Navratri 2024 : નવરાત્રિના મહાપર્વનો આજે બીજો દિવસ,,, આજે માતાજીના બ્રહ્મચારિણી સ્વરૂપની થશે પૂજા,,, પહેલા નોરતે ZEE 24 કલાકના સુપરહિટ ગરબામાં ખેલૈયાઓએ જમાવી રંગત, હર્ષ સંઘવીએ મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ અંગે મોટું નિવેદન આપ્યું
ગુજરાતમાં નહિ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા, મોડે સુધી ગરબા ની છૂટ પર હર્ષ સંઘવી નું મોટું નિવેદન!
દૈનિક રાશિફળ 4 ઓક્ટોબર: મેષ રાશિ માટે આજનો દિવસ શુભ, રાત્રિ સુધી ક્યાંકથી મોટો આર્થિક લાભ થશે, વાંચો આજનું રાશિફળદુનિયામાં વધુ એક વાવાઝોડું ત્રાટક્યું, તાઈવાનમાં 209 કિમીની ઝડપે ફૂંકાયો પવન, લોકોમાં ખૌફઐશ્વર્યા અભિષેકના તલાક વચ્ચે Leak થયું જૂની ડાયરીનું લખાણ, ખૂલી ગયું પાર્ટનરનું ન કહેવા જેવું રહસ્ય
નવરાત્રિના પ્રથમ નોરતે ગાંધીનગરના થનગનાટ ગ્રુપમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. નવરાત્રિમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપવાનો મામલે અને મોડે સુધી ગરબા રમવા અંગે ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, મોડે સુધી ગરબા રમવા માટેની છૂટ આપી એમા અમુકને પેટમાં દુઃખવા લાગ્યું. ગુજરાતમાં નહિ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા. ગયા વર્ષે પણ મોડે સુધી ગરબા રમવા દીધા હતા અને આ વર્ષે પણ મોડે સુધી ગરબે રમવાનું છે.
બ્રેકિંગ ન્યૂઝ Navratri 2024 Harsh Sanghvi હર્ષ સંઘવી નવરાત્રિ 2024 ગરબા Garba Organizers Breaking News Big Decision Gujarat Police Gujarat Government Gujarat Gujarati News Local મોટા સમાચાર મોટો નિર્ણય બ્રેકિંગ ન્યૂઝ નવરાત્રિ 2023 ગુજરાત સરકાર હવે પોલીસ રાતે ગરબા બંધ નહી કરાવે 5 વાગ્યા સુધી રમો ગરમા ગરબા રમવાની છૂટ Can Garba Really Be Played Till 5 Pm In Gujarat? Garba Permission ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Garba Nights Garba Lovers Garba Dance
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
ગુજરાતમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે, પીએમ મોદી વડસર ન જઈને સીધા રાજભવન કેમ ગયાGujarat Cabinet Expansion : પીએમ મોદીએ વડસર એરફોર્સ સ્ટેશનનો કાર્યક્રમ રદ કરીને રાજભવન જવાનું નક્કી કર્યું, અને રાજભવનમાં બેઠકોનો ધમધમાટ કર્યો, તેનાથી ફરી ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓ વહેતી થઈ
और पढो »
CMને લઇને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે! સુરતમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદનરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઇને અફ્વા ફેલાવનાર સામે કાર્યવાહી થશે. જી હા...સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CMને લઈને મોટિં નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે અફ્વા ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી થશે. આવા પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ.
और पढो »
અરજી કરતા પહેલા જાણી લેજો, વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપનો નિયમ બદલાયો, નહિ તો નહિ મળે શિષ્યવૃત્તિScholarship Rule Change : પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં નિયમો હળવો કરવા રજૂઆત... પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખ્યો... ઓનલાઈન પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર દૂર કરી પ્રક્રિયા સરળ કરવી રજૂઆત..
और पढो »
નવરાત્રીમાં દીકરીઓને બચાવવા પાટીદારોએ ઘડ્યા આ નિયમો, જાણી લેજો નહિ તો પ્રવેશ નહિ મળે...Rajkot Garaba: નવરાત્રીમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના કારણે અત્યારથી પાટીદાર સમાજ સતર્ક બની ગયો છે. રાજકોટના કડવા પાટીદાર સમાજના યુડી કબલના ગરબમાં ખૈલૈયાના પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
और पढो »
ભાજપની ટિકિટ જોઈએ તો કાર્યકરે શું કરવું પડશે? જાણો CR પાટિલે શું આપ્યું નિવેદન?સી.આર. પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, ભાજપ કાર્યકર્તાઓને સીઆર પાટીલે સ્પષ્ટ વાત કરી છે. જો ટિકિટ જોઈએ તો ભાજપના સક્રિય સભ્ય બનવું પડશે. જે સૌથી વધુ સક્રિય સભ્ય હશે તેને સન્માનિત કરાશે. જે જિલ્લામાં સૌથી વધુ સભ્ય બનશે તેનું સન્માન કરાશે.
और पढो »