Sanjay Malhotra: કેન્દ્ર સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. મલ્હોત્રા 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે.
પહેલા સંભાળ્યું રેવન્યુ વિભાગ, હવે ચલાવશે સૌથી મોટી બેન્ક... કોણ છે નવા RBI ગવર્નર સંજય મલ્હોત્રા ?કેન્દ્ર સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા ને ભારતીય રિઝર્વ બેન્ક ના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. મલ્હોત્રા 1990 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે.શિયાળો આવતાની સાથે જ શરૂ કરી દો ગાજર ખાવાનું, નહીં હેરાન કરે આ બિમારીઓ, ચહેરા પર આવશે ગ્લોબોલીવુડની 5 બ્લોકબસ્ટર ફિલ્મો..
તેઓ વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે, જેમનો બીજો કાર્યકાળ આવતીકાલે એટલે કે મંગળવાર ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મલ્હોત્રા આરબીઆઈના 26મા ગવર્નર બનશે.ભારત સરકારના મહેસૂલ વિભાગ પર મળતી માહિતી અનુસાર સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ સ્નાતક છે. આ સિવાય તેમણે અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સ કર્યું છે.
તેમની 33 વર્ષની કારકિર્દીમાં તેમણે પાવર, ફાઇનાન્સ, ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, માઇનિંગ વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં કામ કર્યું છે. હાલમાં તેઓ નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કાર્યરત છે. અગાઉ તેમણે નાણાકીય સેવાઓ વિભાગના સચિવ તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીપહેલા સંભાળ્યું રેવન્યુ વિભાગ, હવે ચલાવશે સૌથી મોટી બેન્ક...
New Rbi Governor News Who Is Sanjay Malhotra Who Is The 26Th Governor Of The RBI Sanjay Malhotra Reserve Bank Of India Shaktikanta Das New Governor Of Reserve Bank Of India રિઝર્વ બેન્કના નવા ગવર્નર સંજય મલ્હોત્રા શક્તિકાંત દાસ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રિઝર્વ બેન્ક આરબીઆઈ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »
આવી રહી છે મોટી આફત, નવું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહીAmbalal Patel Prediction : નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી ગઈ છે.
और पढो »
Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra New CM: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થનાક મતદાન પહેલા જ નવા સીએમને લઈને એક જાહેરાત કરી છે.
और पढो »
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યાગુજરાતમાં ત્રણ દિવસ પહેલા પાટણ સહિત અન્ય વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. હવે આજે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા નોંધાયા છે.
और पढो »
ખેડૂતો માટે સૌથી મોટા ખુશખબર; હવે ગેરંટી વિના મળશે 2 લાખ સુધીની લોન, RBIની મોટી જાહેરાતભારતીય રિઝર્વ બેંક (RBI) એ ખેડૂતો માટે એક મોટી રાહતના સમાચાર આપ્યા છે. હવે ખેડૂતો કોઈપણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન લઈ શકશે. અગાઉ આ મર્યાદા 1.6 લાખ રૂપિયા હતી. તેમણે કહ્યું કે દેશમાં વધી રહેલી મોંઘવારી અને કૃષિ ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
और पढो »
પર્થ ટેસ્ટ પહેલા ખૂલી ગઈ વિરાટ કોહલીની સૌથી મોટી પોલ, આ કમજોરીનો ફાયદો ઉઠાવશે ઓસ્ટ્રેલિયા!India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝનો પહેલો મુકાબલો 22 નવેમ્બરથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સવારે 7.50 વાગ્યાથી રમાશે. ઓસ્ટ્રેલિયન મીડિયાથી લઈને પૂર્વ કંગારૂ ક્રિકેટર્સ ખાસ કરીને વિરાટ કોહલીની ચર્ચા કરી રહ્યા છે.
और पढो »