Who Is This South Actress: કાસ્ટિંગ ડાયરેક્ટરનું મર્ડર કરીને તેના શરીરના કટકા કરીને ડેડ બોડી સામે આ અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડ સાથે માણ્યું સેક્સ. એક સુંદર અભિનેત્રી અચાનક બની ગઈ ખૂની!
https://zeenews.india.com/gujarati/photo-gallery/bollywood-actress- entertainment -crime-news-murder-case-maria-susairaj-neeraj-grover-murder-case-south-cinema-361411Who Is This South Actress: તમે આવી ફિલ્મો જોઈ હશે જેમાં ભયાનક હત્યાઓ બતાવવામાં આવી છે, જે હવે વાસ્તવિક જીવનમાં પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ અમે અહીં જે સમયની વાત કરી રહ્યા છીએ, તે સમયે કોઈની આ પ્રકારે કરપીણ હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો નહતો.
પછી, મારિયાને વર્ષ 2002 માં કન્નડ સિનેમામાં કેટલીક નાની ભૂમિકાઓ કર્યા પછી મોટો બ્રેક મળ્યો, પરંતુ તેની ફિલ્મ ફ્લોપ સાબિત થઈ અને આ રીતે થોડો સમય પસાર કર્યા પછી, તે મુંબઈ ગઈ.મુંબઈમાં તેની મુલાકાત બાલાજી પ્રોડક્શન હાઉસમાં કાસ્ટિંગમાં કામ કરતા નીરજ ગ્રોવર સાથે થઈ અને બંને થોડા જ સમયમાં સારા મિત્રો બની ગયા. પછી એક દિવસ 26 વર્ષનો નીરજ ગ્રોવર અચાનક ગાયબ થઈ ગયો. તે તેની મિત્ર મારિયાને તેનું ઘર બદલવામાં મદદ કરી રહ્યો હતો, પરંતુ તે પછી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
Entertainment Crime News Murder Case Maria Susairaj Neeraj Grover Murder Case South Cinema સાઉથ સિનેમા અભિનેત્રી ક્રાઈમ ન્યૂઝ બોલીવુડ મર્ડર કેસ કાસ્ટિંગ ડિરેક્ટર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોર્ટના સ્ટે વાળી જગ્યા પર તાણી દેવાયું બિલ્ડિંગ! સાગઠિયાએ આપી હતી પ્લાનને મંજૂરીRajkot: સ્ટે વાળી જગ્યામાં સાગઠિયાએ પ્લાન મંજૂર કરી દેતા શ્રીજી ડેવલપર્સની ભાગીદારી પેઢીએ ધ ડેસ્ટિની બિલ્ડિંગ ઉભું કરી દીધું હોવાની વાત સામે આવતા હડકંપ મચી ગયો છે.
और पढो »
300 યુનિટ સુધીની મફત વીજળી અને ₹78000 સુધીની સબસિડી: મોદી સરકારે આ યોજના અંગે જાહેર કર્યા દિશાનિર્દેશPM-Surya Ghar scheme: મોદી સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં સોલર એનર્જીને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી.
और पढो »
ચક્કી ચાલનાસન યોગાના છે અદ્ભૂત ફાયદા, મહિલાઓ માટે છે રામબાણ!Chakki chalanasana benefits: સારા સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. શરીર, મન અને આત્માને યોગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
और पढो »
શરીરમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, આખી દુનિયા માટે ઈમરજન્સી બન્યો આ ઘાતક વાયરસ, વિશ્વભરમાં આ રોગે હાહાકાર મચાવ્યોMonkeypox outbreak started : વિશ્વભરમાં મંકીપોક્સ વાયરસનો ખતરો ફેલાયો, જેથી WHO એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી, તેથી આ વાયરસના લક્ષણો જાણીને તમે તકેદારી રાખી શકો છો
और पढो »
T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપCricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ
और पढो »
શું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયોDonald Trump Assassination Attempt : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા સમયે તેમની નજીક એક વસ્તુ હવામાં ઉડતી જોવા મળી હતી, હવે આ અંગે નવી થિયરી સામે આવી છે
और पढो »