Kangana Ranaut Slap : કંગના રનૌતના થપ્પડ કાંડ પર અત્યાર સુધી અનેક બોલિવુડ સ્ટાર રિએક્શન આપી ચૂક્યા છે, પરંતું હેવ કંગનાના સપોર્ટમાં રિતીક રોશન પણ આવી ચૂક્યા છે, જે તેમના જૂના બોયફ્રેન્ડ રહી ચૂક્યા છે
Weight lossએલિયન્સ ભારતમાં આવે તો કેવો હશે નજારો? AIએ બનાવી છે આવી તસવીરો, જોઈને તમે પણ દંગ રહી જશો કંગના રનૌત સાથે હાલમાં જે પણ થયું, તેના પર અનેક લોકોના રિએક્શન આવ્યા છે. અનેક સેલિબ્રિટીએ કંગનાને સપોર્ટ કર્યો છે, તો સોશિયલ મીડિયા પર અનેક લોકો તેની ચર્ચા પર કોમેન્ટ કરી રહ્યાં છે. હવે રિતીક રોશન પણ કંગનાના સપોર્ટમાં આવ્યા છે, બંને વચ્ચે વર્ષો પહેલા વિવાદ થયો હતો. તેમણે કંગનાના સપોર્ટમાં પોસ્ટ કરી છે.પત્રકાર ફાય ડીસૂઝાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.
આ પોસ્ટને રિતીક રોશને લાઈક કરી છે. જેનાથી ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે કે, તેનો મતલબ કે રિતીક રોશન પણ માને છે કે, કંગના સાથે જે પણ થયું તે ખરાબ થયું છે. આમ તા રિતીક રોશન ઉપરાંત તેની પોસ્ટને આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, ભૂમિ પેંડનેકર, રાજકુમાર રાવ, સોનાક્ષી સિન્હા અને એક્તા કપૂરે લાઈક કરી છે.કંગના અને રિતીકની વાત કરીએ તો બંને વચ્ચે વર્ષો પહેલા બહુ વિવાદ થયો હતો. કંગનાએ એક્ટરને પોતાનો એક્સ બોયફ્રેન્ડ બતાવ્યો હતો.
Hrithik Roshan Hrithik-Kangana Kangana Ranaut Slap Kand Kangana Ranaut Slap Case Kangana Ranaut Cisf Kulwinder Kaur Farmers Protest Kangana Ranaut Hrithik Roshan On Kangana Slapped Who Slapped Kangana Ranaut Kangana Ranaut Slapped Kangana Ranaut Slapped At Airport Kangana Ranaut Slapped By CISF Jawan Kangana Ranaut Thapad Kand Kangana Ranaut MP Mandi Kangana Kangana Ranaut Slap Hrithik Roshan Kangana Ranaut Slap Hrithik Roshan Kangana Ranaut Slap Case કંગના રનૌત રિતીક રોશન કંગના રનૌતને થપ્પડ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભારત-પાકિસ્તાન મેચ પર આવ્યું મોટું સંકટ : મેચની તારીખ લખેલી એક ધમકી મળીT20 World Cup: ભારત પાકિસ્તાન મેચ પહેલા અમેરિકાને એક તસવીરથી ધમકી મળી જેના પર, ક્રિકેટ સ્ટેડિયમ, ઉડતા ડ્રોન અને ભારત પાકિસ્તાન મેચની તારીખ લખેલી હતી
और पढो »
ગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયુંSabarkantha Road Accident : સાબરકાંઠાના ગામડી ગામમાંથી તમામ પુરુષો થઇ ગયા છે ગાયબ, એક અઠવાડિયાથી કોઈ અત્તોપત્તો નથી, આ કારણે મહિલાઓના માથે આવ્યું મોટું સંકટ
और पढो »
Kangana Ranaut ને થપ્પડ મારનાર CISF કર્મીના સપોર્ટમાં ઉતર્યો Vishal Dadlani, મહિલાને આપશે નોકરીVishal Dadlani on Kangana Ranaut: ચંદીગઢ એરપોર્ટ પર સીઆઇએસએફ મહિલાએ કંગના પર હાથ ઉપાડ્યો હતો. આ ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં બોલીવુડના ધુરંધર લોકોએ કંગનાના સપોર્ટમાં કંઈક કહ્યું નથી. જો કે સંગીતકાર વિશાલ દદલાનીનું ચોંકાવનારું રિએક્શન આ મામલે આવ્યું છે.
और पढो »
સ્માર્ટ મીટરનું બેસણું : વડોદરામાં જૂના મીટર લગાવવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા લોકોSmart Meter Protest : વડોદરામાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોનો વિરોધ યથાવત્.. સુભાનપુરામાં લોકોએ વીજ કંપનીની ઓફિસનો કર્યો ઘેરાવ... સ્માર્ટ મીટરનું બેસણું યોજીને ઠાલવ્યો રોષ...
और पढो »
અરવિંદ કેજરીવાલનું રાજીનામાના સવાલ પર મોટું નિવેદન, કહ્યું- જો ભાજપ સત્તા સત્તામાં પાછો ફરશે તો....દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે 2 જૂનના રોજ તિહાડ જેલમાં તેઓ પાછા ફરશે તો પણ તેમનો રાજીનામું આપવાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે જો તેઓ લોકતંત્રને જેલમાં નાખશે તો અમે તેમને જેલમાંથી લોકતંત્ર ચલાવીને દેખાડીશું.
और पढो »
આગળ વધ્યું વાવાઝોડું : આંધી તોફાન સાથે ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વચ્ચે, મોટું સંકટ આવ્યું માથેCyclone Alert Update : દેશમાં વાવાઝોડા સાથે વરસાદનું સંકટ... આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત સાથે પડશે વરસાદ... 28 તારીખે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી...
और पढो »