કચ્છના નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં કોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં 8 આરોપી નિર્દોષ જાહેર કરાયા છે. જી હા...2017માં સામુહિક દુષ્કર્મ કેસમાં ભાજપના નેતાઓને સાંકળતા ચકચારી કેસમાં ભુજ સેશન્સ કૉર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.
નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડના તમામ 8 આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 2017ના ચકચારી કેસમાં ભુજ સેશન્સ કૉર્ટનો ચુકાદો. ભાજપના નેતાઓને સાંકળતા ચકચારી કેસમાં આપ્યો કૉર્ટે ચુકાદો. ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરેલી. મહત્વની સાક્ષી એવી ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઈલ થઇ હતી.
જેમાં અબડાસા- નલિયામાં કામ કરતી અને મૂળ મુંબઈની પીડિતાએ 2017ના જાન્યુઆરીમાં નલિયા પોલીસ મથકે ભાજપના અમુક નેતાઓ સહિત 10 આરોપી સામે ફરિયાદ નોંધાવતા ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી.પોલીસે 9 આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. ભુજની અદાલતમાં લાંબા સમય બાદ પીડિતા અને આરોપીઓ આમને સામને હોવાથી સુનાવણી પર સૌની મીટ મીડાઈ હતી. આરોપીઓ પૈકી ગાંધીધામ અને નલિયાના અમુક આરોપી ભાજપના હોદ્દેદાર અને પદાધિકારી હોવાથી ન માત્ર ગુજરાત, પરંતુ દેશમાં પણ તેના રાજકીય પડઘા પડ્યા હતા.
નલિયા કાંડ બળાત્કાર Rape સામૂહિક દુષ્કર્મ ગુજરાતી સમાચાર Gujarati News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
donald trumpdonald trump hush money case: અમેરિકાની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને તમામ 34 આરોપોમાંથી બિનશરતી નિર્દોષ જાહેર કર્યા છે.
और पढो »
ગુજરાતમાં HMP વાયરસે ચિંતા વધારી; એક પછી એક કેસમાં વધારો, કચ્છના 59 વર્ષીય આધેડ પોઝિટિવGujarat HMP Virus : ચીનમાંથી આવેલા HMP વાયરસે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. ગુજરાતમાં એચએમપીવીનો (HMPV) વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદમાં ગઇકાલે સાઉથ બોપલમાં રહેતા 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે 11 જાન્યુઆરીના મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
और पढो »
વડગામમાં સળગેલી કારમાં મળેલા નરકંકાલમાં નવો વળાંકવડગામના ધનપુરા નજીક સળગેલી કારમાંથી મળેલા માનવ કંકાલનો ઘટસ્ફોટ એક હત્યા કેસમાં ફેલ્યો છે.
और पढो »
કંઢેરાઈ ગામે યુવતીના બોરવેલમાં પડી જવાથી મહા મહેનત બાદ મૃત્યુકચ્છના ભૂજના કંઢેરાઈ ગામે એક યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. રેસ્ક્યુ ટીમનો સતત પ્રયાસ ચાલ્યો, પરંતુ 33 કલાક બાદ યુવતીનું મૃત્યુ થયું.
और पढो »
કચ્છમાં બોરવેલમાં પડી ગયેલી યુવતીનો 34 કલાક બાદ શણકકચ્છના કંઢેરાઇ ગામમાં એક યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. રેસ્ક્યુ ટીમે 34 કલાક સુધી તેને બચાવવા લડ્યો પરંતુ અંતે તેની કોહવાયેલી લાશ મળી.
और पढो »
દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય: દુષ્કર્મ-એસિડ એટેકમાં પીડિતોને મફત સારવારદિલ્હી હાઈકોર્ટે એક ઐતિહાસિક આદેશમાં કહ્યું છે કે, બળાત્કાર, એસિડ એટેક, યૌન શોષણ અને પોક્સોના કેસમાં પીડિતોને દિલ્હીમાં મફત સારવાર આપવી જોઈએ.
और पढो »