અમેરિકાની ચૂંટણી સીઝનમાં અલગ અલગ સમુદાયોને સાંધવાની ભરપૂર કોશિશ થઈ રહી છે. દિવાળીના તહેવાર પર હવે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશના હિન્દુઓની વાત કરી છે.
15 દિવસ બાદ શનિ બનશે વધુ શક્તિશાળી, 3 રાશિવાળાને છૂપો ખજાનો હાથ લાગશે, ધન-સંપત્તિમાં અકલ્પનીય વધારો થશે!Ajab Gajab દિવાળીની શુભકામનાઓ આપતા તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓની આકરી ટીકા કરી. રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ્રમ્પે કહ્યું કે બાંગ્લાદેશ સંપૂર્ણ રીતે અરાજકતાની સ્થિતિમાં છે. તેમણે આરોપ લગાવ્યો કે ડેમોક્રેટિક પાર્ટીના તેમના પ્રતિસ્પર્ધી અને હાલના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને રાષ્ટ્રપતિ જો બાઈડેને દુનિયાભર અને અમેરિકામાં હિન્દુઓની અવગણના કરી છે.
ટ્રમ્પે એક પોસ્ટમાં કહ્યું કે, હું હિન્દુઓ, ઈસાઈઓ અને બીજા અલ્પસંખ્યકો વિરુદ્ધ બર્બર હિંસાની આકરી ટીકા કરું છું, જેમના પર બાંગ્લાદેશમાં ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને લૂટફાટ થઈ રહી છે. બાંગ્લાદેશમાં સંપૂર્ણ રીતે અરાજકતાની સ્થિતિ છે. નોંધવા જેવી વાત એ છે કે પહેલીવાર ટ્રમ્પે બાંગ્લાદેશ મુદ્દે વાત કરી છે. જુલાઈ-ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં જ્યારે વિદ્યાર્થી આંદોલન મોટા પાયે હિંસક વિરોધ પ્રદર્શનોમાં ફેરવાઈ ગયું હતું ત્યારે સેંકડો હિન્દુઓની હત્યા કરાઈ હતી. પૂર્વ રાષ્ટ્રપતિએ ભારત સાથે સંબંધોને મજબૂત કરવાનો સંકલ્પ લીધો. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા.
ટ્રમ્પે કહ્યું કે, મારા પ્રશાસનમાં અમે ભારત અને મારા સારા મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અમારી મહાન ભાગીદારીને પણ મજબૂત કરીશું. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે બધાને દિવાળીની શુભકામનાઓ. મને આશા છે કે રોશનીનો આ તહેવાર બુરાઈ પર અચ્છાઈની જીત સુનિશ્ચિત કરશે.
Donald Trump Bangladesh Hindus World News Diwali 2024 Gujarati News ડોનાલ્ડ ટ્રમ્પ બાંગ્લાદેશ બાંગ્લાદેશી હિન્દુઓ અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી અમેરિકા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પીએમ મોદી આજથી રશિયાના પ્રવાસે, વિદેશ મંત્રીએ રશિયા અંગે આપ્યું મોટું નિવેદનઆજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. તેઓ આજે રશિયા માટે રવાના થઈ ગયા છે. ચાલુ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ બીજી વખતનો રશિયા પ્રવાસ છે. રશિયાના પ્રવાસે રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવાર અને બુધવાર એમ બે દિવસ યોજાનારા 16માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે.
और पढो »
દાદાની સરકારે ગુજરાતના ખેડૂતોને આપ્યું મોટું પ્લેટફોર્મ, ખુલ્લુ મૂકાયું પહેલુ સહકારી સુપર માર્કેટGujarat First Co-operative Super market : રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ... ગુજકો માર્ટનો અમદાવાદમાં પ્રારંભ... ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) દ્વારા ગુજરાતના પ્રથમ સહકારી મોલ ગુજકો માર્ટનો શુભારંભ...
और पढो »
દિવાળીની રાતે રાજકોટના નબીરાએ બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો, 6 લોકો ઈજાગ્રસ્તRajkot Accident : રાજકોટમાં નબીરો ભાન ભૂલ્યો, નશાની હાલતમાં હોવાની શંકા, પૂરપાટ ઝડપે ફોર્ચ્યુનર ચલાવી 9 વાહનને ઉડાડ્યાં, દિવાળીએ જ 5થી 6 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડ્યા
और पढो »
લોરેન્સ બિશ્નોઈ એક આતંકવાદી છે, એનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ, રાજ શેખાવતનું મોટું નિવેદનક્ષત્રિય સમાજ દ્વારા ડિસેમ્બર - 2024 આયોજિત કાર્યક્રમો માટે આમંત્રણ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત કરણી સેનાના અગ્રણી રાજ શેખાવત શહેરની મુલાકાતે આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને લોરેન્સ બિશ્નોઈ તથા તેને જેવે ગેંગસ્ટરોનો ખાત્મો બોલાવવાનો મત બેબાકી પૂર્વક મુક્યો હતો.
और पढो »
આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »
ગુજરાતમાં નહિ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા, મોડે સુધી ગરબાની છૂટ પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન!Navratri 2024 : નવરાત્રિના મહાપર્વનો આજે બીજો દિવસ,,, આજે માતાજીના બ્રહ્મચારિણી સ્વરૂપની થશે પૂજા,,, પહેલા નોરતે ZEE 24 કલાકના સુપરહિટ ગરબામાં ખેલૈયાઓએ જમાવી રંગત, હર્ષ સંઘવીએ મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ અંગે મોટું નિવેદન આપ્યું
और पढो »