Bollywood News: બનાવની જાણ થતાની સાથે સૈફઅલી ખાન, ફરહાન અખ્તર, કરીના કપૂર સહિતના સ્ટાર્સ આ નિર્માતા-નિર્દેશકના ત્યાં દોડતા દોડતા પહોંચ્યાં.
Bollywood News : બનાવની જાણ થતાની સાથે સૈફઅલી ખાન, ફરહાન અખ્તર, કરીના કપૂર સહિતના સ્ટાર્સ આ નિર્માતા - નિર્દેશક ના ત્યાં 'દોડતા દોડતા' પહોંચ્યાં.Grah Gochar 2024: 1 જૂનથી નોટોના ઢગલામાં આળોટશે 4 રાશિના લોકો, ગ્રહોના સેનાપતિ કરાવશે જલસાlifestyleરિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની જોડી અદ્ભુત રહી છે. બંને ઘણા વર્ષોથી આ ઈન્ડસ્ટ્રીમાં સાથે કામ કરી રહ્યા છે. બંનેએ તાજેતરમાં એક્સેલ એન્ટરટેઈનમેન્ટ હેઠળ નવી રિલીઝની પણ જાહેરાત કરી હતી. ફરહાનના એજ મિત્ર છે રિતેશ.
એવું કહેવામાં આવ્યું હતું કે રિતેશ સિધવાનીની માતાએ હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દુખદ ઘડીમાં તેમનો આખો પરિવાર અને તમામ બોલિવૂડ સ્ટાર્સ તેમની સાથે છે.રાકેશ ઓમપ્રકાશ મહેરા, ચંકી પાંડે, મલાઈકા અરોરા અને અમૃતા અરોરા સહિત ઘણા સ્ટાર્સ નિર્માતાની માતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. હોસ્પિટલની બહાર ઘણા સ્ટાર્સના વાહનો જોવા મળ્યા હતા.રિતેશ સિધવાનીની માતા લીલાની પ્રાર્થના સભા સાથે જોડાયેલી વિગતો પણ સામે આવી છે. 18મી મે 2024ના રોજ બપોરે 3.30 કલાકે ક્વોન્ટમ પાર્ક ખાતે રાખવામાં આવેલ છે.
Entertainment Ritesh Sidhwani Mother Death બોલીવુડ નિર્માતા નિર્દેશક ફિલ્મ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઘરે ઘરે ગેસ લાઈનના વાયદા બાદ લોકોએ પૈસા રોક્યા, પણ ઉંધા માથે પડ્યો શેરPSU Stock Updates: ઘરે ઘરે ગેસની લાઈન આવવાની વાત બાદ લોકોએ અલગ અલગ ગેસ કંપનીઓમાં તોતિંગ રોકાણ કર્યું છે. જોકે, એમાંથી એક કંપનીના શેરના ભાવ હાલ નીચે જઈ રહ્યાં છે. તમે પણ ઉંધુ ઘાલીને રોકાણ કર્યું હોય તો જાણી લેજો આ ખાસ અપડેટ...
और पढो »
Virat-Anushka: જ્યારે વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા હતા સાથેAnushka Sharma Birthday Special: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આપણા ફેવરિટ કપલોમાંથી એક છે.
और पढो »
Recipe: ઘરે ટેસ્ટી અને સુગંધી ગરમ મસાલો બનાવવાની પરફેક્ટ માપ સાથેની રીત, આખું વર્ષ કરી શકાય છે સ્ટોરRecipe: આજે તમને રસોડામાં લગભગ રોજ વપરાતો ગરમ મસાલો ઘરે કેવી રીતે બનાવવો તેની પરફેક્ટ માપ સાથેની રીત જણાવી દઈએ. આ રીતે મસાલો બનાવી તમે આખું વર્ષ સ્ટોર કરી શકાય એટલો ગરમ મસાલો ઘરે બનાવી શકો છો.
और पढो »
ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાનના મોટા અપડેટ : મતદાનના બે કલાક પૂરા, ઠેરઠેર EVM ખોટકાયાGujarat Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી વચ્ચે ચાલી રહેલા મતદાન વચ્ચે ઈવીએમ ખોટકાવાના બનાવ બની રહ્યાં છે, વાઘોડિયા લોકસભામાં ત્રણ બુથ પર ઇવીએમ ખોટકાયા
और पढो »
સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!Salman Khan Marriage Offer: સલમાન ખાને એક અભિનેત્રીને કહ્યું મુજસે શાદી કરોગી...? જવાબ જાણીતા નિર્માતા-નિર્દેશક સંજયલીલા ભણસાલીની ભત્રીજીએ ઘસીને ના પાડી દીધી.
और पढो »
Love Story: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના, પોતે કબલ્યો હતો ક્રશRohit Sharma Love Story: હિટમેનના નામથી ફેમસ રોહિત શર્માને એક બોલીવુડ એક્ટ્રેસ પર ક્રશ હતો. હિટમેન ક્રશ હોવાની વાત કબૂલ કરી હતી.
और पढो »