ગુજરાત સરકારે PMJAY યોજનાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આયુષ્માન કાર્ડમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો જાણ કરવા માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. 92299 23005 આ નંબર પર જાણકારી આપવી જોઈએ.
PMJAY Scheme : PMJAY યોજનાને લઈને સરકારનો મહત્વનો નિર્ણય... રાજ્ય સરકારે જાહેર કર્યો વ્હોટ્સએપ નંબર... 92299 23005 નંબર જાહેર કરવામાં આવ્યો... કાર્ડમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો જાણ કરવા સૂચના..
ખ્યાતિ મોતકાંડ બાદ PMJAY યોજનામાં સતત થઈ રહેલા નવા કૌભાંડોને પગલે ગુજરાત સરકારે એક્ટિવ બની છે. રાજ્ય સરકારે આ અંગે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. 92299 23005 આ નંબર પર આયુષ્માન કાર્ડમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી જણાઇ તો જાણ કરવા આ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટ્વીટ કરી આ જાણકારી આપી છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY યોજનાની નવી SOP જાહેર કરી છે. તાજેતરમાં થયેલા ખ્યાતિ જેવા કાંડ રોકવા સરકાર દ્વારા હોસ્પિટલો માટે નવી SOP જાહેર કરવામાં આવી છે.
જીલ્લાના છેવાડાના દર્દીને તમામ પ્રકારની સુવિધા અને સારપાર નજીકના અંતરે ઉપાબધ્ધ કરાવવામાં આવે તે ઉદ્દેશ્યથી ખાનગી હોસ્પિટલને એમપેન્વડ કરવામાં આવે છે. હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદની ફોલોઅપની સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, મુસાફરી ખર્ચ વગેરેનો લાભ લાભાથીને મળવાપાત્ર છે.
PMJAY Ayushman Card Gujarat Government Health Scheme Helpline Number
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં થતી બોટિંગ એક્ટિવિટી માટે સરકારનો મોટો નિર્ણય, અહીં ફરજિયાત કરવું પશે રજિસ્ટ્રેશનBoating Rules : રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓની સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ-૨૦૨૪’ જાહેર
और पढो »
ગુજરાત સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય: દિવસે વીજળી મળશે તમામ ગામોનેગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડોની જાહેરાત કરી છે અને ખેડૂતો માટે દિવસે વીજળી મળી શકે તે માટે અનેક ગામોમાં વીજબિજળી સુપ્રી જનરલ સિંગલ શિફ્ટમાં જાહેરાત કરી છે.
और पढो »
6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા ગુજરાતમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર; આ 3 દિવસ છે જોવાનો મોકોસુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસ માટે ગુજરાત ગ્લોબલ એક્સ્પોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
और पढो »
ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOPNew SOP For PMJAY Scheme : ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ બાદ સરકાર એક્શનમાં... PMJAY કાર્ડ અંતર્ગત સારવારની જાહેર કરાઈ નવી SOP... આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે જાહેર કરી નવી SOP...
और पढो »
PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
और पढो »
GPSCએ 11 પરીક્ષાની તારીખો કરી દીધી જાહેર, કુલ 2800 જગ્યાઓ માટે યોજાશે પરીક્ષાગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ સરકારી ભરતીની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તમે પણ જાણો ક્યારે કઈ પરીક્ષા લેવાશે.
और पढो »