ગુજરાતમાં ક્યાં ફૂંકાશે ઝડપી પવન? કયા જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી? ક્યારે થશે બંધ

Heavyrain समाचार

ગુજરાતમાં ક્યાં ફૂંકાશે ઝડપી પવન? કયા જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી? ક્યારે થશે બંધ
MeteorologicaldepartmentCycloneStorm
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 59 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 212%
  • Publisher: 63%

Gujarat Heavy Rains updated: ગુજરાતમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની વરસશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.

Gujarat Heavy Rains updated: હવે વરસાદનો અંતિમ રાઉન્ડ ગુજરાત ને ધમરોળશે. ગુજરાત માં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત ના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/heavy-to-very-heavy-rain-forecast-in-south-gujarat-district-as-rain-system-activates-in-gujarat-once-again-370251ગુજરાતમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની વરસશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Meteorologicaldepartment Cyclone Storm Gujarat Cyclone Gujarat Cyclone India Pakistan Rainfall Monsoon Weather Update Aashna Cyclone આશના વાવાઝોડું હવામાન વિભાગ ગુજરાત વાવાઝોડાનો ખતરો ભારે વરસાદ ચોમાસુ ડિપ ડિપ્રેશન સાયકલોન ખતરનાક સિસ્ટમ હવામાન વિભાગની આગાહી Ambalal Patel Weather Forecast Heavy Rain In Saurashtra 2024 Kutch Storm Warning Gujarat Weather Updates 2024 Rain And Wind Forecast In Gujarat તોફાની હવામાનની આગાહી ગુજરાત અંબાલાલ પટેલ ભારે વરસાદની આગાહી ગુજરાત તોફાનની આગાહી 2024 કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ગુજરાતમાં પવન અને વરસાદની ચેતવણી Gujarat Heavy Rain Imd Todays Forecast Gujarat Heavy Rain ગુજરાતમાં ભારે વરસાદ ભારે વરસાદની આગાહી Imd Gujarat Weather Imd Weather Gujarat Weather Imd Gujarat Satellite Imd Satellite Imd Weather Forecast Imd Weather Forecast Gujarat Gujarat Weather Forecast Gujarat Gujarat Weather Forecast Imd Images Windy Imd Ahmedabad Gujarat Rain Gujarat Samachar Imd India Windy Weather Imd Vadodara Weather Ahmedabad Surat Weather Imd Satellite

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આજથી આ જિલ્લાઓમાં ફરી વરસાદની એન્ટ્રી થશેહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આજથી આ જિલ્લાઓમાં ફરી વરસાદની એન્ટ્રી થશેIMD India Meteorological Department : ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી આવી ગઈ છે, 25 સપ્ટેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થશે
और पढो »

ગુજરાતમાં મેઘ તાંડવવાળું નાઉકાસ્ટ! આવનાર 3 કલાકમાં આ જિલ્લાઓમાં આભ ફાટશે!ગુજરાતમાં મેઘ તાંડવવાળું નાઉકાસ્ટ! આવનાર 3 કલાકમાં આ જિલ્લાઓમાં આભ ફાટશે!Gujarat Monsoon 2024: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
और पढो »

1976માં આવ્યું હતું ગુજરાતમાં ખતરનાક વાવાઝોડું! ફરી અરબી સમુદ્રમાં એકટીવ થઈ એવી જ સિસ્ટમ1976માં આવ્યું હતું ગુજરાતમાં ખતરનાક વાવાઝોડું! ફરી અરબી સમુદ્રમાં એકટીવ થઈ એવી જ સિસ્ટમગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન આવતીકાલે વધુ સક્રિય થશે. વાવાઝોડાને પગલે આવતીકાલ ગુજરાત માટે ભારે છે. જી હાં આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે, ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે.
और पढो »

સપ્ટેમ્બરના 7 દિવસ માટે તોફાની આગાહી, કોઈ જિલ્લો કોરો નહિ રહે, હવામાન વિભાગે કોને આપ્યું એલર્ટ જાણોસપ્ટેમ્બરના 7 દિવસ માટે તોફાની આગાહી, કોઈ જિલ્લો કોરો નહિ રહે, હવામાન વિભાગે કોને આપ્યું એલર્ટ જાણોGujarat Weather Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે અને આવતીકાલે રાજ્યના ઉત્તર અને પૂર્વી જિલ્લાઓમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી છે.
और पढो »

All India Weather: ખમૈયા કરો હવે! ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો કેવું રહેશે હવામાનAll India Weather: ખમૈયા કરો હવે! ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો કેવું રહેશે હવામાનહવામાન વિભાગે આજે દિલ્હી સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાની વિદાય ક્યારે થશે તેને લઈને હવામાન વિભાગ તરફથી કોઈ અપડેટ આવી નથી. મંગળવારે ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. ગુજરાતમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે.
और पढो »

નવી આગાહીથી સાવધાન : ગુજરાતના અડધો ડઝન જિલ્લાઓમાં આજે અતિથી ભારે વરસાદની આગાહીનવી આગાહીથી સાવધાન : ગુજરાતના અડધો ડઝન જિલ્લાઓમાં આજે અતિથી ભારે વરસાદની આગાહીIMD Rain Alert In Gujarat : ગુજરાતમાં ફરી વરસાદની આગાહી આવી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પડશે ધોધમાર વરસાદ. સોમવારે વલસાડના પારડીમાં વરસ્યો સાડા 4 ઈંચ વરસાદ
और पढो »



Render Time: 2025-02-16 02:00:54