વૈદિક પંચાંગ મુજબ ગ્રહ કોઈને કોઈ તહેવાર પર પોતાની ચાલમાં ફેરફાર કરતા હોય છે જેનો પ્રભાવ રાશિઓ પર પડતો હોય છે. આ વર્ષે દેવ દિવાળી 15 નવેમ્બરના રોજ છે. આ દિવસે કર્મફળના દાતા શનિદેવ માર્ગી થઈ રહ્યા છે અને ગુરુ ગ્રહ વક્રી અવસ્થામાં ગોચર કરશે.
દેવ દિવાળી એ 2 શક્તિશાળી ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે! ધન-સંપત્તિમાં જોરદાર વધારો થશે
કર્મફળના દાતા શનિદેવ માર્ગી થઈ રહ્યા છે અને ગુરુ ગ્રહ વક્રી અવસ્થામાં ગોચર કરશે. આવામાં આ બંને ગ્રહોની ચાલમાં ફેરફાર થવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આવામાં આ બંને ગ્રહોની ચાલમાં ફેરફાર થવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિના જાતકોની કરિયર અને વેપારમાં ખુબ પ્રગતિ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.મેષ રાશિના જાતકો માટે શનિ અને ગુરુની ચાલમાં ફેરફાર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર માર્ગી થઈ રહ્યા છે.
Saturn Margi Jupiter Vakri Lucky Rashi Astrology Rashifal Rashi Bhavishya Gujarati News દેવ દિવાળી શનિ માર્ગી ગુરુ વક્રી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપાRashifal 2025: વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ગુરૂ અને શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »
18 મહિના બાદ મંગળ કરશે ચંદ્રના ઘરમાં પ્રવેશ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અઢળક વધારોMangal Gochar in Cancer: મંગળ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે, જેનાથી ત્રણ રાશિના જાતકોને લાભ મળી શકે છે.
और पढो »
દીવાળી બાદ આ 3 રાશિવાળાને ત્યાં થશે લક્ષ્મીમાતાની કૃપા, ચારેકોરથી ધનલાભ થશે, સુખ-સમૃદ્ધિ વધશે!શુક્ર એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકો પર પડતી હોય છે. જાણો કઈ રાશિઓને આ વખતે લાભ મળી શકે છે...
और पढो »
15 દિવસ બાદ શનિ બનશે વધુ શક્તિશાળી, 3 રાશિવાળાને છૂપો ખજાનો હાથ લાગશે, ધન-સંપત્તિમાં અકલ્પનીય વધારો થશે!15 દિવસ બાદ એટલે કે 15 નવેમ્બર 2024ના રોજ શનિદેવની ચાલમાં ફેરફાર થશે અને માર્ગી થશે એટલે કે હવે તેઓ સીધી ચાલ ચલશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓને પદ પ્રતિષ્ઠા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »
મંગળ-શનિએ બનાવ્યો અતિ ભયંકર યોગ, પરંતુ 4 રાશિવાળાને બનાવશે માલામાલ, બંપર ધનલાભ થશે, સમસ્યાઓ દૂર થશે!Zee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »
શનિ-રાહુએ કર્યો જબરદસ્ત કમાલ; 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, બંપર ધનલાભ થશે, દુશ્મનો પગે પડશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ રાહુ અને શનિ એક બીજાના નક્ષત્રમાં બિરાજમાન છે. આ દુર્લભ સ્થિતિ પરિવર્તન રાજયોગ બનાવી રહી છે. જે 3 રાશિવાળાને રંકમાંથી રાજા બનાવી શકે છે.
और पढो »