પાવરફૂલ પર્સન! 8ના અંકનું અંકશાસ્ત્ર અને કાળા રંગનો દોરો ચમકાવે છે નસીબ, જાણો દોરાનું રહસ્ય

Modi Magic समाचार

પાવરફૂલ પર્સન! 8ના અંકનું અંકશાસ્ત્ર અને કાળા રંગનો દોરો ચમકાવે છે નસીબ, જાણો દોરાનું રહસ્ય
PM Narendra ModiPM ModiBlack Thread
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Unique numerology of number 8 : પીએમ મોદી આજે વિશ્વના પાવરફૂલ નેતા હોવાની સાથે નસીબના બળિયા છે અને ત્રીજીવાર દેશનું સૂકાન સંભાળવાની તૈયારીઓ કરી રહ્યાં છે. મોદી સાથે 8નું અંકશાસ્ત્ર જોડાયેલું છે.

પીએમ મોદી આજે વિશ્વના પાવરફૂલ નેતા હોવાની સાથે નસીબના બળિયા છે અને ત્રીજીવાર દેશનું સૂકાન સંભાળવાની તૈયારીઓ કરી રહ્યાં છે. મોદી સાથે 8નું અંકશાસ્ત્ર જોડાયેલું છે. તમે ખાસ જોયું હોય તો મોદી હંમેશાં હાથમાં એક કાળો દોરો પહેરે છે, એ દોરો ક્યાંથી આવે છે અને 8નું અંકશાસ્ત્ર શું છે એ જાણવું હોય તો અહેવાલ જાણી લો...SUN TRANSIT IN GEMINIdaily horoscope

પ્રધાનમંત્રી મોદી આજે કોઈ પણ ઓળખાણના મોહતાજ નથી. જેઓએ ભાજપને આજે એટલી મજબૂત કરી દીધી છે કે ભાજપને હવે આરઆરએસની પણ જરૂર નથી. પીએમ મોદી ફરી ત્રીજીવાર પીએમ બને તેવી પૂરી સંભાવના છે. મોદીનું નસીબ એમના કરતાં 4 ડગલાં હંમેશાં આગળ ચાલે છે. 17 સપ્ટેમ્બર 1950ના રોજ પ્રધાનમંત્રી મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલાં વડનગરમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PM Narendra Modi PM Modi Black Thread Prime Minister Of India PM Modi Birthday Narendra Modi PMO Prime Minister Modi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2 દિવસ, 14 લોકસભા અને 6 સભાઓ ગજવશે પીએમ મોદી, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?2 દિવસ, 14 લોકસભા અને 6 સભાઓ ગજવશે પીએમ મોદી, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ત્યારે ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની બાગડોળ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
और पढो »

Virat-Anushka: જ્યારે વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા હતા સાથેVirat-Anushka: જ્યારે વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા હતા સાથેAnushka Sharma Birthday Special: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આપણા ફેવરિટ કપલોમાંથી એક છે.
और पढो »

Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનBihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનBihar Hill Station: દેશમાં મોટા રાજ્યોમાં સામેલ બિહાર ના ફક્ત એક નાનકડી જનસંખ્યાવાળું રાજ્ય છે, પરંતુ બિહાર પોતાનામાં શાંત અને સુંદર જગ્યા માટે પણ ફેમસ છે.
और पढो »

12 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને ગુરૂ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ12 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને ગુરૂ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગAstrology News: વૈદિક પંચાગ અનુસાર વૃષભ રાશિમાં ગુરૂ અને સૂર્ય ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી ત્રણ જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
और पढो »

Gold Rate Today: જલદી કરજો! અખા ત્રીજ પહેલા સોનામાં કડાકો...રોકાણની સારી તક, એક તોલા સોનાનો ભાવ ખાસ જાણોGold Rate Today: જલદી કરજો! અખા ત્રીજ પહેલા સોનામાં કડાકો...રોકાણની સારી તક, એક તોલા સોનાનો ભાવ ખાસ જાણોGold Rate Today: આવતી કાલે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ છે અને તે પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને હાશકારો થયો છે.
और पढो »

અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહઅફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહAfghanistan Flooding: અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વરસાદ અને પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે.
और पढो »



Render Time: 2025-02-19 09:42:31