ગુજરાતનું નવુ આકર્ષણ બનશે સિંહ આકારનું ભવ્ય મંદિર, પાકિસ્તાનથી આવશે માતાજીની જ્યોત

Hinglaj Bhawani Temple समाचार

ગુજરાતનું નવુ આકર્ષણ બનશે સિંહ આકારનું ભવ્ય મંદિર, પાકિસ્તાનથી આવશે માતાજીની જ્યોત
Lion Shaped TempleLargest Temple In Sanand51 Shaktipeeths
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 149%
  • Publisher: 63%

Gujarat Built Largest Lion-Shaped Temple : વિશ્વનું સૌપ્રથમ સિંહ આકારનું મંદિર નળસરોવરમાં બનશે. અંદાજિત 25 કરોડના ખર્ચે તૈયાર થશે સિંહ આકારનું મંદિર. નળસરોવરમાં નિર્માણ પામશે સિંહ આકારનું ભવ્ય મંદિર.

અંદાજિત 100 લોકોને રેહવાની સગવડ ઉપલબ્ધ, દર્શનાર્થીઓ નિઃશુલ્ક ભોજનની પ્રસાદીનો લાભ પણ લઈ શક્શેdaily horoscopeIPL Auction 2025દરરોજ સવારે પલાળેલા બદામથી કરો હેલ્ધી શરૂઆત, આ 5 ફાયદા જાણીને થઈ જશો હેરાન!

ગુજરાત એ ધર્મ નગરી છે. અહીં અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ડાકોર મંદિર જેવા તીર્થ સ્થળો આવેલા છે. જ્યાં બારેમાસ ભક્તો જોવા મળે છે. ત્યારે આ ધર્મ નગરીમાં એક અનોખું મંદિર બનવા જઈ રહ્યું છે. દુનિયામાં ક્યાંય ન હોય એવુ સિંહ આકારનું માતાજીનું મંદિર ગુજરાતના સાણંદ તાલુકામાં બનવા જઈ રહ્યું છે. 17 નવેમ્બરના રોજ આ મંદિરનું ભૂમિ પૂજન થશે. આ મંદિર સિંહના આકૃતિમાં ડિઝાઈન કરેલુ છે. ખાસ વાત એ છે કે, આ મંદિર માટે પાકિસ્તાનના મંદિરથી માતાજીની જ્યોત આવશે.

સાણંદ તાલુકામાં નળ સરોવર પાસે આવેલા વણાલિયા ગામમાં દુર્ગા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકશે. મંદિરની વિશેષતાઓએ છે, મંદિરનું મુખ્ય ભાગ શિખરની જગ્યાએ સિંહ આકારનું હશે. આ મંદિર ગુજરાતના ભક્તો માટે એક અનોખું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બની રહેશે. જે દેશની વિરાસત અને સંસ્કૃતિને પ્રદર્શિત કરશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lion Shaped Temple Largest Temple In Sanand 51 Shaktipeeths Lion Shaped Temple In Gujarat Stones Will Be Brought From Aurangabad For The Te Gujarat Built Largest Lion-Shaped Temple Gujarat Tourism Gujarat Temples Garv Chhe Gujarati Chhu Saurashtra Jilla News Temple ગુજરાતના મંદિરો ભક્તો યાત્રી Tourists Tourism Travel Gujarat Famous Temples Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ ફરવાલાયક સ્થળો Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat લોકવાયકા માનતા Belief Temple શ્રદ્ધા ભક્તો પ્રાર્થના શ્રદ્ધા માન્યતા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એકાદું મંદિર ઓછુ બનશે તો ચાલશે પરંતુ શિક્ષણનું મંદિર બનતું હશે તો અમારો પુરતો સહયોગ રહેશેએકાદું મંદિર ઓછુ બનશે તો ચાલશે પરંતુ શિક્ષણનું મંદિર બનતું હશે તો અમારો પુરતો સહયોગ રહેશેબોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં આવેલ કોળી સમાજની વાડી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને બરવાળા તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, રાજુભાઈ સોલંકી સહિત કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
और पढो »

