હાલની સ્થિતિમાં પુણે ટેસ્ટ મેચ ભારતના હાથમાંથી સરકતી જોવા મળી રહી છે. હવે આ મેચ જીતવા માટે ભારતીય બેટ્સમેનોએ બીજી ઈનિંગમાં એડી ચોટીનું જોર લગાવવું પડશે.
આમ જોઈએ તો પુણેની પીચ પર ચોથી ઈનિંગમાં બેટિંગ કરવી સરળ નહીં રહે. હવે ફેન્સના મનમાં સવાલ એ છે કે ભારતીય ટીમ જો પુણે ટેસ્ટ મેચ હારી જાય કે મેચ ડ્રો જાય તો શું થશે.daily horoscopeworld's largest building
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી કઈ ખાસ રહ્યું નથી. ભારતીય ટીમ પોતાની પહેલી ઈનિંગમાં ફક્ત 156 રન જ કરી શકી. ન્યૂઝીલેન્ડે પોતાની પહેલી ઈનિંગમાં 256 રન કર્યા હતા. એટલે કે પહેલી ઈનિંગના આધારે મહેમાન ટીમને 103 રનની લીડ મળી.
IND Vs NZ Team India Final Equation Pune Test Gujarati News Cricket Sports News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »
અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, ઓક્ટોબર જ નહિ નવેમ્બરમાં પણ આવશે વાવાઝોડુંAmbalal Patel Prediction : આવતીકાલથી રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન....તો નવેમ્બરના અંત સુધી થઈ શકે છે ઠંડીની શરૂઆત
और पढो »
હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, શું તોડી શકશે સૂર્યા ભાઉ? ઈતિહાસ રચવાનો ગોલ્ડન ચાન્સIndia vs Bangladesh T20: ટેસ્ટ સીરીઝ બાદ ટી20 સીરીઝમાં બાંગ્લાદેશનો સૂપડા સાફ કરવા માટે ટીમ ઈન્ડિયાએ કમર કસી લીધી છે. થોડાક કલાકોમાં રમત શરૂ થઈ જશે અને તેના પહેલા રેકોર્ડ્સની ચર્ચા ચાલી રહી છે કારણ કે પહેલી મેચની મેજબાની રેકોર્ડધારી ગ્લાલિયરના મેદાન પર થઈ રહી છે.
और पढो »
100 વર્ષ બાદ શુક્ર અને મંગળે બનાવ્યો નવપંચમ રાજયોગ, આ જાતકો થશે માલામાલ, ધનલાભ અને કરિયરમાં પ્રગતિનો યોગNavpancham Rajyog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ અને શુક્રએ નવપંચમ રાજયોગ બનાવ્યો છે, જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »
200 વર્ષ બાદ દશેરા પર દુર્લભ રાજયોગ! આજથી આ 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, બંપર ધનલાભની સાથે નોકરી-ધંધામાં ગજબની પ્રગતિ થશે!વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવી રહ્યા છે જેના કારણે કેટલાક રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે.
और पढो »