કેદારનાથમાં લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલાં 17 ગુજરાતીઓ અંગે સામે આવ્યાં મોટા સમાચાર

Breaking News समाचार

કેદારનાથમાં લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલાં 17 ગુજરાતીઓ અંગે સામે આવ્યાં મોટા સમાચાર
KedarnathYatraSpiritual
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

કેદારનાથની યાત્રા પર ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ-યાત્રિકો આવતા હોય છે. ત્યારે હાલમાં જ ત્યાં ભારે વરસાદને પગલે લેન્ડ સ્લાઈડિંગની સમસ્યા ઉભી થઈ હતી. જેમાં સંખ્યાબંધ ગુજરાતઓ ફસાયા હતાં. જાણો તે અંગે લેટેસ્ટ અપડેટ...વિગતવાર...

Diabetes: ડાયાબિટીસ હોય તો સવારે ખાલી પેટ પાણીમાં પલાળેલી આ 5 વસ્તુઓ ખાવી, આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલમાંમુકેશ અંબાણીના ખાસ મિત્ર અને ધીરુભાઈ અંબાણીના આ 'ત્રીજા પુત્ર' કોણ? એક સમયે હતા અબજોપતિ..હવે આવું જીવન જીવે છેરાશિફળ 2 ઓગસ્ટ: મકર અને મીન રાશિ માટે દિવસ શુભ, તુલા રાશિએ કામ માટે વધુ દોડવું પડશે, આજનું રાશિફળદર વર્ષો લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથ ના દર્શને જતા હોય છે. ત્યારે ભારે વરસાદ અને હિમવર્ષા જેવી અનેક કુદરતી આપદાઓ પણ આવા સમયે આવતી હોય છે.

સત્તાવાર રીતે મળેલી માહિતી મુજબ કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. એટલું જ નહીં લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલાં તમામ યાત્રિઓ સહિ સલામત નીચે આવી ગયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ એસ.ઈ.ઓ.સી. નો સંપર્ક સાધી તાત્કાલીક બચાવ વ્યવસ્થા કરાવી.

કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ફસાયેલા યાત્રિકો અંગેની જાણ થતાં જ તેમણે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને આ યાત્રિકોને સહિ સલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહીનું તાત્કાલિક સંકલન કરવા સૂચનાઓ આપી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાહત કમિશ્નર આલોક પાંડેએ ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમગ્ર ઘટનામાં રાહત કમિશ્નર અને એસ.ઈ.ઓ.સી. ને સતત જરૂરી માર્ગદર્શન આપતા રહ્યા હતાં. ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાતાવરણ ક્લિયર થતાં જ ગુજરાતના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સહિ સલામત નીચે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kedarnath Yatra Spiritual Gujaratnews Ahmedabad Ndrf Rainfall Monsoon કેદારનાથ ગુજરાતી શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ મોટા સમાચાર ઉત્તરાખંડ ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાતજુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાતજુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી ચૂકેલા પરંતુ વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
और पढो »

હરણીકાંડમાં ભરાયા સરકારના માનીતા અધિકારીઓ! બેદરકારીએ લીધા લોકોના જીવ, જાણો કોર્ટનો આદેશહરણીકાંડમાં ભરાયા સરકારના માનીતા અધિકારીઓ! બેદરકારીએ લીધા લોકોના જીવ, જાણો કોર્ટનો આદેશGujarat High Court: વડોદરા હરણીકાંડ દુર્ઘટના અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ અંગે મહત્વનો હુકમ કર્યો છે. વડોદરાના તત્કાલિન મનપા કમિશનર એચ એસ પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે હાઈકોર્ટનો હુકમ કર્યો છે. હરણી બોટ કાંડમાં આ બંને અધિકારીની બેદરકારી છે.
और पढो »

શું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયોશું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયોDonald Trump Assassination Attempt : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા સમયે તેમની નજીક એક વસ્તુ હવામાં ઉડતી જોવા મળી હતી, હવે આ અંગે નવી થિયરી સામે આવી છે
और पढो »

ચોમાસામાં ચંદ્રયોગ! દરિયામાં કરંટ...નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...ગુજરાતની દશા બેઠી!ચોમાસામાં ચંદ્રયોગ! દરિયામાં કરંટ...નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...ગુજરાતની દશા બેઠી!Gujarat Monsoon Update: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલની ઘાતક આગાહી સામે આવી છે. ખાસ કરીને ચોમાચામાં ચંદ્રયોગ થતાં ગુજરાતની દશા બેઠી છે.
और पढो »

Big Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોBig Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોTeacher Transfer Rules : પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર, શિક્ષકોના આંદોલનનો સુખદ અંત આવ્યો, સરકારે જાહેર કર્યા શિક્ષકો માટેના બદલીના નવા નિયમો
और पढो »

Gautam Gambhir: ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર સામે 3 મોટા પડકાર, કોણ બનશે કેપ્ટન?Gautam Gambhir: ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર સામે 3 મોટા પડકાર, કોણ બનશે કેપ્ટન?Gautam Gambhir New Head Coach: ગૌતમ ગંભીર હવે ટીમ ઈન્ડિયાના નવા કોચ બની ગયા છે. ગંભીરે રાહુલ દ્રવિડની જગ્યા લીધી છે. વે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીર સામે આ 3 મોટા પડકારો ઊભા થવાના છે.
और पढो »



Render Time: 2025-02-13 16:56:21