ટિકટોક ગર્લે હદ વટાવી! કિર્તી પટેલે વેપારી પાસેથી ખંડણી માંગી, જાનથી મારી નાંખવાની ધમકી આપી

Surat समाचार

ટિકટોક ગર્લે હદ વટાવી! કિર્તી પટેલે વેપારી પાસેથી ખંડણી માંગી, જાનથી મારી નાંખવાની ધમકી આપી
Kirti PatelViral VideoLady Don
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 94 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 139%
  • Publisher: 63%

Lady Don Kirti Patel : સુરતમાં ટીકટોક સ્ટાર કિર્તી પટેલ ફરી વિવાદમાં આવી... વેપારી પાસે 2 કરોડની ખંડણી માગવા અંગે નોંધાઈ ફરિયાદ... કાપોદ્રા પોલીસે એક આરોપીની કરી ધરપકડ અને કિર્તી પટેલની શોધખોળ હાથ ધરી

Lok Sabha Election 2024Smart meterઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજથી વધુ રૂપિયા ચૂકવવા પડશે, આ રહ્યો Toll Tax નો નવો ભાવ

ટીક ટોકથી સોશ્યલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. વેપારી પાસે બે કરોડની ખંડણી માંગનાર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતના બિલ્ડર વધુ કાત્રોડીયાને ધમકાવીને તેની પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં કાપોદ્રા પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી વિજય સવાણીની ધરપકડ પણ કરાઈ છે.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીને અગાઉ એક પ્રોપર્ટીની લેતીદેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસ બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરી થી પૈસા કઢાવવા ઈચ્છતો હતો અને એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડીયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા.વજુ કાત્રોડીયાના ફોટા સાથે રીલ્સ કીર્તિ પટેલ અને વિજય સવાણીએ અપલોડ કરી હતી.

આ કેસમાં ફરિયાદીને સમાધાન કરવા માટે કોસમાડી પાટીયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગૌસ્વામી, ઝાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાત્રોડીયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વિડિયોમાં બનાવીને ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી અને પૈસા નહીં આપે તો ફોટા અને વિડીયો instagram તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી.

ત્યાર બાદ વજુ કાત્રોડીયાએ પૈસા ન આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે ફરિયાદી નાની દીકરીઓ સાથે બળાત્કાર કરે છે. તેમજ તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકી આપી હતી. તેથી આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી છે અને કીર્તિ પટેલ સહિત અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kirti Patel Viral Video Lady Don Tiktok Star કીર્તિ પટેલ Kirti Patel સોશિયલ મીડિયા સ્ટાર Social Media Star Influencer પાટીદાર સમાજ પાટીદાર Patidar Samaj Patidar Power Patidar સુરત લેડી ડોન ટિકટોક સ્ટાર ટિકટોસક ગર્લ કીર્તિ પટેલ સામે ફરિયાદ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ, સુરતના વેપારી પાસેથી માંગી કરોડોની ખંડણીટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ, સુરતના વેપારી પાસેથી માંગી કરોડોની ખંડણીLady Don Kirti Patel : સુરતઃ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી આવી વિવાદમાં, વેપારી પાસે 2 કરોડની ખંડણી માગતા નોંધાઈ ફરિયાદ, કીર્તિ પટેલ અને તેના સાગરિતો વિરુદ્ધ ગુનો નોંધાયો
और पढो »

પ્રેમીની પ્રેમિકાને ધમકી : લગ્નના ફોર્મ પર સહી નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને મારી નાંખીશપ્રેમીની પ્રેમિકાને ધમકી : લગ્નના ફોર્મ પર સહી નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને મારી નાંખીશGrishma Murder Case : સુરતમાં કોર્ટ મેરેજના ફોર્મ પર સહી નહીં કરે તો ગ્રીષ્માની જેમ મારી નાંખવાની યુવકે આપી ધમકી, કતારગામની યુવતીને ઈન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડી, વોટ્સએપ પરના ફોટો વાયરલ કરવાની અને લગ્ન નહીં કરે તો ‘હું ફેનીલનો ભાઈ જ છું’ કહી મારી નાંખીશ એવું કહ્યું, યુવતીએ ચોક બજાર પોલીસ મથકમાં...
और पढो »

ગુજરાત પંચાયત સેવા વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ જાહેર; હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી આ જાણકારીગુજરાત પંચાયત સેવા વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ જાહેર; હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી આ જાણકારીDeputy Chitnish Officer Exam Result: પંચાયત સેવા વર્ગ-૩ની નાયબ ચીટનીશ /વિસ્તરણ અધિકારીની પરીક્ષાના પરિણામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા 2023-24નું પરિણામ મંડળ દ્વારા જાહેર કરી વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યું છે.
और पढो »

ગુજરાત પોલીસમાં ભરતી અંગે સૌથી મોટા સમાચાર; IPS હસમુખ પટેલે આપી સંપૂર્ણ જાણકારીગુજરાત પોલીસમાં ભરતી અંગે સૌથી મોટા સમાચાર; IPS હસમુખ પટેલે આપી સંપૂર્ણ જાણકારીGujarat Police Recruitment 2024: શું પોલીસમાં 12 પાસને ચાન્સ મળશે? કુલ કેટલાં લોકોની ભરતી કરાશે? ક્યારે શરૂ થશે ભરતી પ્રક્રિયા? કુલ કેટલી અરજીઓ લેવામાં આવશે? ક્યારે લેવાશે પોલીસની ભરતી માટેની પરીક્ષાઓ? આ તમામ સવાલોના જવાબો જાણો એક જ ક્લિક પર.
और पढो »

જો કુંભાણી વૉટ કરવા જશે તો કોંગ્રેસ ગદ્દારીનું યોગ્ય વળતર આપશે, જાણો કોણે આપી ધમકીજો કુંભાણી વૉટ કરવા જશે તો કોંગ્રેસ ગદ્દારીનું યોગ્ય વળતર આપશે, જાણો કોણે આપી ધમકીકલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને ધમકી આપતાં કહ્યું, જો નિલેશ કુંભાણી આવતી કાલે વૉટ કરવા જશે તો કોંગ્રેસ ગદ્દારીનું યોગ્ય વળતર આપશે. નિલેશ કુંભાણી તારામાં જેટલી તાકાત હોય, જેટલું રક્ષણ લેવુ હોય એટલું લઈ લે. સુરતના કોગ્રેસના કાર્યકર્તા સહિત સુરતના મતદારો સામેની ગદ્દારીનું યોગ્ય વળતર આપવામાં આવશે.
और पढो »

કિર્ગિસ્તાનમા ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ માંગી સરકાર પાસેથી મદદ, યુવતીએ જણાવી આપવીતીકિર્ગિસ્તાનમા ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ માંગી સરકાર પાસેથી મદદ, યુવતીએ જણાવી આપવીતીKyrgyzstan Violence : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિકોની વિદેશીઓ સાથે અથડામણ... ઘટનામાં ભારતના 17 હજારથી વિદ્યાર્થીઓ ફસાયા... કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા
और पढो »



Render Time: 2025-02-19 09:29:34