Rohit Sharma: ટીમ ઈન્ડિયાએ 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાનો લાંબો પ્રવાસ કરવાનો છે, જ્યાં પાંચ મેચોની હાઈપ્રોફાઈલ ટેસ્ટ સીરીઝ રમાશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
Rohit Sharma : ભારતે 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાનો લાંબો પ્રવાસ ખેડવાનો છે, જ્યાં પાંચ મેચોની હાઈપ્રોફાઈલ ટેસ્ટ સીરિઝ રમાશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયા ને મોટો ઝટકો લાગ્યો છે.
ટીમ ઈન્ડિયાએ 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાનો લાંબો પ્રવાસ કરવાનો છે, જ્યાં પાંચ મેચોની હાઈપ્રોફાઈલ ટેસ્ટ સીરીઝ રમાશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતને ઓસ્ટ્રેલિયામાં પહેલી બે ટેસ્ટ મેચમાં અંગત કારણોસર કેપ્ટન રોહિત શર્માની કમી અનુભવાશે, કારણ કે તેણે ભારતીય ક્રિકેટ બોર્ડને તે વિશે જાણકારી આપી દીધી છે.
Team India Rohit Sharma Could Miss First Two Tests Against A Ishan Kishan KL Rahul Who Will Open In Australia Test Series India Vs Australia Border Gavaskar Series રોહિત શર્મા ટીમ ઈન્ડિયા રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ ચૂક ઈશાન કિશન કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમાં કોણ ખુલશે ભારત વિ ઓસ્ટ્રેલિયા બોર્ડર ગાવસ્કર સિરીઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અત્યંત ભયાનક! સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ઘટનાઓડિશાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે જાણીને દેશમાં હડકંપ મચી ગયો છે.
और पढो »
જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
और पढो »
વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોવંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકવાની ઘટના પાછળ જે ષડયંત્ર સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. યુપી એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
और पढो »
Mangal gochar 2024: 20 ઓક્ટોબર પહેલા આ 3 રાશિના લોકો થશે માલામાલ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થશે મોટો આર્થિક લાભMangal gochar 2024: 20 ઓક્ટોબર 2024 ના રોજ મંગળ રાશિ પરિવર્તન કરશે અને મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે. આ પહેલા 3 રાશિના લોકો પર ગ્રહોના સેનાપતિ વિશેષ કૃપા કરશે. આ 3 રાશિના લોકોને મોટા આર્થિક લાભ થઈ શકે છે.
और पढो »
દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર આશ્રમશાળાના લંપટ આચાર્ય સામે પોસ્કો અને એટ્રોસીટી દાખલ...સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ આશ્રમ શાળામાં 5 ઓક્ટોબર, 2024ના રોજ વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના સામે આવી છે.
और पढो »
Asteroid 2013 FW13: 53108 KM પ્રતિ કલાકની ભયાનક સ્પીડથી પૃથ્વી તરફ આવી રહ્યું છે જોખમ! NASA નું અલર્ટઅમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ એસ્ટેરોરોઈડ 2013 FW13 અંગે એલર્ટ બહાર પાડ્યું છે. આ એસ્ટેરોઈડ 18 સપ્ટેમ્બરે પૃથ્વી પાસેથી પસાર થવાનો છે.
और पढो »