યાત્રાધામ બહુચરાજી. જેમાં બહુચરના ભક્તોના આસ્થાનું ધામ છે. હવે આ જ યાત્રાધામનો 80 કરોડના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે. ત્યારે કેવું હશે માં બહુચરજીનું નવું ધામ. માં બહુચરના ભક્તોના આસ્થાનું ધામ એટલે બહુચરાજી. હવે ગુજરાતના ભૂપેન્દ્ર પટેલની સરકારે શક્તિપીઠ બહુચરાજી મંદિરનો વિકાસ કરવાનું બીડું ઝડપ્યું છે.
શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિર બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હત કરાયું. પ્રથમ તબક્કામાં રૂપિયા 80 કરોડના ખર્ચે 86.1 ફૂટના નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
પ્રથમ ફેજમાં રૂ 80 કરોડના ખર્ચે મંદિર નિર્માણ કાર્ય ચાલુ થયુ છે ત્યારે તબક્કાવાર વિકાસની કામગીરી હાથ ધરાશે. ઘણા વર્ષોથી બહુચરાજી મંદિરને નવીન બનાવવાની લોકમાંગ હતી. ત્યારે હવે બહુચરાજી મંદિરનો સોમનાથ, દ્વારકા અને પાવાગઢની જેમ વિકાસ થતાં ભક્તોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.રાજ્ય સરકારે આ મંદિરના નિર્માણના પ્રથમ તબક્કા માટે 801 કરોડ ફાળવ્યા છે. હાલના મંદિરનું રિનોવેશન કરીને શિખરની ઊંચાઈ 86 ફિટ 1 ઇંચ કરવાની ગણતરી છે.
Gujarati News Mehsana Bahucharaji Temple Developed Cost Work Chief Ministe Bhupendra Patel
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »
ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારીGujarat Liqour Ban : સરકારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટછાટ આપી દીધી છે, પરંતું અન્ય બે સ્થળોએ દારૂની પરમિશન આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું
और पढो »
ગ્રે માર્કેટમાં આ IPO એ ડરાવ્યા, લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને લાગશે ઝટકો!Ola Electric IPO: અનુમાન છે કે આઈપીઓનું લિસ્ટિંગ 75 રૂપિયાના સ્તર પર થઈ શકે છે. જે ઈશ્યૂ પ્રાઇઝથી 1 રૂપિયાના નુકસાનને દર્શાવે છે.
और पढो »
2047 માં ગુજરાત કેવું હશે, દાદાની સરકારે આખા પ્લાન સાથે દિલ્હીમાં રજૂ કર્યો રોડમેપGujarat Government Roadmap : વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠક સંપન્ન... ગુજરાતની વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ... વિકસિત ભારત૨૦૪૭ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
और पढो »
નવા રૂપરંગમાં જોવા મળશે અમદાવાદ! 9 આઈકોનિક રોડ શહેરની કાયાપલટ કરશે, આ વિસ્તારમાં આવશેAhmedabad News : અમદાવાદ હાલ ઓલિમ્પિક માટે તૈયાર થઈ રહ્યું છે, ત્યારે શહેરનો વિકાસ હવે ઓલિમ્પિકને પગલે થઈ રહ્યો છે, આ માટે 9 આઈકોનિક રોડ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, જેના બાદ શહેરની કાયાપલટ થઈ જશે
और पढो »
અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે આવી નવી મુસીબત, આંખને થયું મોટું નુકસાનsunita williams latest news : સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાયા બાદ એક નવી સમસ્યાનો સામનો કરી રહી છે, તેની આંખોમાં ખતરો તોળાઈ રહ્યો છે, નાસા પાસે હજી તેમના પરત ફરવાનો કોઈ પ્લાન નથી
और पढो »