કહે છે.
આજે ગણેશ ચોથ પર બન્યો છે સુનફા યોગનો જબરદસ્ત સંયોગ, 5 રાશિવાળાને બંપર ધનલાભથી સુખ-સમૃદ્ધિ વધશેtravelmalika rajyog 2024 100 વર્ષ બાદ બન્યો માલિકા રાજયોગ, ખુલી જશે આ જાતકોના ભાગ્યનું તાળુ, શુક્ર અને સૂર્યદેવના મળશે આશીર્વાદ
Krishnapingala Sankashti Chaturthi Narayan Yog Trigrahi Yog Sunfa Yog Astrology Horoscope Predictions Jyotish Shastra Gujarati News સંકષ્ટી ચતુર્થી સંકટ ચોથ ગણેશ ચોથ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Modi Cabinet Meeting: MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણયMSP On 14 Crops: કેન્દ્ર સરકારે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે 14 પાક પર એમએસપીને મંજૂરી આપી છે.
और पढो »
Home Loan ની EMI ઘટશે કે પછી FD પર વ્યાજ વધશે? RBI તરફથી થોડીવાર થશે જાહેરાતજો તમે હોમ લોન લીધી છે અથવા બેંક એફડી કરવાનો પ્લાન કરી રહ્યા છો આજે તેના પર મોટો નિર્ણય થવાનો છે. જી હાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) ની ત્રણ દિવસીય મોનેટરી પોલિસીની મીટિંગનો આજે અંતિમ દિવસ છે. આ મીટિંગમાં લેવામાં આવેલા નિર્ણયો પર તમારા લોનની ઇએમઆઇ ઘટશે કે પછી એફડી પર મળનાર વ્યાજ વધશે.
और पढो »
આજે શનિ જયંતી પર બુધ-શુક્રની યુતિથી બન્યો કલા યોગનો સંયોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશેઆજે 6 જૂનના રોજ ગુરુવારે વૃષભ રાશિમાં 6 મોટા ગ્રહોની યુતિ બની રહી છે અને બુધ તથા શુક્ર ગ્રહ એક રાશિમાં હોવાના કારણે કલા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજે શનિ જયંતી પણ છે. શનિ જયંતીના દિવસે કલા યોગની સાથે ગુરુ આદિત્ય યોગ, બુધાદિત્ય યોગ, અને રોહિણી નક્ષત્રમાં ચંદ્રમા હોવાના કારણે દિવસનું મહત્વ વધી ગયું છે.
और पढो »
આજે સિદ્ધિ યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભના યોગ, સફળતા ચરણ ચૂમશેઆજે ચંદ્રમા સિંહ ઉપરાંત કન્યા રાશિમાં પણ ગોચર કરશે. આ સાથે જ આજના દિવસે સિદ્ધિ યોગ, ત્રિગ્રહી યોગ, બુધાદિત્ય યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા આ શુભ યોગોના કારણે કેટલીક રાશિવાળાને ફાયદો થઈ શકે છે. આ રાશિઓને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.
और पढो »
દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »
એક તો શનિવાર ઉપરથી શનિ શશ યોગનો શુભ સંયોગ, આ 5 રાશિઓને શનિદેવની કૃપાથી જબરદસ્ત ફાયદો થશેઆજે શનિવારે શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. જેના કારણે શનિ શશ રાજયોગ બનેલો છે અને ચંદ્રમાનો સંચાર પણ બુધ ગ્રહની રાશિ મિથુનમાં થવાનો છે. તથા આ દિવસે શનિ શશ યોગ, ગુરુ આદિત્ય યોગ, વૃદ્ધિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે આજના દિવસનું મહત્વ વધ્યુ છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બનેલી શુભ સંયોગથી કેટલીક રાશિઓને ફાયદો થશે.
और पढो »