ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગશે

Heated Jacket समाचार

ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગશે
Heating JacketElectric Heating JacketElectric Puffer Jacket
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 128%
  • Publisher: 63%

Electric Heating Jacket : સુરતમાં આ વખતે સુરતમાં ઈલેક્ટ્રિક બફર જેકેટ જોવા મળી રહ્યા છે. જાપાનીઝ બનાવટના આ જેકેટમાં હીટિંગ પેડ અને એક કેબલ આપવામાં આવ્યો છે. જેને પાવરબેંક સાથે કનેક્ટ કરતા જ તે શરીરને વધુ ઉષ્મા આપે છે

ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાંથી એક માઠા સમાચાર; ઘરમાં મૃત મળી આ 30 વર્ષીય જાણીતી અભિનેત્રીભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલના ઘરે આવ્યા નાનકડા મહેમાન, પરિવારે પુંગનુર ગાયને કરાવ્યો પ્રવેશ, PHOTOsગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ, ભરશિયાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ, અંબાલાલની છે આગાહીદૈનિક રાશિફળ 2 ડિસેમ્બર 2024: આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે ભારે! સાંજે બની શકે છે શોપિંગ મૂડ

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે ઠંડી સામે રક્ષણ મેળવવું પણ એટલું જ અનિવાર્ય થઈ જતું હોય છે. ત્યારે દર વર્ષે જેકેટ અને સ્વેટરની અલગ અલગ વેરાયટી માર્કેટમાં મળતી હોય છે. આ વર્ષે માર્કેટમાં ઈલેક્ટીક પફર જેકેટ નવા આવ્યા છે. જે કોઈ પણ પાવરબેંકની મદદથી 5 સેકન્ડમાં તમારા શરીરને ગરમાવો આપશે. મેડ ઈન જાપાનનું આ જેકેટ ૨૦૦૦ રૂપિયાથી શરુ થાય છે.

આ જેકેટની વિશેષતા એ છે કે તે શિયાળામાં જ નહીં પણ બીજા મોસમમાં પણ ઉપયોગી છે. કારણ કે તમે હીટીંગ પેડને બંધ કરીને તેને સામાન્ય જેકેટની જેમ પણ પહેરી શકો છો. આ જેકેટ ઈલેક્ટ્રીક હોવાની સાથે વૉશેબલ પણ છે એટલે તેને સરળતાથી અન્ય સીઝનમાં પણ પહેરી શકાય છે. મેડ ઈન જાપાનનું આ જેકેટ ૨૦૦૦ રૂપિયાથી શરુ થાય છે. તેમજ ૧૦ હજાe mah પાવરબેન્કમાં ૨-૩ કલાક તેમજ ૨૦ હજાર mah ની પાવર બેન્ક માં ૪-૫ કલાક સુધી ગરમ રાખે છે.આ જેકેટમાં પાછળના ભાગે ઈલેક્ટ્રોનિક હીટીંગ પેડ લગાવવામાં આવ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heating Jacket Electric Heating Jacket Electric Puffer Jacket Made In Japan Heater Winter Jackets Variety Winter Collection Woolen Clothes ઈલેક્ટ્રીક પફર જેકેટ હીટિંગ જેકેટ શિયાળો સ્વેટર સ્વેટરની વેરાયટી તિબેટીયન માર્કેટ જાપાનીઝ જેકેટ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોદિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે.
और पढो »

કોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતોકોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતોColdplay Ahmedabad concert date: બેન્ડ કોલ્ડપ્લેએ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુરના ભાગ તરીકે ગુજરાતના અમદાવાદમાં પોતાના ચોથા કોન્સાર્ટની તારીખની જાહેરાત કરી છે.
और पढो »

વાવ પેટાચૂંટણી: 321 મતદાન મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનું નક્કી થશે ભાવિવાવ પેટાચૂંટણી: 321 મતદાન મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનું નક્કી થશે ભાવિVav Assembly Election: વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે 13 નવેમ્બર, 2024 એટલે કે આજે તેનું મતદાન યોજાવાનું છે.
और पढो »

દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારને કાળ ભરખી ગયો, 3 ના કમકમાટીભર્યા મોતદેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારને કાળ ભરખી ગયો, 3 ના કમકમાટીભર્યા મોતAccident News : અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3નાં મોત...કારચાલકને ઝોકું આવ્યું ને ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાઈ, સુરત જઈ રહેલા ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો
और पढो »

Gujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદGujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદપોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
और पढो »

તમારા બાળકોને હવે મનને ગમે એ કલરનું સ્વેટર પહેરાવો! શાળાઓને ઝટકો, નહીં ચાલે મનમાનીતમારા બાળકોને હવે મનને ગમે એ કલરનું સ્વેટર પહેરાવો! શાળાઓને ઝટકો, નહીં ચાલે મનમાનીકેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને નક્કી કરેલ દુકાનોથી ગણવેશના ભાગરૂપે સ્વેટર કે ગરમ કપડા ખરીદવાની ફરજ પાડતા હોવાની ફરિયાદો મળતા શિક્ષણ રાજ્યમંત્રીએ આવકારદાયક નિર્ણય જાહેર કર્યો છે.
और पढो »



Render Time: 2025-02-15 18:17:07