Ahmedabad Safari Park : હવે અમદાવાદમાં જ નાઇટ સફારીની મજા માણી શકાશે... અમદાવાદના ગ્યાસપુર ખાતે 500 એકરમાં સફારી પાર્ક નિર્માણ પામશે... આખો પ્રોજેક્ટ મંજૂરી માટે દિલ્હી મોકલાયો
OMG! 2 કલાક 32 મિનિટની આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ જોઈ છે? જુવાનજોધ છોકરીઓ સાથે થાય છે એવી એવી બર્બરતાદૈનિક રાશિફળ 28 ડિસેમ્બર: આજનો દિવસ શુભ, નોકરી-ધંધામાં અકલ્પનીય સફળતા પ્રાપ્ત થવાની સંભાવના, આજનું રાશિફળગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ ઝડપી ગતિએ વધી રહ્યો છે. ગુજરાતના નાનામાં નાના શહેરો પર આ કારણે ફોકસમાં આવ્યા છે. ત્યારે હવે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની નવી ઓળખ મળવા જઈ રહી છે. ક્રોંકિટથી ઘેરાયેલા આ શહેરને એક જંગલ સફારી મળવા જઈ રહી છે. હવે ગુજરાતીઓને સફારી માણવા માટે છેક ગીર સુધી લાંબા થવાની જરૂર નથી.
ગ્યાસપુરમાં 500 એકરમાં દેશનો બીજા નંબરનો સૌથી મોટો કૃત્રિમ જંગલ સફારી પાર્ક તૈયાર કરવાની અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનની યોજના છે.સાબરમતી નદીનો તટ હોવાને કારણે વિદેશથી આવતા પક્ષીઓ પણ અહીંયા જોવા મળી શકે છે.નોરંજનની સાથે સાથે પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનો પણ અભ્યાસ કરી શકશેકૃત્રિમ તળાવ બનાવવામા આવશે. જેમાંથી વર્ષે 2100 ટન ઓક્સિજન પણ મળી રહેશેવિવિધ પ્રકારના વૃક્ષોની પ્રજાતિઓનું ઉદ્યાન બનાવાશેજંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ વિશાળ હશે.
Night Safari In Ahmedabad Forest In Ahmedabad અમદાવાદમાં જ નાઇટ સફારી Ahmedabad Safari Park Etvbharat અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સીટી Ahmedabad World Heritage City અમદાવાદ સફારી પાર્ક Ahmedabad Safari Park 500 એકરમાં સફારી પાર્ક નિર્માણ પામશે સાબરમતી રિવરફ્રન્ટ Sabarmati Riverfront જંગલ સફારી પાર્ક બાયોડાયવર્સિટી પાર્ક અમદાવાદના ગ્યાસપુર Gujarat Tourism Gujarat Temples Garv Chhe Gujarati Chhu Saurashtra Jilla News Temple ગુજરાતના મંદિરો ભક્તો યાત્રી Tourists Tourism Travel Gujarat Famous Temples Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ ફરવાલાયક સ્થળો Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, સિંગાપોરને ટક્કર મારે તેવો નજારોAsias Biggest Urban Forest : બે મહિનામાં સુરતની અંદર સાઉથ એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ લોકો માટે ખુલ્લું મુકાશે. સુરત શહેરમાં ‘વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક’ પ્રોજેક્ટ જૈવવિવિધતા અને પર્યાવરણ જાળવવા માટે મોખરાનું પગલું છે
और पढो »
રાજકીય પ્રગતિ પર અસર કરનાર રામટેક બંગલોમહારાષ્ટ્રના રામટેક બંગલાને અપશુકનિયાળ માનવામાં આવે છે. જે મંત્રીઓ આ બંગલામાં રહેવા આવે છે તેમને રાજકીય પ્રગતિમાં દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે.
और पढो »
PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
और पढो »
ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદAmbalal Patel Prediction : ભરશિયાળે પોતાનો પાક બચાવવો પડે તેવી નોબત ગુજરાતના ખેડૂતો પર આવી ચઢી છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે
और पढो »
તમારી કેટલા નંબર સુધીની વેઇટિંગ ટિકિટ થઈ શકે છે કન્ફર્મ, રેલવેએ કર્યો ખુલાસો, તમે પણ જાણી લોટ્રેનમાં ટિકિટ કન્ફર્મ મળે તે સૌથી મોટી મુશ્કેલી હોય છે. ફેસ્ટિવલ સીઝનમાં તો ટિકિટ માટે મારામારી જોવા મળે છે. આ દરમિયાન વેઈટિંગ 500 સુધી પહોંચી જાય છે. હવે વેઈટિંગ ટિકિટ કન્ફર્મને લઈને રેલવેએ સ્વયં ખુલાસો કર્યો છે કે કેટલા નંબર સુધી કન્ફર્મ થઈ શકે છે અને તેની ફોર્મ્યુલા શું છે. આવો જાણીએ.
और पढो »
જ્યાં સુધી ફૌજમાં નહીં, ત્યાં સુધી લગ્ન નહીં, એકમાત્ર ગામ જ્યાં દશકોથી નિભાવે છે આ પરંપરા!Soldiers village of India: ઈન્ડિયન આર્મી...નામ જ કાફી છે. અને હોય પણ કેમ નહીં.. ભારતીય સેનામાં સેવા આપવી માત્ર દેશની સુરક્ષાનું પ્રતિક જ નથી, પરંતુ આ યુવાનો માટે એક ગર્વનો વિષય પણ છે. આ કડીમાં બિહારનું એક ગામ હાલ ચર્ચામાં છે. ગયા જિલ્લાના ચિરિયાવા ગામમાં ભારતીય સેનાને લઈને ઉંડી ભાવના છે.
और पढो »