. ખાલિસ્તાન સમર્થક ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)ના નેતા જગમીત સિંહે આ અવસરે એક્તાની અપીલ કરી અને કહ્યું કે દેશ સર્વોપરિ છે. જગમીત સિંહના નિવેદનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેનેડામાં ખાલિસ્તાનના સમર્થકો ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી બેચેન બની ગયા છે.
ખાલિસ્તાન સમર્થક ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી ના નેતા જગમીત સિંહે આ અવસરે એક્તાની અપીલ કરી અને કહ્યું કે દેશ સર્વોપરિ છે. જગમીત સિંહના નિવેદનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેનેડામાં ખાલિસ્તાનના સમર્થકો ડોનાલ્ડ ટ્રમ્પ ની જીતથી બેચેન બની ગયા છે. દૈનિક રાશિફળ 8 નવેમ્બર: આજે દિવસની શરૂઆતથી મેષ રાશિના લોકોને લાભ મળવા લાગશે, આજનું રાશિફળhealth અમેરિકા ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ની જીત પર કેનેડામાં વિવિધ નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી.
જગમીત સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે"અમેરિકી ચૂંટણીના પરિણામ ગમે તે હોય, અમને આશા, ભય અને વિભાજનથી સારી લાગે છે. અમે કાલે પણ કેનેડા માટે ઊભા રહેવા માટે તૈયાર રહીશું. આ અમારા દેશની અર્થવ્યવસ્થા, નોકરીઓ, સરહદ, પર્યાવરણ અને લોકો માટે મજબૂતીથી ઊભા રહેવાનો સમય છે. આપણે આપણા વ્યાપારિક અધિકારોની સુરક્ષા કરવા અને કેનેડાની ખાસિયતોને સંરક્ષિત કરવાની જરૂર છે. આ એકજૂથ રહેવાનો સમય છે. દેશ પહેલા છે.
આ અગાઉ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પણ ટ્રમ્પને શુભેચ્છા પાઠવતા બંને દેશોના સંબંધોને ખાસ ગણાવ્યા. ટ્રુડોએ ટ્વીટ કરીને કહ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા. કેનેડા અને અમેરિકા વચ્ચેની મિત્રતા દુનિયા માટે મિસાલ છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું બંને દોશો માટે વધુ તકો, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે કામ કરીશું.It's time to stand up for our trade rights, and to protect and strengthen what makes Canada special.
આ બધા વચ્ચે ટ્રમ્પની વાપસીએ કેનેડિયન પ્રધાનમત્રી જસ્ટિન ટ્રુડો પર ઘણો દબાવ સર્જ્યો છે, જેમના પ્રશાસને પહેલેથી જ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પના નીતિગત એજન્ડાઓના આર્થિક પ્રભાવ કેનેડા માટે ગંભીર બની શકે છે. જે પોતાની નિકાસના 75 ટકા સરહદથી દક્ષિણમાં મોકલે છે. આ વેપાર નિર્ભરતા કેનેડા અને અમેરિકી આર્થિક અને વિદેશ નીતિઓમાં બદલાવ પ્રત્યે સંવેદનશીલ બનાવે છે જેમાં ટ્રમ્પના તમામ આયાતો પર 10 ટકા ટેરિફનો પ્રસ્તાવ પણ સામેલ છે.
US Presidential Election Result PM નરેન્દ્ર મોદી Khalistan Supporters Khalistani Cananda Kamala Harris Donald Trump World News Gujarati News અમેરિકા અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી 2024 કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દુનિયાભરમાં ભારત ટીબીની સારવાર માટે સર્વશ્રેષ્ઠ, WHOનો રિપોર્ટભારત લાંબા સમયથી ટીબીની બીમારીનો સામનો કરી રહ્યું છે. પરંતુ તાજેતરના WHOના રિપોર્ટ અનુસાર દેશને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય હાંસલ થતું જણાય છે.
और पढो »
ભારતમાં આતંકી ગતિવિધિમાં કેનેડિયન અધિકારીનું નામ? ભારતે ટ્રુડો સરકારને મોકલી વિગતોભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. બગડતા સંબંધો વચ્ચે ભારતે ભાગેડુ આતંકીઓની સૂચિમાં કેનેડાના એક અધિકારીનું નામ સામેલ કર્યું છે. જે કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીનો અધિકારી છે. આ યાદીમાં સામેલ આતંકીઓને ભારત કેનેડા પાસેથી ડિપોર્ટ કરાવવા માંગે છે. ભારતે આ સૂચિ ટ્રુડો પ્રશાસનને સોંપી છે.
और पढो »
કેનેડાએ તો હવે હદ પાર કરી નાખી, તૃષ્ટિકરણનું રાજકારણ ક્યાંક ભારે ન પડી જાય! વળી પાછો નવો આરોપભારત અને કેનેડા વચ્ચે તણાવ યથાવત છે અને તે દિવસે ને દિવસે વધતો જાય છે. કેનેડિયન અધિકારીઓને સસ્પેન્ડ કરવાના અને ભારતના પોતાના અધિકારીઓને પાછા બોલાવ્યા બાદથી હાલાત વણસી રહ્યા છે. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારતે પોતાનું વલણ અનેકવાર સ્પષ્ટ કર્યું છે અને કેનેડાના આરોપો ફગાવ્યા છે.
और पढो »
ભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો એક મોટો નિર્ણયIndia recall its High Commissioner from Canada: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.
और पढो »
શું છે આ Five Eyes... જેનો સહારો લઈને કેનેડા ભારતને દબાણમાં લાવવાની કોશિશ કરી રહ્યું છે?કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો જે ફાઈવ આઈઝના ઈનપુટનો સહારો લઈને ભારત વિરુદ્ધ આરોપો લગાવી રહ્યા છે તેના વિશે ખાસ જાણો.
और पढो »
પતિ હયાત નથી છતાં રેખા સેંથામાં સિંદૂર કેમ પૂરે છે? કારણ કઈક એવું છે...વિશ્વાસ કરવું મુશ્કેલબોલીવુડની એવરગ્રીન બ્યુટી રેખા 70 વર્ષે પણ પોતાના લુક્સ અને બ્યુટીને લઈને ચર્ચામાં રહે છે. ભાનુરેખા ગણેશન...જે રેખાનું અસલ નામ છે. તેનો જન્મ 10 ઓક્ટોબરના રોજ થયો હતો. રેખા 70 વર્ષની થઈ છે. રેખાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. રેખાનું લુક્સ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
और पढो »