દાદાની સરકારે ગુજરાતના ખેડૂતોને આપ્યું મોટું પ્લેટફોર્મ, ખુલ્લુ મૂકાયું પહેલુ સહકારી સુપર માર્કેટ

Gujarat First Co-Operative Super Market समाचार

દાદાની સરકારે ગુજરાતના ખેડૂતોને આપ્યું મોટું પ્લેટફોર્મ, ખુલ્લુ મૂકાયું પહેલુ સહકારી સુપર માર્કેટ
Gujco MartGujcomasolAhmedabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 73%
  • Publisher: 63%

Gujarat First Co-operative Super market : રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ... ગુજકો માર્ટનો અમદાવાદમાં પ્રારંભ... ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) દ્વારા ગુજરાતના પ્રથમ સહકારી મોલ ગુજકો માર્ટનો શુભારંભ...

Gujarat First Co-operative Super market : રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ... ગુજકો માર્ટ નો અમદાવાદ માં પ્રારંભ... ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગુજરાતના પ્રથમ સહકારી મોલ ' ગુજકો માર્ટ 'નો શુભારંભ...

સહકારી સંસ્થા ઇફ્કોના ચેરમેન દિલીપ સાંઘાણી તેમજ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા આ સહકારી સુપર માર્કેટ - ગુજકો માર્ટને જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. નાનાં- મોટાં નગરો અને મહાનગરોમાં સારા લોકેશન પર ગુજકો માર્ટ સુપર માર્કેટ ખોલવાનું આગામી આયોજન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujco Mart Gujcomasol Ahmedabad Farmers Agriculture Gujarat Farmers Farmers Income Co-Operative Super Market Chain ગુજરાતની પ્રથમ સહકારી સુપર માર્કેટ ગુજકોમાસોલ ગુજકો માર્ટ અમદાવાદ ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ગુજકોમાસોલ સહકારી સુપર માર્કેટ રિટેલ ચેઇન ખેડૂતોની આવક ગુજરાતના ખેડૂતો એગ્રિકલ્ચર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના તબીબી શિક્ષકોની દિવાળી સુધરી, સરકારે કરી પગાર વધારાની જાહેરાતગુજરાતના તબીબી શિક્ષકોની દિવાળી સુધરી, સરકારે કરી પગાર વધારાની જાહેરાતGujarat Government Big Announcement : તબીબી શિક્ષકોના માસિક વેતનમાં વધારાની જાહેરાત... વર્ગ-1 અને 2ના તબીબી શિક્ષકના માસિક વેતનમાં વધારો... માસિક વેતનમાં 30થી 55 ટકા સુધીનો વધારો... મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને આપી જાણકારી
और पढो »

સરકારી કર્મચારીઓ માટે પેન્શન મુદ્દે મહત્વના સમાચાર, કેન્દ્રએ બહાર પાડી નવી ગાઈડલાઈનસરકારી કર્મચારીઓ માટે પેન્શન મુદ્દે મહત્વના સમાચાર, કેન્દ્રએ બહાર પાડી નવી ગાઈડલાઈનમીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે નવી પેન્શન ગાઈડલાઈન બહાર પાડી છે. જાણો વિગતો....
और पढो »

મને ફસાવાનું ષડયંત્ર : ગુજરાતમાં IPS ઓફિસરે લફરાં પ્રકરણમાં કર્યા મોટા ખુલાસા, કોણ સાચું મહિલા કે IPS?મને ફસાવાનું ષડયંત્ર : ગુજરાતમાં IPS ઓફિસરે લફરાં પ્રકરણમાં કર્યા મોટા ખુલાસા, કોણ સાચું મહિલા કે IPS?Gujarat IPS Extra Marital Affair Case : પતિ, પત્ની ઔર વોના લફરામાં ફસાયા ગુજરાતના IPS ઓફિસર ધર્મેન્દ્ર શર્મા, મહિલા વકીલના આરોપથી IPS ફેમિલીની કારકીર્દી અને અંગત સંબંધો દાવ પર મૂકાયા
और पढो »

શિસ્તબદ્ધ ભાજપ પાર્ટીમાં શાંતિ ડહોળાઈ! કલોલ નગરપાલિકામાં પ્રેશર ટેકનિકથી ગુસ્સે ભરાયું ભાજપનું મોવડીમંડળશિસ્તબદ્ધ ભાજપ પાર્ટીમાં શાંતિ ડહોળાઈ! કલોલ નગરપાલિકામાં પ્રેશર ટેકનિકથી ગુસ્સે ભરાયું ભાજપનું મોવડીમંડળKalol Nagarpalika : કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 સભ્યોએ ભાજપના સભ્ય પદેથી આપ્યું રાજીનામુ, કલોલ નગરપાલિકામા થયેલ મારામારીની ઘટના બાદ થયો હતો વિવાદ...
और पढो »

ભયંકર છે નવી આગાહી! વાવાઝોડા બાદ હવે નવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, અંબાલાલે આપેલી તારીખ યાદ રાખજોભયંકર છે નવી આગાહી! વાવાઝોડા બાદ હવે નવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, અંબાલાલે આપેલી તારીખ યાદ રાખજોYagi Cyclone Effect : હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હોય, પરંતું 15 તારખથી મોટું પશ્ચિમી વિક્ષેભ આવી રહ્યું છે, જેની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ આવશે
और पढो »

Tirupati Temple News: તિરુપતિના પ્રસાદમાં ચરબીની ભેળસેળ મામલે હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, નડ્ડાએ માંગ્યો રિપોર્ટTirupati Temple News: તિરુપતિના પ્રસાદમાં ચરબીની ભેળસેળ મામલે હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, નડ્ડાએ માંગ્યો રિપોર્ટઆંધ્ર પ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે લાડુઓમાં ભેળસેળ હોવાની ફરિયાદ બાદ તેમને તપાસ માટે ગુજરાતની લેબમાં મોકલ્યા હતા.
और पढो »



Render Time: 2025-02-21 03:54:24