ચીનની વિસ્તારવાદી નીતિનો આવ્યો અંત? ભારતના આક્રમક વલણથી ઘૂંટણીએ પડ્યું ચીન

India China Dispute समाचार

ચીનની વિસ્તારવાદી નીતિનો આવ્યો અંત? ભારતના આક્રમક વલણથી ઘૂંટણીએ પડ્યું ચીન
LACChinaIndia
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

India China Dispute News: જૂન 2020માં ગલવાન વેલીમાં થયેલા ભીષણ ઘર્ષણ બાદ ભારત અને ચીનના સંબંધ ખરાબ થઈ ગયા હતા. આ ઘર્ષણ છેલ્લા કેટલાક દાયકામાં બંને પક્ષે થયેલ આ સૌથી ભીષણ સૈન્ય ઘર્ષણ હતું.

752 વર્ષ બાદ બનશે દુર્લભ સંયોગ; આ 3 રાશિવાળાને મળશે 'ખજાનાની ચાવી', લક્ષ્મી માતાની કૃપાથી ધનના ઢગલા થશે!Crorepati Tips: કરોડપતિ લોકો ધનતેરસના દિવસે ખરીદે છે આ એક વસ્તુ, આખા વર્ષ દરમિયાન માં લક્ષ્મીજી રહે છે પ્રસન્નમંગળ-શનિએ બનાવ્યો અતિ ભયંકર યોગ, પરંતુ 4 રાશિવાળાને બનાવશે માલામાલ, બંપર ધનલાભ થશે, સમસ્યાઓ દૂર થશે!

હજુ તો રશિયાની ધરતી પર પ્રધાનમંત્રી મોદીનું વિમાન લેન્ડ જ થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યાં જ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચીન જિયાન દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું જેનાથી વર્ષો જૂના વિવાદનો અંત આવી ગયો. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી સ્તરે અને સૈન્ય સ્તરે પણ વાતચીત થઈ રહી હતી. તેનું જ પરિણામ છે કે બંને દેશો એલએસી પર સૈનિકોના પેટ્રોલિંગને લઇને એક સમાધાન સુધી પહોંચી ગયા છે. આ સમાધાન પછી ભારત-ચીન સરહદેથી બંને દેશોના સૈનિકો પીછેહઠ કરશે અને એલએસી પર જે વિવાદ શરૂ થયો હતો તેનું સમાધાન મળી શકશે.

હાલમાં સૈનિકોને ડેપસાંગ મેદાન ડેમચોકમાં પેટ્રોલિંગ પોઈન્ટ પર જવાની મંજૂરી નથી. અહીં હજુ પણ સેના તૈનાત કરવામાં આવી છે. બંને દેશ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર પેટ્રોલિંગ કરવા સંમત થયા છે. નવો કરાર આ મુદ્દાઓ સાથે સંબંધિત છે. આ સાથે 2020ના ગલવાન જેવી અથડામણને ટાળી શકાશે..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

LAC China India Ladakh India China Border Dispute India China Clash Galwan India China News India China Relations PM Modi ભારત ચીન વિવાદ એલએસી ચીન ભારત લદ્દાખ ભારત ચીન સરહદ વિવાદ ભારત ચીન મુકાબલો ગલવાન ભારત ચીન સમાચાર ભારત ચીન સંબંધો પીએમ મોદી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર કરાશે સીધી ભરતી, આ રહી સંપૂર્ણ વિગતોમોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર કરાશે સીધી ભરતી, આ રહી સંપૂર્ણ વિગતોGujarat Police Recruitment: રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
और पढो »

અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, ઓક્ટોબર જ નહિ નવેમ્બરમાં પણ આવશે વાવાઝોડુંઅંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, ઓક્ટોબર જ નહિ નવેમ્બરમાં પણ આવશે વાવાઝોડુંAmbalal Patel Prediction : આવતીકાલથી રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન....તો નવેમ્બરના અંત સુધી થઈ શકે છે ઠંડીની શરૂઆત
और पढो »

ઐશ્વર્યા રાય હવે અમિતાભ બચ્ચનના પરિવારનો નથી રહી હિસ્સો? આ VIDEOમાં ગાયબ દેખાઈ બહુરાનીઐશ્વર્યા રાય હવે અમિતાભ બચ્ચનના પરિવારનો નથી રહી હિસ્સો? આ VIDEOમાં ગાયબ દેખાઈ બહુરાનીAishwarya Rai Abhishek Bachchan divorce : અમિતાભ બચ્ચનના 82માં જન્મદિવસ પર KBC 16નો એક ખાસ એપિસોડ બતાવવામાં આવ્યો હતો, જેમાં ખાસ વીડિયોમાં ઐશ્વર્યા રાય ક્યાંય દેખાઈ નહિ
और पढो »

પાટીદાર યુવકને લંડનમાં ગરબા રમતા આવ્યો હાર્ટ એટેક, અચાનક નીચે ઢળી પડ્યા બાદ મોત થયુંપાટીદાર યુવકને લંડનમાં ગરબા રમતા આવ્યો હાર્ટ એટેક, અચાનક નીચે ઢળી પડ્યા બાદ મોત થયુંHeart Attack Death : સાબરકાંઠાના ગોરા આજણા ગામના યુવાનનું લંડનમાં મોત... ગરબા રમતા રમતા યુવાનને આવ્યો હાર્ટએટેક.. ગરબા દરમિયાન અચાનક નીચે ઢળી પડ્યા બાદ મૃત્યુ...
और पढो »

યોગી મોડલ અપનાવીને બુરા ફસાયા કોંગ્રેસના આ નેતા, હાઈકમાન્ડથી આવ્યો મોટો ઓર્ડરયોગી મોડલ અપનાવીને બુરા ફસાયા કોંગ્રેસના આ નેતા, હાઈકમાન્ડથી આવ્યો મોટો ઓર્ડરVikramaditya Singh: સૂત્રોના જણાવ્યા અનુસાર, PWD અને શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંહને આ મામલે વિવાદાસ્પદ નિવેદનો ન આપવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી સુપ્રીમો મલ્લિકાર્જુન ખડગે વિક્રમાદિત્યના આ પગલાથી ખૂબ નારાજ છે
और पढो »

જાપાન, ચીન, અમેરિકાને ટક્કર આપશે ગુજરાતનું આ ટચૂકડું શહેર, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યુંજાપાન, ચીન, અમેરિકાને ટક્કર આપશે ગુજરાતનું આ ટચૂકડું શહેર, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યુંdholera smart city : ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” બન્યું ધોલેરા.... ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડકટર, ઇલેક્ટ્રોનિક્સ, નોન રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવી કંપનીઓનું થશે નિર્માણ...
और पढो »



Render Time: 2025-02-15 19:32:18