હજારો દિવડા અને રંગબેરંગી લાઈટથી ગુજરાતનું આ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું! ભક્તોમાં આનંદહજારો દિવડા અને રંગબેરંગી લાઈટથી ગુજરાતનું આ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું! ભક્તોમાં આનંદદેશમાં ધામધૂમથી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના તમામ ધાર્મિક સ્થળો ને રંગબેરંગી લાઈટ ડેકોરેશન થી શણગાર કરવામા આવી રહ્યો છે. તેમજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગઢડા BAPS મંદિર હજ્જારો દિવડા અને લાઈટ ડેકોરેશન થી ઝળહળી ઉઠયું છે.
और पढो »

વર્ષમાં એકવાર માત્ર દેવ દિવાળીએ ખૂલે છે ગુજરાતનું આ મંદિર, સૂર્યાસ્ત પહેલા દરવાજા બંધ કરી દેવાય છેવર્ષમાં એકવાર માત્ર દેવ દિવાળીએ ખૂલે છે ગુજરાતનું આ મંદિર, સૂર્યાસ્ત પહેલા દરવાજા બંધ કરી દેવાય છેDev Diwali 2024 : આજે દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે દેવદિવાળીનું મહાપર્વ... વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ... પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે... ત્યારે ગુજરાતની ધાર્મિક નગરી પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એકવાર દેવ દિવાળીના દિવસે જ ખૂલે છે.
और पढो »

Ayodhya Deepotsav: ફરી બનશે નવો રેકોર્ડ, 55 ઘાટો પર 25 લાખ દીવાથી જગમગ થશે રામનગરી, થશે ભવ્ય આયોજનAyodhya Deepotsav: ફરી બનશે નવો રેકોર્ડ, 55 ઘાટો પર 25 લાખ દીવાથી જગમગ થશે રામનગરી, થશે ભવ્ય આયોજનભગવાન રામલલાના અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા બાદ આ તેમની પ્રથમ દિવાળી છે. આ દિવાળીને ખાસ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે 55 ઘાટો પર 25 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે.
और पढो »

Photos: શું તમે ગુજરાતનું આ ગજબનું ઊંધુ મંદિર જોયું છે? દેશ વિદેશથી આવે છે જોવા લોકો, ફટાફટ વિગતો જાણોPhotos: શું તમે ગુજરાતનું આ ગજબનું ઊંધુ મંદિર જોયું છે? દેશ વિદેશથી આવે છે જોવા લોકો, ફટાફટ વિગતો જાણોઆપણું ગુજરાત અનેક ઐતિહાસિક સ્થળો અને પર્યટન સ્થળોથી ભરેલું છે. અહીં તમને એક એકથી ચડિયાતા સ્થળો જોવા મળે. ઐતિહાસિક વારસાની રીતે ગુજરાત ખુબ સમૃદ્ધ છે. જેમાં પુરાતત્વીય સ્થળ લોથલ, રાણકી વાવ, ધોળાવીરા, ચાંપાનેર પાવાગઢ, વડનગરનું તોરણ સ્થાપત્ય વગેરે અનેક સ્થળો સામેલ છે.
और पढो »

મળી ગયુ મીની પાવાગઢ! ઉત્તર ગુજરાતમાં અહીં ખૂલ્યું મહાકાળી માતાનું ભવ્ય મંદિરમળી ગયુ મીની પાવાગઢ! ઉત્તર ગુજરાતમાં અહીં ખૂલ્યું મહાકાળી માતાનું ભવ્ય મંદિરMini Pavagadh : અંબોડ ખાતે મિની પાવાગઢ શ્રી મહાકાલી મંદિરનું લોકાર્પણ કરાશે... મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાશે લોકાર્પણ... રૂ.2 કરોડના ખર્ચે પ્રાચીન મંદિરનું નવીનીકરણ કરાયુ
और पढो »



Render Time: 2025-02-16 01:44:54