મેલબર્ન એરપોર્ટ પર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ એક મહિલા પત્રકાર સાથે ઉગ્ર દલીલ કરી. કોહલી નારાજ હતા કે પત્રકારે તેના બાળકોના ફોટા કેપ્ચર કર્યા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
એરપોર્ટ બહાર કઈક એવું થયું કે જેને જોઈને કોહલી પોતાની જાતને રોકી શક્યો નહીં અને મીડિયા પર ભડકી ગયો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જાણો આખરે કેમ વિરાટને ગુસ્સો આવ્યો. Haldi Dudh: શરીર માટે હીટર જેવું કામ કરશે હળદરવાળું દૂધ, શિયાળામાં શરીર માટે વરદાન30 વર્ષ બાદ બે પાવરફૂલ ગ્રહોની થશે યુતિ; આલિશાન બંગલો, છપ્પરફાડ ધનલાભના પ્રબળ યોગ, કરિયરમાં લાગશે ચાર ચાંદ!બ્રિસ્બેન ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ હવે ભારતીય ટીમ ચોથી મેચ માટે મેલબર્ન પહોંચી ગઈ છે.
જો કે ચેનલનો એવો દાવો છે કે આ ફક્ત એક ગેરસમજ હતી. એવું કહેવાય છે કે જ્યારે કોહલી અને તેનો પરિવાર એરપોર્ટ પર જોવા મળ્યો તો કેટલાક પત્રકારો ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડનો ઈન્ટરવ્યું લેતા હતા. કેમેરાનું ધ્યાન કોહલી પર ગયું જેને જોઈને કોહલી નાખુશ થયો. કોહલી હંમેશા પોતાના બાળકો માટે પ્રાઈવસીની માંગણી કરે છે. પછી ભલે તે ભારતમાં હોય કે વિદેશમાં. એટલે સુધી કે જ્યારે પણ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પોતાના બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે તો ઈમોજીથી બાળકોના મોઢા છૂપાવી દે છે. અનેકવાર એરપોર્ટ પર વિરાટ તેના બાળકોના ફોટા વીડિયો ન બનાવવા માટે અપીલ કરતો જોવા મળ્યો છે.
VIRAT KOHLI CRICKET AUSTRALIA MELBOURNE AIRPORT MEDIA CONTROVERSY
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Photos: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાતઓસ્ટ્રેલિયાના પ્રધાનંત્રી એન્થોની અલ્બાનીઝે વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેની પ્રશંસા કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ કહ્યું કે તમે તેમાં મસાલો લગાવી રહ્યાં છો.
और पढो »
દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!ભાજપ હાઈ કમાન્ડે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પર્યવેક્ષક બનાવી મહારાષ્ટ્ર મોકલ્યા છે. આ બંને આવતીકાલે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે, જેમાં ધારાસભ્ય દળના નેતાના નામ પર મહોર લાગશે.
और पढो »
સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસસુરતમાં ભાજપ સાથે સંકળાયેલા અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે આત્મહત્યા કરી છે.
और पढो »
અદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબGautam Adani Bribery Case: અમેરિકી ન્યાય વિભાગે અદાણી ગ્રુપની ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સાથે-સાથે એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના કાર્યકારી સિરિલ કાબેનેસ પર પણ આરોપ લગાવ્યા છે.
और पढो »
સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; ડોગ અને બોમ્બ સ્કવોડ સહિત પોલીસ દોડતી થઈબે યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાત કરતા હતા. તેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાતને ગંભીરતાને લઈને સુરત શહેરની એસઓજી, પિસિબી, ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી ગયો હતો.
और पढो »
iPhone 17 Pro ની લોન્ચ ડેટ, કિંમતથી લઈને ફીચર્સ સુધી બધુ જ લીક, જાણો નવા મોડલમાં શું મળશે ખાસ?iPhone 17 Pro Launch Date and Features: એપલે સપ્ટેમ્બરમાં આઈફોન 16 સીરીઝને લોન્ચ કરી હતી, ત્યારબાદ હવે iPhone 17 સીરીઝ સાથે જોડાયેલી માહિતી લીક થવા લાગી છે.
और पढो »