Resident Doctors On Strike : રાજ્યમાં ફરી એકવાર ઈન્ટર્ન તબીબોની હડતાળ વધારશે દર્દીઓની હાલાકી... 8 હજારથી વધુ તબીબો રહેશે સારવારથી દૂર... 20ની જગ્યાએ 40 ટકા સ્ટાઈપેન્ડની માગ સાથે વિરોધ
શનિ ગુરુની રાશિમાં કરશે ગોચર, આ 3 રાશિનું ભાગ્ય ચમકાવશે, ખોબલે ખોબલે ધનલાભ...ચારેકોરથી અપાવશે સફળતા!અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ભણશે ગુજરાતમાં, અમદાવાદ ની આ કોલેજમાં મળ્યું એડમિશનKetu Gochar
રહસ્યમય ગ્રહ બનશે શક્તિશાળી, 10 નવેમ્બર સુધી આ 3 રાશિવાળાને કરાવશે અપાર ધનલાભ, સુખ-સંપત્તિમાં થશે વધારો! રાજ્યના રેસીડેન્ટ ડૉક્ટર્સ ફરી હડતાળ પર ઉતરી ગયા છે. અમદાવાદ સહિત રાજ્યમાં કુલ 8 હજાર તબીબો પોતાના કામથી અળગા થઈ ગયા છે. રેસિડન્ડ તબીબોનો આરોપ છે કે સ્ટાઈપેન્ટમાં અપાયેલો વધારો ઓછો છે. 5 વર્ષે 40 ટકા વધારવાની જગ્યાએ 20 ટકા જ વધાર્યા હોવાની તબીબોની ફરિયાદ છે. ત્યારે 3 વર્ષે આપવાનું સ્ટાઈપેન્ડ 5 વર્ષે આપ્યું, અને તે પણ ઓછુ હોવાથી રેસિડન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા છે. આ મામલે સરકારનું કહેવાયું છે કે, દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતના ડૉક્ટર્સને વધારે સ્ટાઈપેન્ડ મળી જ રહ્યું છે.
રેસિડન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી જતા હોસ્પિટલોમાં દર્દીઓ અટવાયાછે. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે, અમે 111 વધારાના ડોક્ટર્સને ડેપ્યુટ કર્યા છે. જરૂરી વિભાગમાં મેડિકલ ઓફિસર્સને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે. સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. તો ઈમર્જન્સી વિભાગમાં પ્રોફેસર્સને જવાબદારી સોંપી છે. OPD અને ઇમર્જન્સી કાર્યરત કરવામાં આવ્યા છે. દર્દીઓના એવા ઓપરેશન જમને ઈમર્જન્સીની જરૂર નથી તેમને રિશિડ્યુલ કરવામાં આવશે. વર્ગ-4 ના કર્મચારીઓ બોનસને લઇ હડતાળ પર છે.
Medical College Fee Hike સ્ટાઈપેન્ડ તબીબોનો વિરોધ તબીબોની હડતાળ Stipend Isuue Resident Doctors On Strike From Tomorrow સ્ટાઇપેન્ડ મુદ્દે કાલથી રાજ્યના રેસિ.ડોક્ટરોની હડ Ahmedabad Resident Doctors Strike Demands Increase In Stipend અમદાવાદ રેસીડેન્ટ તબીબો હડતાળ માંગણીઓ સ્ટાઈપેન્ડ વધારો ગુજરાત સરકાર મોટો નિર્ણય Stipend Gujarat Government Big Decision Gujarat Medical College Fees Hike Gujarat Medical College Gujarat Medical College Fees Gujarat News Medical Fee School Fee Hike Fee Hike
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોલકાત્તાના પીશાચી દુષ્કર્મના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો, હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધIMA Strike On Kolkata Rape Case : કોલકાતા મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મુદ્દે દેશભરમાં આક્રોશ... આજે IMAની દેશવ્યાપી હડતાળ... ગુજરાતમાં પણ ઈમરજન્સી સિવાય તમામ તબીબી સેવા રહેશે બંધ
और पढो »
અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
और पढो »
સ્ટાઈપેન્ડ ઓછું જાહેર કરતા રેસિડેન્ટ તબીબો નારાજ, આવતીકાલથી હડતાળ પર ઉતરશેResident Doctors On Strike : શનિવારે રાજ્ય સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ વધારવા મામલે રેસિડેન્ટ તબીબો અને જુનિયર તબીબોમાં નારાજગી સામે આવી છે, સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જશે તબીબો, ઈમરજન્સી સેવાઓમાં પણ નહીં જોડાય
और पढो »
ગ્રે માર્કેટમાં આ IPO એ ડરાવ્યા, લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને લાગશે ઝટકો!Ola Electric IPO: અનુમાન છે કે આઈપીઓનું લિસ્ટિંગ 75 રૂપિયાના સ્તર પર થઈ શકે છે. જે ઈશ્યૂ પ્રાઇઝથી 1 રૂપિયાના નુકસાનને દર્શાવે છે.
और पढो »
દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »
વર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહીGujarat Rainfall Update: આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ! પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે.
और पढो »