પાટણમાં મોટી દુર્ઘટના! ગણેશ વિસર્જન દરમિયાન સરસ્વતી નદીમાં 7 લોકો ડૂબ્યા, 4ના મોત

Drown समाचार

પાટણમાં મોટી દુર્ઘટના! ગણેશ વિસર્જન દરમિયાન સરસ્વતી નદીમાં 7 લોકો ડૂબ્યા, 4ના મોત
Ganesh VisarjanKirit PatelPatan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

ગણેશ વિસર્જન કરતા સમય ડૂબ્યાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પાટણમાં મોટી દુર્ઘટના બની છે. પાટણમાં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરતા સમય એક જ પરિવારના સાત લોકો ડૂબ્યાની વિગતો સામે આવી છે. ગણેશ વિસર્જન વખતે એક યુવક બચાવવા જતા એક પછી એક લોકો બચાવવા પડ્યા હતા.

ગણેશ વિસર્જન કરતા સમય ડૂબ્યાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પાટણ માં મોટી દુર્ઘટના બની છે. પાટણ માં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરતા સમય એક જ પરિવારના સાત લોકો ડૂબ્યાની વિગતો સામે આવી છે.Kuber Dev ke UpaylifestyleMercury combustઝી બ્યુરો/ પાટણ : રાજ્યમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબવાથી બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં પાટણ ના સરસ્વતીમાં એક જ પરિવાર સહિતના 7 સભ્યો ડૂબ્યા છે, જેમાંથી ચારનું મોત નીપજ્યું છે, જ્યારે રાજકોટના ધોરાજીમાં પણ ડૂબવાથી એકનું મોત નિપજ્યું છે.

આ ઘટનાની જાણ થતા જ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, SDM, મામલતદાર સહીત અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઉપરાંત 108 અને ફાયબ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર ખડેપગે છે.નોંધનીય છે કે,પાટણના પ્રજાપતિ સમાજના એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા હોવાની વાત સામે આવી છે. જેમાં એક વ્યક્તિની લાશ મળી આવી છે, જ્યારે પરિવારમાં એક મહિલા, બે પુત્ર, એક અન્ય વ્યક્તિ ડૂબ્યા હતા. પરિવારના ત્રણ સભ્યોની શોધખોળ ચાલું છે. શીતલ બેન નિતેશ કુમાર , દક્ષ નિતેશ પ્રજાપતિ , નયન રમેશ ભાઈ પ્રજાપતિ , જીમિત નીતીશ ભાઈ .

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ganesh Visarjan Kirit Patel Patan પાટણ ગણેશ વિસર્જન કિરીટ પટેલ યુવકો ડૂબ્યા Patan News Saraswati River 7 Drowned Ganesha Discharge Drowned Patan 7 People Drowned In River 7 People Drowned In River પાટણ ન્યૂઝ સરસ્વતી નદી 7 ડૂબ્યા ગણેશ વિસર્જન કરતા ડૂબ્યા પાટણ 7 લોકો નદીમાં ડૂબ્યા 7 લોકો નદીમાં ડૂબ્યા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે.
और पढो »

મોરબીમાં વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના : ટ્રેક્ટર કોઝવેમાં તણાતા 17 લોકો ડૂબ્યા, 11 ને બચાવી લેવાયા, બાકીના લાપતામોરબીમાં વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના : ટ્રેક્ટર કોઝવેમાં તણાતા 17 લોકો ડૂબ્યા, 11 ને બચાવી લેવાયા, બાકીના લાપતાNDRF Rescue Operation : મોરબી જિલ્લાના હળવદના ઢવાણા ગામે નદીના કોઝ-વે પરથી પાણીમાં ટ્રેક્ટર તણાયું, ટ્રેક્ટરમાં સવાર લોકોમાંથી 17 લોકો પાણીમાં તણાયા, લોકોને બચાવવા માટે NDRF અને SDRFની ટીમ બોલાવવામાં આવી, 11 લોકોને બચાવવામાં સફળતા મળી, છ થી સાત લોકો હજુ પણ છે લાપતા, લાપતા લોકોની કરવામાં આવી રહી છે...
और पढो »

ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »

રેસ્ક્યૂમાં ગયેલા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના, સીધું દરિયામાં પડ્યું, 3 ક્રુ મેમ્બર લાપતારેસ્ક્યૂમાં ગયેલા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના, સીધું દરિયામાં પડ્યું, 3 ક્રુ મેમ્બર લાપતાIndian Coast Guard Helicopter Crash : પોરબંદરમાં સમુદ્ર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા 4 માંથી ત્રણ જવાનો લાપતા થયા હતા. જ્યારે 1 જવાનને બચાવી લેવાયો, હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં હતું ત્યારે બની આ દુર્ઘટના
और पढो »

નવસારીના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના, દીવાલનો ભાગ તૂટી પડતા 7 લોકો ઈજાગ્રસ્તનવસારીના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના, દીવાલનો ભાગ તૂટી પડતા 7 લોકો ઈજાગ્રસ્તનવસારીમાં મટકી ફોડના કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના સર્જાય છે. મટકીફોડ કાર્યક્રમ દરમિયાન એક તરફની દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં સાત લોકોને ઈજા પહોંચી છે.
और पढो »

મોટી દુર્ઘટના ટળી…ગુજરાતના ગાંડાતૂર દરિયામાં દિલધડક રેસ્કયું, આ રીતે 13 લોકોનો જીવ બચ્યો!મોટી દુર્ઘટના ટળી…ગુજરાતના ગાંડાતૂર દરિયામાં દિલધડક રેસ્કયું, આ રીતે 13 લોકોનો જીવ બચ્યો!Gujarat Heavy Rains: ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતી વચ્ચે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત ત્રણ દિવસથી ખડેપગે છે. રાજ્યમાં આવેલી આકાશી આફતના સમયે રાહત-બચાવ ટીમોએ રાજ્યના અનેક નાગરિકોને મુસીબતમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડ્યા છે.
और पढो »



Render Time: 2025-02-19 11:11:09