Pashupalan Loan Yojana 2024: શું તમે પણ પશુપાલનના વ્યવસાયમાં રસ ધરાવો છો? શું તમે પણ પશુપાલન માટે સરકારી સહાયની આશા રાખી રહ્યાં છો? તો આ યોજના વિશે તમામ માહિતી જાણી લેજો...
Ravivar UpayBollywood newsગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાઈ, આંધી તોફાન સાથે વરસાદની શરૂઆત, પોશીના પાણી પાણી થયું
ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પુરી પાડવામાં આવે છે. આવી જ એક સરકારી યોજનાની આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે. આ આર્ટિકલમાં ખાસ કરીને વાત કરવામાં આવી છે સરકારની પશુપાલન યોજના વિશે. જે યોજનામાં સરકાર પશુપાલન માટે આપી રહી છે લાખો રૂપિયા....જાણો વિગતવાર...
સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા ૧૨ લાખ સુધીની હાર્દિક સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજવળ બને. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેની સાથે સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
Farmers Pashupalan Lon Yojana 2024 Government Of Gujarat Agro Government Loan સરકારી યોજના સરકારી લોન ખેડૂતો પશુપાલક ખેતીવાડી પશુપાલન ગુજરાત સમાચાર ગુજરાત સરકાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chaturgrahi Yog: ચતુર્ગ્રહી યોગ ચારેયબાજુથી આપશે લાભ જ લાભ, સમજો 4 રાશિઓ માટે ઉગશે સોનાનો સૂરજRajyog 2024: મે મહિનામાં 4 ગ્રહોના મહત્વપૂર્ણ ગોચર ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. ચતુર્ગ્રહી યોગ વૃષભ રાશિમાં બની રહ્યો છે આ 4 રાશિવાળા માટે ખૂબ શુભ રહેશે.
और पढो »
દીકરીઓને ભણવા મદદ કરતી 2 સરકારી યોજના માટે નવા અપડેટ, તમારી દીકરીને મળશે રૂપિયાGujarat Government Scheme : ધોરણ ૯થી ૧૨ની વિર્દ્યાનિીઓને સહાય માટે અમલની જાહેરાત, સ્કોલરશીપ મળતી હશે તો પણ વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળશે
और पढो »
Gratuity: 35000 રૂપિયા પગારવાળાને મળશે 141346 રૂપિયા ગ્રેચ્યુઈટી, જાણો કેટલો સમય કરવી પડે નોકરી? ગણતરી સમજોGratuity Calculation: સરકારે હાલમાં જ ગ્રેચ્યુઈટીને લઈને નિયમ બદલ્યો છે. જો કે આ નિયમ ગ્રેચ્યુઈટી પર લાગતા ટેક્સ અંગે છે. 20 લાખ રૂપિયા સુધીની ટેક્સ ફ્રી ગ્રેચ્યુઈટીની લિમિટને હવે 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.
और पढो »
Post Office ની આ ધાંસૂ સ્કીમ...ફક્ત 2 વર્ષમાં મળશે 2.32 લાખ રૂપિયા, જાણો ડિટેલ્સWomen Schemes: પોસ્ટ ઓફિસ (Post Office) સંચાલિત તમામ યોજનાઓમાં રિક્સ ખૂબ જ ઓછું હોય છે. સાથે ટેક્સ બેનિફિટ્સથી લઇને મંથલી ઇનકમ અને ગેરેન્ટી રિટર્નનો લાભ મળે છે. આવો જાણીએ એવી જ યોજનાઓ વિશે સંપૂર્ણ ડિટેલ્સ...
और पढो »
મહિલાઓ માટે જોરદાર છે સરકારની આ સ્કીમ, જમા રકમ પર મળશે 7.50% નું વ્યાજ, જાણો ખાસિયતમોદી સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે એક સ્પેશિયલ સ્કીમ લોન્ચ કરી હતી જેને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ ના નામથી ઓળખવામાં આવે છે. આ એક નાના ગાળાની બચત યોજના છે.
और पढो »
ધોરણ-12ના વિદ્યાર્થીઓએ ગુણચકાસણી માટે કરવી પડશે ઓનલાઈન અરજી, શિક્ષણ બોર્ડે આપી મહત્વની જાણકારીતાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. હવે ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવી પડશે.
और पढो »