ગુજરાત પર આવેલી આફતમાં કોણ બન્યું દેવદૂત? પોતાના જીવના જોખમે કોણ કરી રહ્યું છે રક્ષણ?

Gujarat News समाचार

ગુજરાત પર આવેલી આફતમાં કોણ બન્યું દેવદૂત? પોતાના જીવના જોખમે કોણ કરી રહ્યું છે રક્ષણ?
MonsoonVadodraDevbhumi Dwarka
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Gujarat Monsoon: ગુજરાત પર હાલ ભારે વરસાદને કારણે આકાશી આફત આવેલી છે. વડોદરાથી લઈને વાપી સુધી સ્થિતિ કફોડી બની છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.

'ડેન્જર' આગાહી! ગુજરાતના આ ચાર જિલ્લામાં આજે રાત્રે કતલની રાત, વાવાઝોડું ભૂક્કા કાઢી નાંખશે!Hair Care Tips: વાળ થઈ ગયા છે ખૂબ જ ડ્રાય, તો શેમ્પૂની જગ્યાએ ટ્રાય કરો આ કુદરતી વસ્તુઓ, સિલ્કી અને શાઈની થઈ જશે વાળ!Indian Wolf Gk Questions: શું શ્વાન અને વરુ એક જ જાતિના છે? આ છે વરુને સંબંધિત આશ્ચર્યજનક તથ્યોહવે વાવાઝોડાનો ખતરો! ગુજરાતની ધરતી પર સર્જાયેલી ડિપ-ડિપ્રેશન ખતરનાક વાવાઝોડામાં ફેરવાશે!

•જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના લીધે પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બાળકો, મહિલાઓ તથા વૃદ્ધોનું જામનગર પોલીસ દ્વારા રેસ્કયું કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. •કચ્છની અંજાર નગરપાલિકા દ્વારા ભારે પવનના લીધે ધરાશાયી થયેલા જોખમી હોર્ડિંગ્સને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા અંજાર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાના લીધે રોડ રસ્તાઓ પણ બ્લોક થયા હતા. તે તમામ રસ્તોપ પરથી આડશ દૂર કરીને જાહેર રસ્તાને ખુલ્લા કરવામાં આવ્યા હતા.

•અત્યાર સુધીમાં આ ટીમો દ્વારા ૪૮,૫૦૦ ઘરોની તપાસ કરવામાં આવી છે. ૧૦ હજાર ઉપરાંત ઘરોમાં ફોગીંગ, ૩૦ હજારથી વધારે ક્લોરીનની ગોળીનું વિતરણ તેમજ ૬૫૦૦થી વધારે ORS પેકેટનું વિતરણ કરવા સહિત ૭૧૯ લોહીના નમૂના લેવામાં આવ્યા છે. •વડોદરા શહેરમાં રાહત તથા બચાવની કામગીરીમાં તીવ્રતા માટે ડભોઇથી ૧૪, કરજણથી ૧૦ અને વડોદરા ગ્રામ્ય વિસ્તારથી ૧૫ મળી કુલ ૩૯ યાંત્રિક અને મેન્યુઅલ બોટ વડોદરા શહેરમાં લાવવામાં આવી છે અને તેને રાહત કામે જોડવામાં આવી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Monsoon Vadodra Devbhumi Dwarka Ndrf Sdrf Kutch Army Airforce Costgard Police ગુજરાત સમાચાર વરસાદની આગાહી પૂરનો પ્રકોપ વડોદરા સેનાના જવાનો દેવભૂમિ દ્વારકા એનડીઆરએફ કચ્છ સલામતી રક્ષણ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીકોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »

અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલઅમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
और पढो »

દુનિયામાં ફરી મંદી આવશે! અમેરિકાથી થઈ આ શરૂઆત, 2008 કરતાં પણ મોટી મંદી આવશેદુનિયામાં ફરી મંદી આવશે! અમેરિકાથી થઈ આ શરૂઆત, 2008 કરતાં પણ મોટી મંદી આવશેIs the US headed for a recession : યુનાઇટેડ સ્ટેટ્સમાં બેરોજગારીના દરમાં અણધાર્યા વધારાને કારણે અર્થશાસ્ત્રીઓએ મંદીની ચિંતા વ્યક્ત કરી છે, શું અમેરિકા ફરીથી મંદીની અણી પર છે કે નહીં?
और पढो »

દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકદેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે.... ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે...
और पढो »

Bangladesh Flood: કોણ બાંગ્લાદેશને પૂરમાં ડુબાડી રહ્યું છે? સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ ચાલી રહ્યો છે એજન્ડાBangladesh Flood: કોણ બાંગ્લાદેશને પૂરમાં ડુબાડી રહ્યું છે? સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ ચાલી રહ્યો છે એજન્ડાબાંગ્લાદેશમાં હિન્દુઓના કત્લેઆમ બાદ હવે પાડોશી દેશના કટ્ટરપંથીઓ ભારત વિરોધી પ્રોપગેન્ડા ફેલાવવામાં લાગ્યા છે. છેલ્લા કેટલાય કલાકોથી સોશિયલ મીડિયા પર IndiaOut અને ShameOnIndia જેવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. ભારતીય સામાનોનો બહિષ્કાર કરવાના નારા ઉચ્ચારવામાં આવી રહ્યા છે.
और पढो »

કોણ છે અંબાણી પરિવારના ઘરની મહાલક્ષ્મી, ટીના અંબાણી અને નીતા અંબાણી પણ માને છે ગુરૂકોણ છે અંબાણી પરિવારના ઘરની મહાલક્ષ્મી, ટીના અંબાણી અને નીતા અંબાણી પણ માને છે ગુરૂAmbani Family Guru: અંબાણી પરિવાર માત્ર બિઝનેસ જ નહીં પરંતુ સંબંધોના મામલે પણ સુપરહિટ છે. પરિવારને બધાએ એક રાખ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે અંબાણી પરિવારના બિગ બોસ કોણ છે? કોણ છે તે જેણે આખો પરિવાર ગુરુ તરીકે પૂજે છે? આવો અમે તમને નીતા અંબાણી અને ટીના અંબાણીના પરિવારની આ રસપ્રદ વાત જણાવીએ.
और पढो »



Render Time: 2025-02-19 13:56:46