Property Share REIT IPO: આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત

Property Share REIT समाचार

Property Share REIT IPO: આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
IPOKey DatesThings To Know
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

IPO News: ભારતીય શેર બજારમાં દર સપ્તાહે કોઈને કોઈ આઈપીઓ ઓપન થતાં હોય છે. પરંતુ 2 ડિસેમ્બરે એક એવો આઈપીઓ ઓપન થવાનો છે, જેની પ્રાઇસ બેન્ડની ખુબ ચર્ચા થઈ રહી છે. આ કંપનીએ એક શેર માટે પ્રાઇસ બેન્ડ 10થી 10.50 લાખ રૂપિયા નક્કી કરી છે.

Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા ક્યાં સ્થળોએ આપવી પડે છે પરીક્ષા! કરવું પડે છે આ ભયંકર કામLucky Zodiac Signs: આ 4 રાશિઓ પર રહે છે હનુમાનજીની વિશેષ કૃપા, જીવનમાં નથી આવતા સંકટBaba Vanga Predictions: વર્ષ 2025 માં આ 4 રાશિ પર થશે ધનના ઢગલા, દુર થશે તકલીફો, બાબા વેંગાની ભવિષ્યવાણીમાં કરાયો દાવોઆજ બપોરથી આ 3 રાશિવાળાનું ભાગ્ય જોરદાર પલટી મારશે, બંપર ધનલાભ સુખ-સંપત્તિમાં જબરદસ્ત વધારો કરશે!

: પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની પ્રથમ સ્કીમ Prop Share Platina નો 353 કરોડનો આઈપીઓ 2 ડિસેમ્બરથી ઓપન થઈ રહ્યો છે. તે માટે પ્રાઇસ બેન્ડ 10 લાખ-10.5 લાખ રૂપિયા પ્રતિ યુનિટ છે. પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ભારતની પ્રથમ રજીસ્ટર્ડ સ્મોલ એન્ડ મીડિયમ રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે. તેની કોમર્શિયલ ઓફિસ સ્પેસ બેંગલુરૂમાં છે. REIT નો ઉદ્દેશ્ય SPV દ્વારા સ્કીમ્સ હેઠળ કમ્પ્લીટ અને રેવેન્યુ જનરેટ કરનારી રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટમેન્ટ કે રીઇનવેસ્ટમેન્ટ કરવાનો છે.

આઈપીઓ 4 ડિસેમ્બરે બંધ થશે. પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની સ્કીમ્સના યુનિટ્સ 9 ડિસેમ્બરથી બીએસઈ અને એનએસઈ પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. આઈપીઓમાં Prop Share Platina ના માત્ર નવા યુનિટ જારી થશે. ઓફર ફોર સેલ હશે નહીં.Property Share investment Trust એ આઈપીઓમાં ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે 75 ટકા ભાગ અને નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે બાકીનો 25 ટકા ભાગ રિઝર્વ રાખ્યો છે. તે મિનિમમ એક યુનિટ અને ત્યારબાદ 1 યુનિટના મલ્ટીપલમાં બોલી લગાવી શકે છે.

આઈપીઓથી હાસિલ પૈસાનો ઉપયોગ Platina SPVs દ્વારા પ્રેસ્ટીઝ ટેક પ્લેટિના એસેટની ખરીદી માટે કરવાનો પ્લાન છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ તેના માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે. રજીસ્ટ્રાટ કેફિન ટેક્નોલોજી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IPO Key Dates Things To Know Property Share Investment Trust Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

29 નવેમ્બરે ઓપન થશે વધુ એક IPO,પ્રાઇસ બેન્ડ ₹83, ગ્રે માર્કેટમાં તેજીનો સંકેત29 નવેમ્બરે ઓપન થશે વધુ એક IPO,પ્રાઇસ બેન્ડ ₹83, ગ્રે માર્કેટમાં તેજીનો સંકેતજો તમે પણ આઈપીઓમાં રોકાણ કરો છો તો તમને આ સપ્તાહે વધુ એક તક મળવાની છે. શુક્રવારે વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થશે. જાણો વિગત...
और पढो »

ગુજરાતમાં આ ખેતી કરનારાઓને થયો મોટો ફાયદો, સાડા ચાર લાખ ખેડૂતો ખાતામાં પડ્યા રૂપિયાગુજરાતમાં આ ખેતી કરનારાઓને થયો મોટો ફાયદો, સાડા ચાર લાખ ખેડૂતો ખાતામાં પડ્યા રૂપિયાAgriculture News : રાજ્યમાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને થયો ફાયદો... ખાંડ સહકારી મંડળી થકી ખેડૂતોને ચૂકવાયા કરોડો રૂપિયા... શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને ગયા વર્ષે 3 હજાર 391 કરોડથી વધુની રકમ ચૂકવાઈ.. ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે થયો ફાયદો..
और पढो »

કોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતોકોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતોColdplay Ahmedabad concert date: બેન્ડ કોલ્ડપ્લેએ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુરના ભાગ તરીકે ગુજરાતના અમદાવાદમાં પોતાના ચોથા કોન્સાર્ટની તારીખની જાહેરાત કરી છે.
और पढो »

વાવ પેટાચૂંટણી: 321 મતદાન મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનું નક્કી થશે ભાવિવાવ પેટાચૂંટણી: 321 મતદાન મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનું નક્કી થશે ભાવિVav Assembly Election: વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે 13 નવેમ્બર, 2024 એટલે કે આજે તેનું મતદાન યોજાવાનું છે.
और पढो »

આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર , કુલ 2000થી વધુ જગ્યાઓ ભરાશે, જાણો વિગતઆરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર , કુલ 2000થી વધુ જગ્યાઓ ભરાશે, જાણો વિગતગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તબીબી ક્ષેત્રમાં સરકારી નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે.
और पढो »

ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »



Render Time: 2025-02-21 02:10:53