ખરાબ રસ્તાઓ તોડી નાંખશે ખેલૈયાઓની કમર, નવરાત્રિ આવી પણ આ મહાનગરોમાં ના પુરાયા ખાડા

Gujarat समाचार

ખરાબ રસ્તાઓ તોડી નાંખશે ખેલૈયાઓની કમર, નવરાત્રિ આવી પણ આ મહાનગરોમાં ના પુરાયા ખાડા
Gujarati NewsVadodaraRajkot
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

ગુજરાતના લોકોને ભ્રષ્ટ તંત્રના પાપે માત્ર સમસ્યાઓ જ વેઠવાનો વારો આવી રહ્યો છે. ચોમાસામાં વરસાદી પાણીને કારણે સમસ્યા, ચોમાસા પછી હવે ખખડી ગયેલા રોડની સમસ્યા...ચંદ્રની સપાટી જેવા ગુજરાતના રોડ પર વાહનચાલકો પોતાની કમર તોડાવી રહ્યા છે.

ગુજરાતના બે મોટા મહાનગરો માં રોડની સ્થિતિ કેવી વિકટ છે? રોડ પર એટલા મોટા અને એવા ખાડા પડ્યા છે કે સમજાતું નથી કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ? હવે આવા ખાડામાં વાહનો અને વાહનચાલકની દશા શું થાય?Weatherhealth tipsmalavya rajyog in tula બીજી તરફ ગુજરાત સ્ટોન ક્વોરી એસોસિએશન હડતાળ પર ઉતરતાં હવે ખાડા કેવી રીતે પુરાશે તે પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે જુઓ ગુજરાતમાં હાલાકી , સમસ્યા અને મુશ્કેલી નો આ અહેવાલ....

શહેરીજનોનું માનવું છે કે વડોદરાના સત્તાધિશો શહેરીજનોને સુવિધા આપવામાં ટોટલી ફેઈલ સાબિત થયા છે. અવાર નવાર ખાડા પડે છે પણ કોઈ જ તંત્ર દ્વારા થતું નથી. વડોદરામાં જનતા ત્રસ્ત છે, પરંતુ તંત્ર જાણે મસ્ત છે. રોડ રિપેરિંગના વાયદાઓ પર વાયદા વડોદરાના સત્તાધિશો કરી રહ્યા છે. હવે વધુ એક વાયદો સ્ટેન્ડિંગ ચેરમેને કર્યો છે કે, પહેલા ત્રણ નોરતામાં શહેરમાં પડેલા તમામ ખાડા પુરી દઈશું.વડોદરા પછી વાત રાજકોટની કરીએ...તો રાજકોટની માધાપર ચોકડીના પોશ વિસ્તાર બિસ્માર સ્થિતિમાં છે..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Vadodara Rajkot Bad Roads Sportsmen Navratri નવરાત્રિ મહાનગરો મહાનગરોમાં ખાડા મહાનગરોમાં ના પુરાયા ખાડા ભ્રષ્ટ તંત્ર ગુજરાતમાં હાલાકી સમસ્યા મુશ્કેલી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશહવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશઆ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના પણ આપવામાં આવી છે.
और पढो »

અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાઅમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાAhmedabad Road Close : ગણેશ વિર્સજન અને ઈદના જુલુસ અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું, અમદાવાદમા આજે આ રસ્તાઓ રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ પરથી નીકળજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો
और पढो »

Vastu Tips: ઘરમાં આ વસ્તુઓ ખાલી રહે તો તિજોરી પણ થઈ જાય ખાલી, આ ભુલના કારણે કરોડપતિ પણ આવી જાય રોડ પરVastu Tips: ઘરમાં આ વસ્તુઓ ખાલી રહે તો તિજોરી પણ થઈ જાય ખાલી, આ ભુલના કારણે કરોડપતિ પણ આવી જાય રોડ પરVastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક એવી ભુલો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરનારના ઘરમાં દરિદ્રતા વધે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં 3 એવી વસ્તુઓ હોય છે જેને ખાલી રાખવાથી વ્યક્તિ કંગાળ થઈ જાય છે.
और पढो »

બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનબાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનIND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
और पढो »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલરાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલજસદણના વિરનગર ખાતે આવેલ શિવાનંદ મિશન હોસ્પિટલ જે 1956 ની કાર્યરત છે સેવાકીય ભાવનાથી ચાલતી આ હોસ્પિટલ માં ઓપરેશન કે અન્ય કોઈ પણ પ્રકાર ના ચાર્જ લેવા માં આવતો નથી આ હોસ્પિટલ માં 23 સપ્ટેમ્બર ના રોજ 32 જેટલા દર્દીઓ ને આંખ ના મોતિયા ના ઓપરેશન કરવા માં આવ્યા હતા...
और पढो »



Render Time: 2025-02-19 14:19:29