Big Prediction About Gujarat Rainfall: ગુજરાતમાં વરસાદ અંગે કરી દેવામાં આવી છે મહાભયાનક આગાહી. આ આગાહી સાચી પડી ગઈ તો કંઈક એવું જશે જે આજ સુધી ગુજરાતમાં ક્યારેય ન થયું હોય...
https://zeenews.india.com/gujarati/photo-gallery/big-prediction-about-gujarat-rainfall-red-alert- monsoon -gujarat-rains-imd-rain-alert-364622 Gujarat Rain Forecast : હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે અત્યાર સુધીની સૌથી ઘાતક આગાહી. ગુજરાત પર તોળાઈ રહ્યું છે મહાભયાનક સંકટ. જાણે ગણતરીના કલાકોમાં ખબકી જશે વરસાદી સિઝન...અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ જશે...હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ગુજરાત પર એક-બે નહીં પણ એક સાથે સક્રિય થઈ ગઈ છે ચાર-ચાર ખતરનાક વરસાદી સિસ્ટમ.
આગામી 48 કલાક વરસાદનું જોર યથાવત રહેશે. આજે અતિભારે વરસાદને પગલે ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, આણંદ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain Forecast Weather Update Red Alert Monsoon Gujarat Rains Imd Rain Alert ગુજરાતમાં ભારે વરસાદ પૂરનો પ્રકોપ જળપ્રલય હવામાનની આગાહી વરસાદની આગાહી અંબાલાલાની આગાહી અતિભારે વરસાદ બ્રેકિંગ ન્યૂઝ ખતરનાક પૂર પાણી પાણી તબાહી તારાજી વાવાઝોડું ખતરનાક સિસ્ટમ સક્રિય સાયકલોનિક સરક્યુલેશન ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ ચોમાસુ પરેશ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાત રેડ અલર્ટ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બાપરે...સાપણ નદી ગાંડીતૂર...ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય, અનેક ગામડાંઓ ખતરામાંGujarat Havy Rainfall: ગુજરત પર તોળાઈ રહ્યું છે પુરના પ્રકોપનું સૌથી મોટું સંકટ. હાલ ગુજરાત પર એક નહીં પણ એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેને કારણે પાણીની આવકમાં ઓચિંતો બમણો વધારો થઈ રહ્યો છે. જેથી તંત્ર દ્વારા ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે.
और पढो »
ગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટSchools Holiday Declare : હાલ એવી સિસ્ટમ સક્રિય થઈ છે કે ગુજરાતના તમામ 33 જિલ્લા રેડ એલર્ટ પર છે, ત્યારે રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને પગલે સરકારનો નિર્ણય
और पढो »
આ વિસ્તારો પર તોળાઈ રહ્યું છે પુરના પ્રકોપનું સૌથી મોટું સંકટ; હવે એક-બે નહીં ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિયહવામાન વિભાગની ફરી એક મોટી આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક-બે નહીં, ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
और पढो »
બંગાળની ખાડીમાં લો પ્રેશર, આ જિલ્લામાં કાલથી તૂટી પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીગુજરાતમાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી પાંચ દિવસ ખુબ ભારે છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે.
और पढो »
અંબાલાલ પટેલે આપ્યા વરસાદ અંગે ખુશીના સમાચાર, આગાહી વાંચીને રાજીના રેડ થઈ જશોAmbalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે
और पढो »
અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
और पढो »