Rajkot fire latest update : અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર લોકોની DNAથી ઓળખ પ્રક્રિયા.. ઉપલેટા અને ગોંડલના બે વ્યક્તિની ઓળખ બાદ કરાયા અંતિમ સંસ્કાર... તો હજુ સિવિલ હોસ્પિટલ પર અનેક પરિવારો રિપોર્ટની રાહમાં...
Cyclone Remal: ચક્રવાતી વાવાઝોડા રેમલે 135KM ની ઝડપે મચાવ્યું તાંડવ, ભારે વરસાદ સાથે છાપરા ઉડ્યાવાવાઝોડું ત્રાટક્યું : રેમલ વાવાઝોડાએ એન્ટ્રી લેતા જ તબાહી મચાવી, ગુજરાતમાં પણ દેખાવા લાગી અસરશનિવારે સાંજે રાજકોટ ના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 28થી વધુ લોકોના મોત થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. આજે સવારથી ધીરે ધીરે DNA ના રિપોર્ટ આવી રહ્યાં છે.
એ 28 લોકો, જેઓ મોતેને ભેટ્યા છે, તેમના પરિવારમાં હાલ ગમગીનીનો માહોલ છે. હવે તેમણે તેમના સ્વજનો પરત આવે તેવી કોઈ આશા લાગતી નથી. પરંતુ હવે ધીરે ધીરે કફનમાં લિપટાયેલા મૃતદેહો તેમના ઘરે આવી રહ્યાં છે. આ દ્રશ્યો બહુ જ ડરામણા બની રહ્યાં છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારજનોને પોતાના સ્વજનો માટે પણ DNA મેચ કરાવવાની જરૂર પડી હતી, એટલી ક્ષતવિક્ષત હાલત મૃતદેહની થઈ ગઈ હતી. ઘટના બાદથી તેઓ રાહ જોઈ રહ્યા હતા, પરંતું હાથમાં આવ્યા મૃતદેહો.
રાજકોટ રાજકોટ ગેમિંગ ઝોન રાજકોટના સમાચાર Rajkot Fire Gaming Zone Harsh Sanghvi Update Rajkot Game Zone Fire Rajkot Fire News Rajkot Game Zone Fire Updates Gujarat Rajkot Fire Rajkot Fire Live Updates Rajkot Fire Live Gujarat Fire Live Game Zone Fire Rajkot Game Zone Fire Gujarat Masiive Fire Rajkot Game Zone Rajkot Fire News Rajkot News Rajkot Police Bhupendra Patel Gujarat Cm Bhupendra Patel Rajkot News In Gujarati News In Gujarati Gujarati News Updates Rajkot Latest News In Gujarati Game Zone Fire News In Gujarati રાજકોટ આગની દુર્ઘટના Rajkot Gamezone Fire Gamezone Fire રાજકોટ આગ દુર્ઘટના રાજકોટ ગેમઝોનમાં આગ ગેમઝોનમાં આગ Rajkot Fire રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ રાજકોટ આગકાંડ ગેમઝોન અગ્નિકાંડ રાજકોટની આગમાં 32 લોકો ભડથું રાજકોટ આગ કરુણાંતિકા સુરત તક્ષશિલા આગકાંડ રાજકોટ અગ્નિકાંડ 28 લોકોના મોત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ghatkopar Hoarding Accident માં Kartik Aaryan ના મામા અને મામીનું મોત, વિઝા માટે ગયા હતા મુંબઈઆ જન્મદિવસ કાર્તિક આર્યન માટે દુ:ખનો દરિયો લઈને આવ્યો છે. 13 મેના રોજ મુંબઈમાં થયેલા હોર્ડિંગ અકસ્માતમાં તેના મામા અને કાકીનું મૃત્યુ થયું હતું. આ બંને જબલપુરથી વિઝા લેવા મુંબઈ આવ્યા હતા. અકસ્માતના 56 કલાક બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા, ત્યારબાદ ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર થયા હતા.
और पढो »
મારી સાથે સંબંધ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ, એક ફોનથી હચમચી ગઈ ભાજપની મહિલા નેતાHarrassment : મહેસાણામાં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, ધારાસભ્ય કાર્યાલય પર બેઠા હતા અને મહિલા નેતાને આવ્યો હતો ફોન
और पढो »
લાશોની લાઈનો, પરિવારોનું હૈયાફાટ રૂદન...રાજકોટમાં 24ના મોતથી હૈયું કંપાવે મૂકે તેવું મંજરરાજકોટના નાના મૌવા વિસ્તારમાં આવેલા TRP ગેમ ઝોનમાં મોતનું તાંડવ ખેલાયું હતું. જી હાં...અમદાવાદના TRP મોલમાં આવેલા ગેમ ઝોનના આગના બનાવ બાદ હવે રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી. જ્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો અને તેમના માતા પિતા હાજર હતા.
और पढो »
જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામShahrukh Khan And Karan johar Relationship : ગાયિકા સુચિત્રાએ પોતાના પૂર્વ પતિ કાર્તિક કુમાર, બોલિવુડના કિંગ ખાન અને કરણ જૌહરના સંબંધો વિશે સ્ફોટક ખુલાસો કર્યો છે
और पढो »
AAP સાંસદનો ગંભીર આરોપ, પેટ અને પ્રાઈવેટ પાર્ટ પર મારી લાત, કપડાં પણ ખુલી ગયાઆમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે પોતાની સાથે ઘટેલી મારપીટની ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. બે પાનાની એફઆઈઆરમાં દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે 13મી મેના રોજ સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર ઘટેલી ઘટનાનું વિસ્તૃત વિવરણ આપ્યું છે.
और पढो »
Fake Spice: સડેલા ચોખા, સડેલા નારિયેળ, લાકડાનું ભુસૂં અને એસિડમાંથી બનાવતા હતા ગરમ મસાલાIndian Spices: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે કરાવલ નગરમાં બે એવી ફેક્ટરીઓનો ભાંડાફોડ કર્યો છે, જ્યાં સડેલા ચોખા, લાકડાનું ભુસૂં અને કેમિકલ વડે ડુપ્લિકેટ મસાલા તૈયાર કરવામાં આવતા હતા. આ બંને ફેક્ટરીઓ દિલ્હીના કરાવલ નગરમાં છે. આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
और पढो »