Railway Ticket Cancellations: ટિકિટ કેન્સલેશન ચાર્જ અને IRCTCની સુવિધા ફીમાંથી રેલવે દર વર્ષે હજારો કરોડ રૂપિયાની કમાણી કરે છે. કડક નિયમો અને વધારાની ફી મુસાફરો પર નાણાકીય દબાણ વધારે છે
આ દેશમાં કુંવારાઓને પડી જશે મોજ! ભાડેથી મળે છે ખુબસુરત પત્નીઓ, થોડા દિવસ માણો લગ્નજીવનનો આનંદશિયાળામાં ઘણી બિમારીઓને દૂર ભગાડી શકે છે આ લોટ, સ્કિન અને વાળને પણ મળે છે ફાયદારેલ્વે દર વર્ષે ટિકિટના વેચાણથી જ નહીં પરંતુ ટિકિટ કેન્સલ ેશનમાંથી પણ મોટી આવક મેળવે છે. એક તરફ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું કે રેલ્વે કેન્સલેશન ચાર્જીસથી થતી આવકનો અલગ હિસાબ રાખતી નથી, તો બીજી તરફ અગાઉના અહેવાલો આ કમાણીની ઝલક આપે છે. ટિકિટ કેન્સલ કરાવવા માટે રેલવે અલગ-અલગ ચાર્જ વસૂલે છે.
IRCTCની સુવિધા ફી અને ઓનલાઈન બુક કરેલી ટિકિટ પરની Convenience fee અને GST પણ રિફંડ કરવામાં આવતો નથી. જેના કારણે મુસાફરોને ભારે નુકસાન થાય છે.2020 માં એક RTI ના જવાબમાં, રેલ્વેએ ખુલાસો કર્યો હતો કે જાન્યુઆરી 2017 થી જાન્યુઆરી 2020 સુધીમાં, તેણે ટિકિટ કેન્સલેશન ચાર્જીસમાંથી લગભગ 9,000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Railway Revenue Passenger Charges Convenience Fee IRCTC Railways ભારતીય રેલવે ટિકિટ કેન્સલ રેલવે ટિકિટ Railway Ticket Booking કેન્સલ ચાર્જ રેલવે રેવન્યુ મુસાફર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અચ્છા તો સ્ટાર્કને ભૂલથી મળ્યા હતા 24.75 કરોડ, આ રીતે ગુજરાતે કરાવ્યું KKRને કરોડોનું નુકસાનMitchell Starc Most Expensive Player IPL History: આઈપીએલ 2025 માટે રિટેન થયેલો સૌથી મોંઘો ખેલાડી હેનરિક ક્લાસેન છે, જેણે સનરાઈઝર્સ હૈદરાબાદે 23 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.
और पढो »
Property Share REIT IPO: આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગતIPO News: ભારતીય શેર બજારમાં દર સપ્તાહે કોઈને કોઈ આઈપીઓ ઓપન થતાં હોય છે. પરંતુ 2 ડિસેમ્બરે એક એવો આઈપીઓ ઓપન થવાનો છે, જેની પ્રાઇસ બેન્ડની ખુબ ચર્ચા થઈ રહી છે. આ કંપનીએ એક શેર માટે પ્રાઇસ બેન્ડ 10થી 10.50 લાખ રૂપિયા નક્કી કરી છે.
और पढो »
પક્ષી દર્શનના શોખીન છો તો ગુજરાતમાં અહીં પહોંચી જાવ! 150થી વધુ પ્રજાતિના યાયાવર પક્ષી આકર્ષણનું કેન્દ્રસરહદી વિસ્તાર કચ્છમાં દર વર્ષે અનેક યાયાવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુ દરમિયાન અહીં આવતા હોય છે. પક્ષીઓ માટે કચ્છનું વેરાન રણ છે એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે અને પક્ષીઓ માટે કચ્છ સ્વર્ગ સમાન છે.
और पढो »
Arshdeep Singh Net Worth: અર્શદીપની જેટલી કુલ સંપત્તિ નથી, તેનાથી વધુમાં પંજાબે ખરીદ્યો! જાણો નેટવર્થArshdeep Singh IPL Auction: આઈપીએલની મેગા ઓક્શન શરૂ થઈ ગઈ છે. ભારતીય બોલર અર્શદીપ સિંહને ફરી એકવાર પંજાબ કિંગ્સે ખરીદ્યો છે. તેને 18 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આવો, જાણીએ અર્શદીપ સિંહની નેટવર્થ કેટલી છે.
और पढो »
જ્યાં સુધી ફૌજમાં નહીં, ત્યાં સુધી લગ્ન નહીં, એકમાત્ર ગામ જ્યાં દશકોથી નિભાવે છે આ પરંપરા!Soldiers village of India: ઈન્ડિયન આર્મી...નામ જ કાફી છે. અને હોય પણ કેમ નહીં.. ભારતીય સેનામાં સેવા આપવી માત્ર દેશની સુરક્ષાનું પ્રતિક જ નથી, પરંતુ આ યુવાનો માટે એક ગર્વનો વિષય પણ છે. આ કડીમાં બિહારનું એક ગામ હાલ ચર્ચામાં છે. ગયા જિલ્લાના ચિરિયાવા ગામમાં ભારતીય સેનાને લઈને ઉંડી ભાવના છે.
और पढो »
25 ડિસેમ્બરે બનશે અત્યંત ભયાનક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું કશું નહીં ઉખાડી શકે, ખોબલે ખોબલે કરાવશે ધનલાભ!જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે જરૂર પડે છે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે તો બીજી બાજુ મંગળ દર દોઢ મહિને રાશિ પરિવર્તન કરે છે.
और पढो »