ગુજરાત પંચાયત સેવા વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ જાહેર; હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી આ જાણકારી

Gujarat समाचार

ગુજરાત પંચાયત સેવા વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ જાહેર; હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી આ જાણકારી
Gujarati NewsGandhinagarHasmukh Patel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Deputy Chitnish Officer Exam Result: પંચાયત સેવા વર્ગ-૩ની નાયબ ચીટનીશ /વિસ્તરણ અધિકારીની પરીક્ષાના પરિણામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા 2023-24નું પરિણામ મંડળ દ્વારા જાહેર કરી વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યું છે.

પંચાયત સેવા વર્ગ-૩ની નાયબ ચીટનીશ /વિસ્તરણ અધિકારીની ખાતાકીય પરીક્ષા 2023-24માં લેવામાં આવી હતી. હવે ગુજરાત પંચાયત સેવા વર્ગ-3 ની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે.

Air Conditioner: હજારોનું બિલ બચાવે છે આ 5 સ્ટાર રેટિંગવાળા AC, માર્કેટમાં 2 ટનના એસીની છે ખૂબ ડિમાન્ડAgriculture Idea: ખેતરમાં લગાવો 'રૂપિયાનું ઝાડ', ફક્ત 5 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે આ ઝાડછાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી એક આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદ આ અંગે હસમુખ પટેલે ટ્વિટ કરીને ઉમેદવારોને જાણકારી આપી છે.

પંચાયત સેવા વર્ગ-૩ ની નાયબ ચીટનીશ /વિસ્તરણ અધિકારી ની ખાતાકીય પરીક્ષા 2023-24 નું પરિણામ આજરોજ મંડળ દ્વારા જાહેર કરી વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છેનોંધનીય છે કે,પંચાયત સેવા વર્ગ-૩ની નાયબ ચીટનીશ /વિસ્તરણ અધિકારીની ખાતાકીય પરીક્ષા 2023-24માં લેવામાં આવી હતી. હવે ગુજરાત પંચાયત સેવા વર્ગ-3 ની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે.

હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે. નાયબ ચીટનીશ અધિકારીની ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. આ પરીક્ષાનું પરિણામ પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવ્યુ છે.ગુજરાત પંચાયત સેવા વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ જાહેર; હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી આ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Gandhinagar Hasmukh Patel Hasmukh Patel Tweeted Result Panchayat Service Class 3 Exam Deputy Chitnish Officer Exam Result

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત પોલીસમાં ભરતી અંગે સૌથી મોટા સમાચાર; IPS હસમુખ પટેલે આપી સંપૂર્ણ જાણકારીગુજરાત પોલીસમાં ભરતી અંગે સૌથી મોટા સમાચાર; IPS હસમુખ પટેલે આપી સંપૂર્ણ જાણકારીGujarat Police Recruitment 2024: શું પોલીસમાં 12 પાસને ચાન્સ મળશે? કુલ કેટલાં લોકોની ભરતી કરાશે? ક્યારે શરૂ થશે ભરતી પ્રક્રિયા? કુલ કેટલી અરજીઓ લેવામાં આવશે? ક્યારે લેવાશે પોલીસની ભરતી માટેની પરીક્ષાઓ? આ તમામ સવાલોના જવાબો જાણો એક જ ક્લિક પર.
और पढो »

ગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટGujarat Class 12 Board Result 2024: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે 9 કલાકે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. તમે ઘર બેઠા આ રીતે ઓનલાઈન તમારૂ પરિણામ ચેક કરી શકશો.
और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »

ધોરણ-12ના વિદ્યાર્થીઓએ ગુણચકાસણી માટે કરવી પડશે ઓનલાઈન અરજી, શિક્ષણ બોર્ડે આપી મહત્વની જાણકારીધોરણ-12ના વિદ્યાર્થીઓએ ગુણચકાસણી માટે કરવી પડશે ઓનલાઈન અરજી, શિક્ષણ બોર્ડે આપી મહત્વની જાણકારીતાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. હવે ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવી પડશે.
और पढो »

ધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે વેબસાઈટ અને વોટ્સએપ પર કરો ચેકધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે વેબસાઈટ અને વોટ્સએપ પર કરો ચેકBig Update On Board Exam Result : ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું જાહેર થયું પરિણામ, 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાય છે પરિણામ, આ વર્ષનું પરિણામ 82.56 ટકા આવ્યું
और पढो »

CBSE Board 10th Result Declared: CBSE બોર્ડ 10માનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેકCBSE Board 10th Result Declared: CBSE બોર્ડ 10માનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેકસેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ 10મા-12માની બોર્ડની પરીક્ષા આપી છે. આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે.
और पढो »



Render Time: 2025-02-21 03:52:34