ઘોર કળિયુગ! ત્રણ-ત્રણ સંતાનોના પિતાએ સગીરાને બનાવી હવસનો શિકાર, આ રીતે ભાંડો ફૂટ્યો

Gujarat समाचार

ઘોર કળિયુગ! ત્રણ-ત્રણ સંતાનોના પિતાએ સગીરાને બનાવી હવસનો શિકાર, આ રીતે ભાંડો ફૂટ્યો
Gujarati NewsVapiMinor Girl
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા એક શ્રમજીવી વિસ્તારમાં રહેતી એક પરિવારની દીકરી પર દુષ્કર્મની ઘટના ઘટના પ્રકાશમાં આવી છે..પીડિતા ના પિતા એ આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

astrologyબે દીકરીઓની છેડતી કરનાર નેમુદ્દીનનો સુરતમાં વરઘોડો નીકળ્યો! પોલીસે લંગડી રમતો કરી દીધો2025માં શનિ નહીં મંગળ કરશે રાજ! મેષ સહિત આ 5 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ થશે શરૂ, ધન-દૌલત, અપાર પ્રતિષ્ઠાના પ્રબળ યોગ

નિલેશ જોશી/વાપી: રાજ્યમાં મહિલા સુરક્ષાઓના મોટા દાવાઓ કરવામાં આવે છે તેમ છતાં દરેક ઉંમરની મહિલાઓ સાથે દુષ્કર્માની ઘટનાઓ અવારનવાર બહાર આવે છે ત્યારે. ઔદ્યોગિક નગરી વાપીમાં એક સગીરા પર પડોશી નરાધમૅ જ દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી. આથી પીડીતા ગર્ભવતી થઈ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા વાપી ટાઉન પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Vapi Minor Girl Misdemeanor Victim Vapi News ઘોર કળિયુગ મહિલા સુરક્ષાઓ દુષ્કર્મની ઘટનાઓ ઔદ્યોગિક નગરી ઔદ્યોગિક નગરી વાપી વાપી ટાઉન પોલીસ કાયદેસરની કાર્યવાહી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદોવાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદોબનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમને પાલનપુરની જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં થ્રીલેયર સુરક્ષા વચ્ચે રખાયા છે. જોકે હવે આવતીકાલે વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવાની છે.
और पढो »

કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યાકચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યાગુજરાતમાં ત્રણ દિવસ પહેલા પાટણ સહિત અન્ય વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. હવે આજે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા નોંધાયા છે.
और पढो »

Malavya Rajyog: શુક્રના માલવ્ય રાજયોગથી ત્રણ રાશિવાળનો ભાગ્યોદય થશે, બેશુમાર ધનના માલિક બનશેMalavya Rajyog: શુક્રના માલવ્ય રાજયોગથી ત્રણ રાશિવાળનો ભાગ્યોદય થશે, બેશુમાર ધનના માલિક બનશેMalavya Rajyog: ગણતરીના દિવસોમાં વર્ષ 2024 પૂરું થશે અને વર્ષ 2025 ની શરૂઆત થશે. ગ્રહગોચર ની દ્રષ્ટિએ નવું વર્ષ સંભાવનાઓથી ભરેલું હશે. નવા વર્ષની શરૂઆતમાં જ શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવશે. આ રાજયોગ શુભ છે અને તેનાથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે.
और पढो »

આ કોલેજમાં રેગિંગના કારણે વિદ્યાર્થીનું મોત! સિનિયર્સે ત્રણ કલાક સુધી હેરાન કર્યાનો આરોપઆ કોલેજમાં રેગિંગના કારણે વિદ્યાર્થીનું મોત! સિનિયર્સે ત્રણ કલાક સુધી હેરાન કર્યાનો આરોપપાટણથી છ કિલોમીટરના અંતરે આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો 18 વર્ષીય અનિલ નટવરભાઈ મેથાણીયા અભ્યાસ કરતો હતો ચાલુ વર્ષે તેને એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો.
और पढो »

ખ્યાતિના કસાઈઓએ કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે આ રાક્ષસોને સજા?ખ્યાતિના કસાઈઓએ કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે આ રાક્ષસોને સજા?અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોએ પૈસા કમાવા માટે માનવતાની તમામ મર્યાદા હટાવી દીધી હતી. હવે આ હોસ્પિટલના એક-એક કાંડ બહાર આવી રહ્યાં છે. અમે તમને આ હોસ્પિટલના સંચાલકો અને તેના ડોક્ટરોના કાળા કારનામા જણાવીશું.
और पढो »

અચ્છા તો સ્ટાર્કને ભૂલથી મળ્યા હતા 24.75 કરોડ, આ રીતે ગુજરાતે કરાવ્યું KKRને કરોડોનું નુકસાનઅચ્છા તો સ્ટાર્કને ભૂલથી મળ્યા હતા 24.75 કરોડ, આ રીતે ગુજરાતે કરાવ્યું KKRને કરોડોનું નુકસાનMitchell Starc Most Expensive Player IPL History: આઈપીએલ 2025 માટે રિટેન થયેલો સૌથી મોંઘો ખેલાડી હેનરિક ક્લાસેન છે, જેણે સનરાઈઝર્સ હૈદરાબાદે 23 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 04:16:59