Asteroid 2013 FW13: 53108 KM પ્રતિ કલાકની ભયાનક સ્પીડથી પૃથ્વી તરફ આવી રહ્યું છે જોખમ! NASA નું અલર્ટ

Asteroid 2013 FW13 समाचार

Asteroid 2013 FW13: 53108 KM પ્રતિ કલાકની ભયાનક સ્પીડથી પૃથ્વી તરફ આવી રહ્યું છે જોખમ! NASA નું અલર્ટ
AsteroidNASAEarth
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ એસ્ટેરોરોઈડ 2013 FW13 અંગે એલર્ટ બહાર પાડ્યું છે. આ એસ્ટેરોઈડ 18 સપ્ટેમ્બરે પૃથ્વી પાસેથી પસાર થવાનો છે.

Asteroid 2013 FW13: 53108 KM પ્રતિ કલાકની ભયાનક સ્પીડથી પૃથ્વી તરફ આવી રહ્યું છે જોખમ! NASA નું અલર્ટ

પિતૃ પક્ષમાં ચંદ્રગ્રહણ 4 રાશિવાળાને કરાવશે જબરદસ્ત લાભ, પણ આ 1 રાશિવાળા માટે ભારે રહેશે 27 દિવસ, જાણો બચવાનો ઉપાયઆજથી આ 4 રાશિવાળાનું ભાગ્ય પલટાઈ જશે; જે માંગશો તે મળશે, આવકના નવા સ્ત્રોત ઊભા થશે, બંપર આકસ્મિક ધનલાભ થશે!pitru paksha 2024 પિતૃ પક્ષમાં સપનામાં જો મૃતદેહ દેખાય તો? જાણો જીવનમાં શું ફેરફાર આવવાનો છે સંકેત, સ્વપ્ન શાસ્ત્રમાં શું છે અર્થ

Asteroid News: પૃથ્વી પાસેથી એક સ્કાઈસ્ક્રેપર જેટલો મોટો એસ્ટેરોઈડ પસાર થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. 2013 FW13 નામના આ એસ્ટેરોઈડનો વ્યાસ લગભગ 510 ફૂટ છે. નાસા મુજબ એસ્ટેરોઈડ 2013 FW13 બુધવારે ધરતી પાસેથી પસાર થશે. આ દરમિયાન તે પૃથ્વીથી 20.02 લાખ માઈલ એટલે કે 32,50,874 કિલોમીટર દૂર રહેશે. ભલે આ અંતર ઘણું વધુ લાગે પરંતુ બ્રહ્માંડની રીતે આ અંતર એ નજીકનું એન્કાઉન્ટર છે. નાસાએ જનતાને ભરોસો અપાવ્યો છે કે આ એસ્ટેરોઈડથી હાલ પૃથ્વીને કોઈ જોખમ નથી.Asteroid 2013 FW13 ની શોધ 2013માં કરાઈ હતી.

એસ્ટેરોઈડ 2013 FW13 18 સપ્ટેમ્બરના રોજ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થવામાં જોખમ ભલે ન હોય પરંતુ તે આપણને ધરતીની નજીક આવનારા એસ્ટેરોઈડ્સ પર નજર રાખવાનું મહત્વ સમજાવે છે. જો કોઈ કારણસર આ એસ્ટેરોઈડ્સની કક્ષામાં ફેરફાર થયો તો તે મોટું જોખમ બની શકે છે.એવા એસ્ટેરોઈડ્સની સંખ્યા હજારોમાં છે જે ધરતી પાસેથી પસાર થાય છે. તેમની કક્ષામાં નાનકડો ફેરફાર પણ તેમને ભવિષ્યમાં પૃથ્વી માટે જોખમી બનાવી શકે છે. ધીરે ધીરે આ ફેરફાર એસ્ટેરોઈડની ટ્રેઝેક્ટરીને પ્રભાવિત કરવા લાગે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Asteroid NASA Earth Warning Science News Science World News Gujarati News એસ્ટેરોઈડ નાસાની ચેતવણી પૃથ્વી મુશ્કેલીમાં Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »

હિઝબુલ્લાહ પર ઇઝરાયલની પેજર સ્ટ્રાઇક, હાથમાં ફાટી ડિવાઇસ, 8ના મોત, 3 હજાર ઘાયલહિઝબુલ્લાહ પર ઇઝરાયલની પેજર સ્ટ્રાઇક, હાથમાં ફાટી ડિવાઇસ, 8ના મોત, 3 હજાર ઘાયલPagers Explode In Lebanon: લેબનાનમાં હિઝ્બુલ્લાહના લડવૈયા અને ડોક્ટરના પેજર્સમાં થયેલા વિસ્ફોટમાં હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
और पढो »

ભયંકર છે નવી આગાહી! વાવાઝોડા બાદ હવે નવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, અંબાલાલે આપેલી તારીખ યાદ રાખજોભયંકર છે નવી આગાહી! વાવાઝોડા બાદ હવે નવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, અંબાલાલે આપેલી તારીખ યાદ રાખજોYagi Cyclone Effect : હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હોય, પરંતું 15 તારખથી મોટું પશ્ચિમી વિક્ષેભ આવી રહ્યું છે, જેની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ આવશે
और पढो »

Asteroid 2013 FW13: 53108 KM प्रति घंटा! भयानक स्पीड से पृथ्‍वी की तरफ आ रहा एस्टेरॉयड, NASA का अलर्टAsteroid 2013 FW13: 53108 KM प्रति घंटा! भयानक स्पीड से पृथ्‍वी की तरफ आ रहा एस्टेरॉयड, NASA का अलर्टAsteroid 2013 FW13 NASA Alert: अमेरिका की अंतरिक्ष एजेंसी, नासा ने एस्टेरॉयड 2013 FW13 को लेकर अलर्ट जारी किया है. यह एस्टेरॉयड 18 सितंबर को पृथ्‍वी के पास से गुजरने वाला है.
और पढो »

અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરઅંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરપૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
और पढो »

અંધેર નગરી ગંડુ રાજા! ગુજરાતના આ સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થાય તો છવાઈ જાય છે અંધારપટઅંધેર નગરી ગંડુ રાજા! ગુજરાતના આ સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થાય તો છવાઈ જાય છે અંધારપટAhmedabad News : નાગરિકો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર જ રહે છે
और पढो »



Render Time: 2025-02-13 19:00:01