ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક

ADG Of BSF समाचार

ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shamsher SinghIPS Officerશમશેર સિંઘ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 67%
  • Publisher: 63%

ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના વડા શમશેર સિંઘ હવે દિલ્હીમાં ડેપ્યુટેશન પર જશે. 1991 ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીને બીએસએફમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.

Mahakumbh Monalisa : સ્વર્ગની અપ્સરા જેવી મહાકુંભની મોનાલિસાને જોઈ ભલભલા સંમોહિત થઈ જાય, PHOTOsહવે માત્ર 20 રૂપિયાના કુંડામાં આ રીતે ઉગાડો ઈલાયચીનો છોડ, બજારમાંથી નહીં ખરીદવો પડે મોંઘો મસાલો!ગુજરાત કેડરમાં ફરજ બજાવતા વધુ એક આઈપીએસ અધિકારીને કેન્દ્રમાં મોટી જવાબદારી મળી છે. ગુજરાત ACB ના વડા શમશેર સિંઘ ને બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફના ADG બનાવાયા છે. શમશેર સિંઘ 1991ના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. શમશેર સિંઘ 31 માર્ચ 2026 સુધી બીએસએફમાં કાર્યરત રહેશે.

તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી દિલ્હીથી મેનેજમેન્ટમાં પીએચડી કર્યું છે. તેઓ 1991માં ગુજરાત કેડરમાં આઈપીએસ અધિકારી તરીકે જોડાયા હતા. ત્યારબાદ ગુજરાતમાં અનેક જગ્યાએ તેમણે કામ કર્યું છે. વર્તમાનમાં શમશેર સિંઘ ગુજરાત એસીબીની જવાબદારી સંભાળી રહ્યાં છે.શમશેર સિંઘ ગુજરાતમાં ઘણા શહેરોના પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. હવે તેઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Shamsher Singh IPS Officer શમશેર સિંઘ શમશેર સિંહ ગુજરાત આઈપીએસ અધિકારી Zee News Gujarati Gujarati Samachar Gujarat News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં વીજ બિલમાં ૪૦ પૈસાનો ઘટાડો: ૧.૭૫ કરોડ ગ્રાહકોને રાહતગુજરાતમાં વીજ બિલમાં ૪૦ પૈસાનો ઘટાડો: ૧.૭૫ કરોડ ગ્રાહકોને રાહતગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કર્યો છે. ગુજરાતના ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન વીજ બિલમાં રાહત મળી રહેશે.
और पढो »

ગુજરાત સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય: દિવસે વીજળી મળશે તમામ ગામોનેગુજરાત સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય: દિવસે વીજળી મળશે તમામ ગામોનેગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડોની જાહેરાત કરી છે અને ખેડૂતો માટે દિવસે વીજળી મળી શકે તે માટે અનેક ગામોમાં વીજબિજળી સુપ્રી જનરલ સિંગલ શિફ્ટમાં જાહેરાત કરી છે.
और पढो »

ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારીભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારીVijay Rupani In Delhi : ભાજપ સંગઠનમાં થઈ રહેલા મોટા ફેરફાર અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીમાં મોટી જવાબદારી સોંપાઈ છે... દિલ્હીમાં ભાજપને જીતાડવા કામ કરશે રૂપાણી
और पढो »

ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ, ગુજરાત પોલીસને ગુનો ઉકેલવા આપ્યું મોટું હથિયારગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ, ગુજરાત પોલીસને ગુનો ઉકેલવા આપ્યું મોટું હથિયારGujarat Government Big Decision : ગુજરાતમાં FSL નો વ્યાપ વધારવામાં આવશે... રાજ્યની તમામ 112 SDPO અને ACP કચેરીમાં ફોરેન્સિક સીન મેનેજરની નિમણૂંક કરાશે... ક્રાઇમ સીનના વૈજ્ઞાનિક ઢબે એનાલીસિસમાં મદદરૂપ બનશે...
और पढो »

મહિલા સન્માન મુદ્દે ગુજરાત સરકાર પર ગેનીબેન ઠાકોરના પ્રહારોમહિલા સન્માન મુદ્દે ગુજરાત સરકાર પર ગેનીબેન ઠાકોરના પ્રહારોઅમરેલીના ધારાસભ્યનો લેટરકાંડ મામલે ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
और पढो »

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા બની તેજ... કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે કરાયા નિયુક્ત...ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા બની તેજ... કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે કરાયા નિયુક્ત...ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-15 01:19:04