ભારત લાંબા સમયથી ટીબીની બીમારીનો સામનો કરી રહ્યું છે. પરંતુ તાજેતરના WHOના રિપોર્ટ અનુસાર દેશને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય હાંસલ થતું જણાય છે.
astrologyઆવી દિવાળીની ઉજવણી આખા દેશમાં ક્યાંય નથી થતી, ઈંગોરિયા ફેંકીને કરાય છે યુદ્ધ15 દિવસ બાદ શનિ બનશે વધુ શક્તિશાળી, 3 રાશિવાળાને છૂપો ખજાનો હાથ લાગશે, ધન-સંપત્તિમાં અકલ્પનીય વધારો થશે!
તાજેતરમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના અહેવાલમાં જણાવાયું છે કે ટીબીના દર્દીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતા 30 દેશોમાં ભારત સારવાર કવરેજના સંદર્ભમાં ટોચ પર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત એ સાત દેશોમાં સામેલ છે જ્યાં 2023માં 80 ટકાથી વધુ સારવાર કવરેજ ઉપલબ્ધ છે. વધુમાં, ભારતે ટીબીના દર્દીઓ અને એચઆઈવી પોઝીટીવ લોકોના ઘરેલુ સંપર્કો માટે નિવારક સારવારની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે.ભારતમાં 2023માં 12.2 લાખ લોકોને નિવારક સારવાર આપવામાં આવી હતી, જે 2022માં 10.2 લાખ અને 2021માં 4.2 લાખ હતી. ક્ષય રોગની દવાઓ મોંઘી હોવા છતાં અને તેની સારવાર બે વર્ષ સુધી ચાલી શકે છે, તેમ છતાં સરકાર મફત દવાઓ આપે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.
TB TB Treatment WHO Report Health Tips TB Disease TB Disease Treatment Best Country For TB Treatment India Is The Best Country In The World For TB Tre TB Treatment WHO Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સરકારી કર્મચારીઓ માટે પેન્શન મુદ્દે મહત્વના સમાચાર, કેન્દ્રએ બહાર પાડી નવી ગાઈડલાઈનમીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે નવી પેન્શન ગાઈડલાઈન બહાર પાડી છે. જાણો વિગતો....
और पढो »
રશિયા-યુક્રેન યુદ્ધનું શાંતિપૂર્ણ સમાધાન નિકળે, ભારત મદદ માટે તૈયાર, પીએમ મોદીનો પુતિનને સંદેશબ્રિક્સ શિખર સંમેલન દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન કરવા પર ભાર આપ્યો હતો.
और पढो »
ગુજરાતના 8 શહેરોની પ્રોપર્ટી માટે સરકારનો મોટો નિર્ણય, નોન ટીપી જમીન માટે આપી આ છૂટGujarat Property Market : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય...
और पढो »
સંમતિથી સંબંધ! ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ કરેલી રેપની FIR કરી રદ2013માં લગ્ન બાદ બંને એ જ વર્ષે નવેમ્બર સુધી માત્ર 6 મહિના સાથે રહ્યા હતા. જ્યારે તેનો પતિ ભારત પાછો ફર્યો, ત્યારે તે પણ ભારત આવતી જતી હતી. બાદમાં તેણીને ખબર પડી કે તેના પતિએ અગાઉ લગ્ન કર્યા હતા. તેણીએ તેની સામે વિશ્વાસઘાત માટે એફઆઈઆર નોંધાવી હતી.
और पढो »
ઘર ભાડે આપનારા મકાન માલિકો માટે મહત્વના સમાચાર, ગુજરાત પોલીસે કર્યું ટ્વીટગુજરાત પોલીસ દ્વારા ફરી એક નવી ડ્રાઈવ શરૂ કરાઈ છે. ઘર ભાડે આપનારા મકાન માલિકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભાડૂઆતોને હવે ફરજિયાત રજીસ્ટેશન કરાવવું પડશે. જે માટે 27 ઓકટોબર સુધી ભાડૂઆત નોંધણી માટે ડ્રાઈવ યોજાશે. જે માટે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન નોંધણી કરી શકાશે.
और पढो »
વાવ પેટાચૂંટણીમાં ટેન્શન વચ્ચે 8 ફોર્મ કેન્સલ થયા, ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મનું પણ હતું ઢચુંપચુંVav Assembly By Election 2024 : વાવ વિધાનસભા ચૂંટણી માટે 15 ફોર્મ રહ્યા માન્ય...23માંથી 8 ફોર્મ થયા રદ..અપક્ષ ઉમેદવારના વાંધાને ફગાવી ભાજપ અને કોંગ્રેસના ફોર્મ રહ્યા માન્ય...
और पढो »