પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ

દુર્ઘટના समाचार

પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ
હેલિકોપ્ટર ક્રેશકોસ્ટગાર્ડમોત
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

કોસ્ટ ગાર્ડના એર એન્ક્લેવમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં ત્રણ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થયાના બે મહિના બાદ બની છે.

Helicopter Crash: આ ઘટનામાં 3 લોકોના મોત ના સમાચાર છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થયાના બે મહિના બાદ બની છે.

Porbandar Coastguard Crash: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં કોસ્ટ ગાર્ડના એર એન્ક્લેવમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થયાના બે મહિના બાદ બની છે. હાલ અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. હેલિકોપ્ટર ક્રેશ થતા જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીમાં હડકંપ મચી ગઇ છે.| As per inputs, there were three personnel including two pilots in the chopper. All three have lost their lives in the incident: ICG Officialsઆ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કોસ્ટગાર્ડના એર એન્કલવ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થતાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

હેલિકોપ્ટર ક્રેશ કોસ્ટગાર્ડ મોત ઘાયલ પોરબંદર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાહા કપૂરનો ક્યુટ વીડિયો વાયરલરાહા કપૂરનો ક્યુટ વીડિયો વાયરલરાહા કપૂરના એરપોર્ટ પર પૈપરાજીને જોઈ જે રિએક્શન આપ્યું તે વાયરલ થઈ રહ્યું છે.
और पढो »

સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; ડોગ અને બોમ્બ સ્કવોડ સહિત પોલીસ દોડતી થઈસુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; ડોગ અને બોમ્બ સ્કવોડ સહિત પોલીસ દોડતી થઈબે યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાત કરતા હતા. તેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાતને ગંભીરતાને લઈને સુરત શહેરની એસઓજી, પિસિબી, ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી ગયો હતો.
और पढो »

CISF જવાને સુરત એરપોર્ટમાં કરી આત્મહત્યાCISF જવાને સુરત એરપોર્ટમાં કરી આત્મહત્યાસુરત એરપોર્ટ પર ફરજ બજાવતા CISF જવાન કિશનસિંહે બાથરૂમમાં જઈ પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આપઘાત કર્યો.
और पढो »

મેલબર્ન એરપોર્ટ પર વિરાટ કોહલીએ મીડિયા સાથે ઉગ્ર દલીલ કરીમેલબર્ન એરપોર્ટ પર વિરાટ કોહલીએ મીડિયા સાથે ઉગ્ર દલીલ કરીમેલબર્ન એરપોર્ટ પર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ એક મહિલા પત્રકાર સાથે ઉગ્ર દલીલ કરી. કોહલી નારાજ હતા કે પત્રકારે તેના બાળકોના ફોટા કેપ્ચર કર્યા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
और पढो »

VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીVIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »

ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન પર ભડક્યા સંજય માંજરેકર, સ્પેશિયલ ટીમ પર ઉઠાવ્યા સવાલટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન પર ભડક્યા સંજય માંજરેકર, સ્પેશિયલ ટીમ પર ઉઠાવ્યા સવાલમાંજરેકરે નામ લીધા વગર બીસીસીઆઈની સાથે સાથે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર અને તેમના કોચિંગ સ્ટાફને મુશ્કેલ સવાલ પૂછ્યા છે. ગંભીરની કોચિંગ ટીમમાં આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડેશકાટે, આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ છે.
और पढो »



Render Time: 2025-02-16 13:57:55